બ્લેકમેઇલ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બ્લેકમેઇલ - 1

બ્લેક-મેઇલ

"યાર... પણ હવે મેં શું કરું એ મારી બેન ને હવે એ ફોટોઝ બતાવી ને બ્લેક મેઇલ કરે છે!!!" શ્વેતા કોલ પર હતી.

"યાર, પણ મેં એમ કહું છું કે એકવાર એનો ફોન લઈ ને ફોટોઝ ડિલીટ કરી દો ને..." હિમાંશુ બીજી બાજુ કોલ પર બોલ્યો.

બંને પોતપોતાના ઘર ની છત પર હતા...

"ના... ભૂખ નથી..." હિમાંશુ બોલ્યો.

"ઓ પાગલ, કહ્યું ને મે એકવાર... જમી લેજે..." એ બોલી.

"ફાઈન..." હિમાંશુ બોલ્યો.

"ઓકે... બાય!" કહી બંને એ ફોન મૂક્યો.

🔵🔵🔵🔵🔵

બંન્ને એક જ કોલેજમાં હતા... બંને એ નવું નવું એડમિશન લીધેલું ત્યારે બંને ઘણા ઓછા સમય માં બધાને કરીબ આવી ગયા હતા...

હિમાંશુ ને તો ત્યારે જ ઘણા પ્રપોઝલ મળેલા... પણ એણે તો શ્વેતાને જ પ્રોપોઝ કરી.

શ્વેતા એ કહેલું, "દેખ... તું મારા સપનાં ના દેખ... મે તને કોઈ ખુશી નહિ આપી શકું... તું પછતાઈશ... ના પાગલ બન... પ્લીઝ..."

"ઓ મેડમ, માય લાઇફ, માય લવ, ઓકે... મેં જેને લવ કરું એણે ઓકે..." એણે કહેલું.

એ ઉપરાંત જ બંને વચ્ચે ફ્રેંડશિપ તો જોરદાર ચાલી...

"જો મે તને લવ કરું ને તો પણ તને નહિ કહું..." એણે વોટ્સેપ પર મેસેજ ડિલીટ ફોર એવરી વન કરી દીધેલો.

"ઓ પાગલ, મને તો ખબર જ હતી... ડે વન થી ધેટ યુ લવ મી..." એણે રિપ્લ્યાય આપેલો.

"હા... બહુ ડાહ્યો!!!!" એ બોલેલી.

એ પછી તો એણે ઘણી વાર હિમાંશુ ના આઈ લવ યુ ને બદલામાં આઈ લવ યુ લખેલું.

એકવાર તો હિમાંશુ એ કંટાળી ને કહી દીધેલું કે "કોનો ડર છે હે તને આટલો?"

"આઈ લવ યુ ... હેમુ" એણે લખેલું. અને પછી ડિલીટ ફોર એવરી વન કરી દીધેલું. જાણે કે એણે કહેવું તો હતું પણ બસ હેમુ ને જ બીજા કોઈને નહિ!

બીજા દિવસ એ બંને કોલેજ માં પાછળ વાળા ભાગે બાંકળે હતાં. શ્વેતા બસ એણે વળગી ને રડતી જ હતી... હિમાંશુ થી પણ ના રહેવાયું... એ પણ રડી પડ્યો.

"અરે પાગલ, તું કેમ રડું છું?!" એ હળવું હસી.

"કેમ કે તું રડી, શ્વેતું!!!" એ બોલ્યો.

"એક એહસાન કર ને પ્લીઝ!!!" એ માંડ રડવું રોકી શકી.

"શું?!" હિમાંશુ એ આશ્ચર્યસહ પૂછ્યું.

"ભૂલી જા ને મને તું... પ્લીઝ!" એ બોલી.

હિમાંશુ ને એણે એક ઝાપટ મારવા નો ખ્યાલ આવી ગયો પણ એણે એણે ગાલ પર એક કિસ કરી લીધી.

🔵🔵🔵🔵🔵

"યાર, પ્રિયા બહુ જ રડે છે, એના બોયફ્રેન્ડ શાંતનુ એ એના અને તેણીના પિક ઇન્ટરનેટ પર નાખવાની ધમકી આપી છે..."

વધુ આવતા અંકે...

એપિસોડ 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ) માં જોશો: "મે તારો અને તારા બોયફ્રેન્ડ નો કિસ કરતા પિક જોયો હમણાં!!!" એ બોલતો હતો.

"હે ભગવાન, એણે મને પ્રપોઝ કરેલું પણ મેં તો એણે ભાઈ માનતી હતી!" એ બોલી.

"એ પ્રપોઝ કરે એ પહેલા નો આ પિક છે... મને આ જ વાત નો ડર હતો!!! એટલે જ તો મે ભૂલી જવા કહેલું!!!"

"એ શાંતનુ નો જ ભાઈ હતો... એણે મને એક વાર કહેલું કે મે બતાવીશ આ પિક હિમાંશુ ને એમ" એ બોલતી ગઈ.

"વોટેવર એમાં શું ... આઈ ટ્રસ્ટ યુ, શ્વેતુ!!!" એ બોલ્યો.

"હા... મને તો આમ પણ વિશ્વાસ હતો જ... મને આપના લવ પર પૂરો ભરોસો હતો!!! નહીંતર તને મારી પ્રોબ્લમ જ કેમ કહેત!!!"

"હા... આઈ ઓલવેઝ લવ યુ, શ્વેતુ" એણે ભાગી ને એણે પકડી લીધી અને ગાલ પર એક જોરદાર કિસ કરી લીધી.