Life partner..part - 1 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી..ભાગ - ૧

જીવન સાથી... ભાગ - ૧
મસુરીની કોલેજ એસ કે... કોલેજ માં અભ્યાસ કરતો.મેહુલ દિલ્હી માંથી મસુરી માં બિઝનેસ મેનેજમેન્ટ નું ભણવા માટે આવ્યો છે... એક દમ હેન્ડસમ લાગે છે....એનો ખાસ ફ્રેન્ડ અવિનાશ છે...જે સોસાયટી માં રહે છે... જેને લેવાં માટે હોસ્ટેલ થી આવ્યો છે....
મેહુલ: અવિનાશ તું ક્યાં છે યાર હું કાર લઈને ઉભો છું... અહીંયા...તારી સોસાયટી ની બહાર...

અવિનાશ:બસ આવું જ, છું.... તું થોડી શાંતિ રાખીશ...

મેહુલ: શાંતિ નથી ક્યાં થી લાવું....યાર એતો જતી રહી છે...કેલાટ દિવસ થી.. એનું શું... જલ્દી કર જે, આજે
કોલેજ માં પહેલો દિવસ છે... જુનિયર નો પહેલો દિવસ છે...કોઈપણ સ્ટુડન્ટ સાથે સિનિયર કોઈ પણ પ્રકારની રેગિંગ ના કરે એ જોવાનું કામ મારું છે.... તને ગઈકાલે તો વાત કરી હતી મેં તને...

મેહુલ:કોલેજ માં કોઈ પણ પ્રકારનાં પ્રોબ્લેમ આવે તો બધાં એની પાસે જતાં... સ્ટુડન્ટ ની કમિટી નો સભ્ય છે... પહેલાં વર્ષ માં આવતાં સ્ટુડન્ટ્સ ની સાથે રેગિંગ ના થાય એ જોવાનું કામ... છે... મેહુલ નું... દિલ્હી માં મોટાં બિઝનેસ મેન નો એક નો એક દિકરો છે...એની પાસે શું નથી....જે જોઈએ બધું છે... પણ પોતાનું કહી શકાય એવું કોઈ નથી... મેહુલ હંમેશા એક ખાસ વ્યક્તિ ને ઝંખે છે...જે એની સાથે મન મુકીને ને વાત કરી શકે... અવિનાશ એનાં બાળપણ નો મિત્ર છે...સુખ અને દુઃખમાં સાથે હોય છે...એ ભાઈ કહો કે... મિત્ર કહો... બધું જ આ અવિનાશ છે...

અવિનાશ: આવી ગયો... લે તું પણ શું થયું ૧૦ મિનિટ ના લાગી મને... આવતાં ચાલ હવે કાર તો ચાલું કર...તને બધાં ની ખુબ ચિંતા છે...
કોલેજ માં કશું નથી થવાનું...હવે પહેલાં જેવું રેગિંગ નથી થતું તને ખબર તો છે....

મેહુલ:હા એ વાત સાચી છે...પણ આજે તો જલ્દી જવું પડે મારે....ને બંને મીઠી નોક જોક કરતાં નિકળે છે.... મેહુલ નું ધ્યાન રોડ પર થી એક એક્ટીવા લય ને એક યુવતી જાય છે... ને મેહુલ ની ગાડી ની ટક્કર વાગી તો એક યુવતી પડી જાય છે... મેહુલ... જોઈ ને ગાડી ચલાવાતા નથી..તમને માંરી જ , ગાડી મળી છે...મરવા માટે અવિનાશ યાર આ યુવતી નો કોઈ જ વાંક નથી... તુ ધ્યાન રાખીને જોઈએ ગાડી ચલાવને એવું કહેવા છતાં પણ મેહુલ એ યુવતી પર ગુસ્સો કરે છે...ને થોડાં પૈસા આપી ને જતો રહે છે... પણ યુવતી એ પૈસા લેવાની ના પાડી...

મેહુલ: તમારાં એક્ટિવ ને ઠીક ઠાક કરાવવાનો ખર્ચો છે...
યુવતી તો એકદમ સીધી સાદી દેખાતી હતી પણ એવી છે, નહીં... એ હમણાં હોસ્પિટલ માં થી આવી છે...એના મમ્મી નું એક્સિડન્ટ થયું હોવાથી આઇ.સી.યુ...મા છે, અને તબિયત ખુબ નાજુક છે...એના જ વિચારો મેઘના હતી...મેઘના કશું પણ બોલ્યા વિના પૈસા પાછાં આપે છે..મારો વાંક છે... તમે જઈ શકો છો... તમે...!!!મને જવાનું કહો છો...?

અવિનાશ: સોરી બેન... એ થોડો ગુસ્સા વાળો છે.... એના તરફથી હું માંફી માગું છું...

મેઘના: ઓકે કોઈ વાંધો નહીં... ને મેઘના ત્યાં થી જતી રહે છે...

આજે કોલેજ માં... જવાનું હોવાથી એ કશું પણ બોલતી નથી.... મેઘના ઉભી થઇ ને એકટીવા સાફ કરી ને નિકળી જાય છે.... મેહુલ, અવિનાશ ત્યાં થી આગળ નીકળી ગયા...અને મેઘના પણ હવે ત્યાં થી નિકળે છે... જેવી કોલેજ માં પોંહચી...તો સિનિયર સ્ટુડન્ટ ને જુનિયર ની મિટિંગ માં rules and regulation ની વાતો ચાલતી હતી... ને મેઘના ને કોઈ જોરથી બુમ પાડી આટલું લેટ કેમ આવી છે... આ કોઈ આવાનો સમય છે... અને સિનિયર સ્ટુડન્ટ એને આગાળ આવા જણાવ્યું એક તો મમ્મી નું ટેન્શન હતું...ને એકટીવા પર થી પડી જેથી મેઘના ને વાગ્યું હતું એનું ટેન્શન હતું... મેઘના એ સાંભળું નહીં અને... ઉભી જ રહે છે...
સિનિયર સ્ટુડન્ટ ને વધુ ગુસ્સો આવે છે..ને મેઘના પાસે ગયો..પણ એ પહેલા તો... મેહુલ મેઘના ની આગળ આવીને ઉભો રહે છે...
શું થયું એ લેટ આવ્યો છે...તો કોઈ કારણ હશે... એની પાછળનું અને મેહુલે પાછળ જોયું તો મેહુલ ના હોશ ઉંડી ગયાં...તમે... અહીંયા !!?
મેઘના તો નજર નીચી કરીને ઊભી છે...પણ સામે વાળી વ્યક્તિ એ મેહુલ ને મારવાં જતો હતો... પણ મેઘના એ એનો હાથ પકડી લીધો...
મેહુલ તો... જોતો રહી ગયો... દેખાવ માં તો સીધી સાદી છેપણ એકદમ એની હાથ પકડ્યો એવી રીતે કોઈ કરાટે ની તાલીમ લીધી વ્યક્તિ પકડ્યો હોય એવું લાગે છે.... મેહુલ વિચારતો રહીં ગયો...કે આ તો black belt લાગે છે... નામ પુછવાનું મન થાય છે...પણ એ પહેલાં તો મેઘના ત્યાંથી જતી રહી હતી...

અવિનાશ:આ યુવતી જેટલી સરળ ને સીધી દેખાય છે, એવી નથી... લાગતી...

મેહુલ:તપાસ કરવી પડે આ છોકરી કોણ છે...ને ક્યાં રહે છે... મેં ગુસ્સો કર્યો પણ સામે જવાબ કેમ નથી આપ્પો... થોડીવાર પછી... ત્યાં થી જતી હતી... કોઈ બુમ પાડી...મેઘના શું વાત છે. આજે તે મેહુલ ને બચાવ્યો છે...

મેઘના:કોણ મેહુલ!!??

આશા: એજ, જે આ કોલેજ નો સોથી વધારે..પૈસા વાળો છોકરો...છે, સ્માર્ટ,અને હેન્ડસમ છોકરો છે... ગુસ્સા વાળો છે..પણ... સ્વભાવ નો સારો છે... જેણે હાથ ઉઠાવ્યો છે... એને નથી ખબર કે કોની સાથે દુશ્મનાવટ કરી છે...

મેઘના :તને બધી ખબર છે...એના વિશે...

આશા: હા મારાં પપ્પા એના પપ્પા ની સાથે જ, કામ કરે છે... મેહુલ નાં પપ્પા ના પી.એ... મારાં પપ્પાછે...તો ખબર હોયને... મેહુલ એનાં પપ્પા સાથે નથી રહેતો એતો એકલોજ, હોસ્ટેલમાં રહીને ભણે છે... આખું ફેમીલી દિલ્હી માં છે...અને એ ભણવા માટે અહીંયાં આવ્યો છે...મને પણ નથી ઓળખતો મેહુલ નાં પપ્પા ના લીધે અહીં ભણવાનું મળું છે... દહેરાદુન માં... બિઝનેસ મેનેજમેન્ટ નો ‌અભ્યાસ કરવો કેટલો ખર્ચો થાયછે... મુશ્કેલ એટલો છે... પપ્પા એ તો ના જ, પાડી..હતી પણ રાયચંદ અંકલે...મને મોકલી છે... એની ધ્યાન પણ હું રાખી શકું...એ માટે...

મેઘના:હશે...મને કોઈ ફરક નથી પડતો...ચાલો હવે... મારે જવું છે...
તને પછી મળીશ ...ને ક્લાસરૂમમાં જાય છે... છેલ્લી એક બેન્ચ ખાલી હતી..મેદાન ના ત્યાં બેસે છે... એની આગળ ની બેન્ચ પર મેહુલ બેઠો છે... બન્ને એક બીજાને જોઈ ને સ્માઇલ આપે છે... એક.... અજાણી સફર છે...

મેઘના ને ખબર નથી કે આ સ્માઈલ એને શું આપશે... એનું કિસ્મત ક્યાં લઈ જવાની છે....એક અજાણ્યો રસ્તો છે.... આગળ શું થાય છે...એ નથી ખબર...મેઘના ને....


બીજા રસપ્રદ વિકલ્પો