પ્રેમ એક વાર જ થાય - 1 Preyas Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ એક વાર જ થાય - 1

કેમ છો મિત્રો મઝામાં હું પ્રેયસ દેસાઈ આજે બીજી વાર માતૃભારતી પર વાર્તા લખવા જઇ રહ્યો છું. જો જોડણી ભૂલ કે કોઈ બીજી ભૂલ થાય તો મિત્રો માફ કરજો હું જે વાર્તા લખું છું એ કાલ્પનિક સ્ટોરી છે . અંદર ના પાત્રો પણ કાલ્પનિક જ છે.


Whatsapp 8469757931

હું અહી એક એવી વાર્તા ની વાત કરું છું કે પ્રેમ એક વાર જ થાય વાર્તા માં જે પાત્રો દર્શાવ્યા છે એ કાલ્પનિક છે વાર્તા પણ કાલ્પનિક જ છે .પ્રેમ એક વાર જ થાય


વાત છે મીરા અને રાજ ની લવ સ્ટોરી ની બસ એમના પ્રેમ ની શરૂવાત થાય છે કઇક અલગ જ રહસ્યો થી થાય છે.

મીરા મોલ માં જતી હોય છે ત્યાં જ પ્રયાગ જોડે અથડાય છે.

મીરા- આંખ માં શુ મોતિયા છે કે સુ.

છોકરો- ઓય મિસ તમે જોઈ ને નથી ચાલી શકતા.

મીરા- ઓય મિસ્ટર સુંદર છોકરી જોઈ નથી કે થઈ ગયા ચાલુ .
છોકરો- હું કઈ એ type નો છોકરો નથી હું મેડમ

મીરા- શુ જમાનો છે યાર ભૂલ ની માફી માગવાના બદલે દોષ કાઢે છે.

છોકરો-જુવો મને ટાઈમ નથી ફાલતુ નો ok

મીરા -its ok

મીરા એક મિડલ ક્લાસ ફેમિલી ની બીદાસ છોકરી જે તેના માતા પિતા નું નામ રોશન કરે તેવી મીરા ના પાપા ટીચર ને મમ્મી હાઉસ વાઈફ ભાઈ તેના થી નાનો ભાઈ હતો.


તો આ બાજુ રાજ તેના માતા પિતા નું એક માત્ર સંતાન મમ્મી રીનાબેનઅને પિતા વિપુલભાઈ સંતાન તે ખૂબ જ હોશિયાર નાની ઉમર માં જ પ્રયાગ તેના બિઝનેસ માં ખૂબ જ ઉપર સુધી પહોંચી ગયો હતો.

થોડા દિવસ પછી રાજ ના મિત્રા હર્ષ ના લગન મા જવાનું રાજ ને ત્યાં થાય છે. ત્યાં મેરેજ ફંકશન માં પણ મીરા અને રાજ એક બીજા જોડે અથડાય છે પણ આ વખતે તો રાજ મીરા ની સુંદરતા માં જ એટલો વ્યસ્ત હોય છે કે મીરા બોલતી જાય છે પણ રાજ ને કઇ સંભળાતું જ નથી .

મીરા -ઓય Mr અકડું દેખતા નથી ચપટી વગાડી ને કીધું

રાજ - બોલો ,સુ કીધું?
મીરા- દેખતા નથી એન્ડ મને એમ હતું તમે દેખતા નથી પણ તમે તો લાગે સાંભળતા જ નથી.

રાજ - મેડમ તમે જ દેખતા નથી

મીરા -તમે કેમ અહીંયા છો. મારો પીછો કરતા કરતા તમે છેક અહીંયા સુધી આવી ગયા

રાજ- હું તો મારા friend ના મેરેજ માં આવ્યો છું તું અહીંયા કેમ?

મીરા-હું પણ મારી બેન ના મેરેજ માં આવી છું ઓકે.

મીરા-મને તો એમ કે મારો પીછો કરવા આવ્યા છો?
રાજ-મેડમ મને તો time જ નથી ઓકે.

મીરા-ઇટ્સ ઓકે

પછી રાજ તેના ફ્રેન્ડ જોડે ને મીરા તેની બેન જોડે ચાલી જાય છે.

લગન પતિ ગયા ત્યાં સુધી મીરા ને રાજ એક બીજા ને ignore જ કરતા હતા.

પણ આ બાજુ તો રાજ ને તો મીરા જોડે પ્રેમ થઈ ગયો હતો.

થોડા દિવસ પછી મીરા ને કોલેજ ના લાસ્ટ યર માં ફર્સ્ટ હોવા થી ઇનામ વિતરણ માં જવાનું હોય છે. તો મીરા અમદાવાદ માં કોલેજ પહોંચે છે.
2 દિવસ નો પ્રોગ્રામ હોવા થી મીરા તેની ફ્રેન્ડ રુચિ ને ત્યાં રોકાય છે એક night ત્યાં બધી ફ્રેન્ડ પાર્ટી કરવાની હોય છે એટલે પછી બધા ભેગા થવાના હોવા થી બધા ખુશ હોય છે.
ફર્સ્ટ દિવસ જોબ સેમિનાર હોવા થી મીરા નું ઇન્ટરવ્યૂ હતું તેમા મીરા ફર્સ્ટ હોય છે તેથી મીરા ખુશ હોય છે કે મમ્મી પપ્પા નું સપનું પૂરું કરીશ પણ મીરા ને કંપની માં બોસ પણ ઇન્ટરવ્યૂ લેવા ના હોય છે પણ મીરા 1 યર ના કોન્ટ્રક પર સાઈન કરી દે છે.
રાત્રે બધી ફ્રેંડસ પાર્ટી કરે છે ડાન્સ કરે ગરબા કરે ને ખૂબ જ મઝા કરે છે બીજા દિવસ સવારે collage જવાનું હોવા થી 12.00 વાગે પાર્ટી પુરી કરી બધા સુઈ જાય છે.

ઇનામ વિતરણ નો પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યાં કોલેજ માં સ્ટુડન્ટ બેઠા હોય છે ને આ બાજુ મુખ્ય મહેમાન ની રાહ જોવાતી હોય છે
તો એ મુખ્ય મહેમાન કોણ હોય છે અને આગળ ના ભાગ માં સુ થાય છે એ જોવાનું છે.


આપનો કિંમતી અભિપ્રાય મને મારા whatsapp numberપર આપશો.