The Author Sahil Dhabhani અનુસરો Current Read મારું અધૂરું સપનું - 1 By Sahil Dhabhani ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Sahil Dhabhani દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 1 શેયર કરો મારું અધૂરું સપનું - 1 (4) 888 3.8k 2 ક્રિકેટ મારો પ્રિય ખેલ છે. હું જ્યારે નાનો હતો છઠ્ઠા - સાતમા ધોરણમાં ભણતો હસુ ત્યારથી મને ક્રિકેટ રમવાનો શોખ પાગલ કરી નાખે તેવો ચડ્યો. જો કે પેલા હું રમતોજ તો પણ હું એટલો ખાસ ખેલાડી નાતો પછી જેમ જેમ રસ વધ્યો એમ એમ ક્રિકેટ પ્રત્યે ની દીવાનગી વધી. શાળામાં જ્યારે બપોરની રિશેસે પડે ત્યારે એટલે કે બપોરના 1:30 વાગે અમે ખરા બપોરે બધા મિત્રો લાકડા ના ધોકા થી ક્રિકેટ રમતા પણ એ સમયમાં મારાથી વધારે સારું મારા મિત્રો ને આવડતું હતું. તેથી કોઈક દિવસે ટીમમાં જગ્યા ન પણ બનતી. જે દિવસે ખિલાડી ઓછા હોય ત્યારે મને રમવાનો મોકો મળતો. પછી હું ટીવી પર પણ ક્રિકેટ જોવા લાગ્યો જ્યારે મે ક્રિકેટ જોવાનુ ચાલુ કર્યું ત્યાં સુધી સચિન તેંડુલકરે સન્યાસ લયી લીધો તો તેથી તેમજ લાઈવ જોવાનો મોકો મળ્યો નહિ. તથા અમારે ઘરે એક જ ચેનલ દૂર દર્શન આવતી હોવાથી તેના પર ખાલી odi અને T20 નિ જ મેચ આવતી ટેસ્ટ મેચ આવતી નો હતી. ધોરણ 8 માં આવ્યા પછી શરીરનો થોડો વિકાસ થયો તેથી થોડી તાકાત આવી અને ક્રિકેટ માં હું 6 મારતો થયી ગયો . મને યાદ હે અમે ગામમાં મેદાન માં રમતા હતા ત્યારે મે બહુજ મોટી 6 મારી અને દડો છે કે બહુ દૂર ગયો અદાજે 60-70 મીટર અને અમારા ગામ ના લીલો કાકા ના ઘર ના પત્તરા ખખડ્યા. ત્યાં ઉભેલા વ્યક્તિ કે જે વરસો થી ગામ માં ક્રિકેટ રમતો હતો એણે મારા શોટ ની તારીફ કરી . મને ખૂબ જ ગમ્યું. જાણો માં બાપ અહીં સમજવાં જેવું છે કે તમે તમારા બાળક ને ચાહો તે ફિલ્ડ માં રસ લાવી અને તેને આગળ વધારી શકો છો. કેવી રીતે ? તો જ્યારે તમારું બાળક ૬ વરસ કે તેની મોટું થાય ત્યારે તને કોઈ ફિલ્ડ માં રસ લેતું કરવું હોય તો કરી શકાય છે. ઉદાહરરૂપે Virat Kohli તે નાનો હતો ત્યાર આશરે ૭-૮ વરસ નો હસે ને તેના પિતા પ્રેમ કોહલી એ તેને પ્લાસ્ટિક નો બોલ બેટ લાવી આપ્ય હતું. અને તેની સાથે રમતા તથા વિરાટ બીજા બાળકો ને ક્રિકેટ રમતા જોતો તો તે પણ જીદ કરતો જોકે તે બહુ નાનો હતો એટલે તે તેના પિતા સાથે રમતો. તેના પિતા જાણી ગયા હતા કે વિરાટ ને ક્રિકેટ પ્રત્યે લગાવ છે અને તેમનું પણ સપન હતું કે વિરાટ એક મહાન ક્રકેટર બને આમ વિરાટ નો રસ જની માત્ર ૧૦ વરસ ના વિરાટ ને કોચિંગ માં મુકવા માં આવ્યો અને જ્યારે તે રન બનાવતો ત્યારે તેને ભરી ભરી પ્રોત્સાહન મળતું અને વાહવાહી મળતી આમ વિરાટ ના મન ને આવી વાહ વાહી સાંભળવાની આદત પડી.તે રોજ કયી ને કયી કરામત કરતો વખાણ સાંભળવા .તે ફિલ્ડીંગ કરવામાં પણ બહુ ઉતશાહી હતો. જો જોઈ એ તો આ બધો વિરાટ ના પાપ નો એક પ્રોગ્રામ જ હતો પોતાના બાળક ને ક્રિકેટ માં સફળ બનાવવાનો કે જોવાનો તેને ક્રિકેટ માં રસ લેતો કરવાનો જ્યારે નાના પણ માં આપણે કોઈ બાળક કોઈ કામ કરે અને તેની તારીફ કરા ત્યારે તેના મગજ માં અંત સ્ત્રવો ઉત્પન્ન થાય છે.અને મગજ ને તે ગમે હે એટ્લે ફરી તેવું કામ કરવા બાળક થતા ફરી વહ વહી લેવા બાળક તેજ કામ કરે હે તે પણ બેસ્ટ કરે છે. આ એક નાશ જેવું બની જાય છે. તમે તમારા બાળક ને ભણવામાં હોશિયાર બનાવવાં માગતા હો તો જ્યારે તે સ્લેટ પર એકડો લખે ત્યારે થી લયી ટોપર ના બની જાય ત્યાર સુધી ભરી ભરી વખાણ કરતા રો. તે તમને નીરસ નહીં કરે અને બહુ આગળ જસે. આમ મારી સાથે પણ આવુજ થયું. હું ક્રિકેટ રમતો રહ્યો. દસમા ધોરણ માં આવ્યો ક્રિકેટ રમતો તો ઘરવાળા બોલતા આપડે ક્રિકેટર ના બની સકા. ક્રિકેટર બનવા પયિસા જોવે જે આપણા જોડે નથી. ત અપડું કામ નથી આપનું કામ ભણવાનુ છે. ૧૦મુ પાસ કર્યું ૧૧ મુ આવ્યો ત્યાં નજીક માં સહેર માં ભણવાં જવાનું થયું. ત્યાં વળી મે મારા કરતાં પણ સારું રમતા છોકરા જોયા. ત્યાં પણ ભણવાનુ હોવાથી ક્રિકેટ પર ધ્યાન અપાતું નહિ . મારી ઇચ્છા હતી કે મુ ભારત માટે એક ઝડપી બોલર તરીકે રમુ મને બોલિંગ કરવી ગમતી હતી. ક્રિકેટની સૌથી મોટી વાત તો મને ધોરણ ૧૨ માં પડી ખબર પડી કે ક્રિકેટર બનવા માટે કોચો પાસે થી કોચિંગ લેેેવું પડે છે. અને હું જ્યાં રહેતો હતો ત્યાં કોચિંગ આજુ બાજુમાં દૂર સુધી ક્યાંય નતું ઘરે તો કેવાય જ કયી રીતે કે કોચિંગ કરવું છે......... Download Our App