જીંદગી ક્યારે રોકાતી નથી - 1 Red Eagle દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગી ક્યારે રોકાતી નથી - 1

વાચક મિત્રો આ મારી પહેલી નવલ કથા છે..
મારી એવી આશા છે કે તમને ગમશે.
આ લેખ ને લાગતી કોઈ પણ માહિતી જાણવા સંપર્ક કરો
Email : cksolanki8888@gmail.com
Watshapp no : 7226838212





ઋષભ એની લેપટોપ ની સ્ક્રીન પર એવી રીતે જોઈ રહ્યો છે. જાણે કે એની આખો એ પણ જબકવાની બંધ કરી દીધું છે. Kybord પર એ ની આંગળી ઓ કોઈ રેસ ના ઘોડા ની જેમ દોડી રહી છે...!!!
ઋષભ એક કંપની માં મેનેજર છે. જ્યાં તે પાંચ વર્ષ થી કામ કરે છે. આ નોકરી તેને collage પૂરી કરતા જ મળી ગઈ હતી.!!
હેડલાઈટ, કલાઈન્ડ મીટિંગ, ઓફિસ ટુર, પ્રેઝન્ટેશન, આ ચાર ઋષભ ની જિંદગી માં વગર બોલાવ્યે મહેમાન ની જેમ આવી ગઈ હાતિ...!!
આ બેરહમ કોર્પોરેટ જાગ્યા એ ઋષભ ને fectory મા ચાલતા મશીન જેવો બનાવી દીધો હતો.
લાગતું જઇ નથી કે આ એ ઋષભ છે જેની કવિતા અને sayari ઓ થી collage ઝુમી ઉઠતી હતી..
એવું કહેવાય છે કે કોઈ નાયાબ નિર્માણ ની પાછળ પ્રેરણા હોય છે. પણ કદાચ પાચ વર્ષ પહેલાં વૈશાલી સાથે જતિ રહી હતી..!!!!
વૈશાલી..
Collage માં ઋષભ અને વૈશાલી ની જોડી એક ઉદાહરણ હતું. એ બંને kuch kuch hota he ની રાહુલ અંજલિ ની જેમ લડયા કરતા તો ક્યારેક એક બીજાને બોલ્યા વગર બેસી રહેતા.
પછી collage ના વિદ્યાર્થી ઓ માટે લડાઈ હોય કે રજા માટે નું કારણ પણ વૈશાલી હંમેશાં ઋષભ ને સાથે દેખાતી.
પણ પછી એવું શુ થયું કે બધાને પ્રેરિત કરતો ઋષભ એ ચાર દિવાલો ની પાછળ પોતાની જાત ને કેદ કરી રાખી છે. અને વૈશાલી
પાછલાં પાંચ વર્ષ થી ક્યાં છે.???..!!!
ઋષભ ના ફોન માં એક watshapp મેસેજ આવે છે. તેને ફોન ચાલુ કરી ને જોયું તો એના collage watshapp ગ્રુપ માં એ ની clasmet તાન્યા એ લખ્યું છે. Hey friend's it's time is realit next meet આ વાંચતા કે ઋષભ ની રેસ ની જેમ ચાલતી આંગળીઓ રોકાઈ જાય છે. એ ની આખો લેપટોપ ની જાગ્યા એ મોબાઈલ પર આવી ને રોકાઈ ગઈ. ઋષભ ની નજર આ ગ્રુપ માં એક જ નામ શોધે છે. પણ ઋષભ તો શું એ ના બેચ કોઈ પણ છોકરી કે છોકરા ને એ નથી ખબર કે વૈશાલી જ્યાં છે.!!!! તાન્યા ના આ એક મેસેજ પછી જાણે મેસેજ ની ગ્રુપ માં વરસાદ થવા લાગ્યો. સૂ કરો છો..?? કયા રહો છો..?? શુ ચાલે છે..?? બધું એક એક કરી ને પૂછવા લાગ્યા....!!!
ઋષભ એ એનું લેપટોપ વર્ક (પ્રેઝન્ટેશન) બોસ ને બતાવ્યું બોસ એ તેની ખુબ તારીફ કરી... તારીફ કેમ ના થાય ઋષભ પાંચ
વર્ષ થી આ કંપની માં નોકરી કરી ને મેનેજર બન્યો છે..
પ્રેઝન્ટેશન પૂરું થયા પછી ઋષભ એ એના બોસ પાસે પાંચ દિવસ ની રાજા માંગી તો બદલામાં બોસ એ કહ્યું "ચાર દિવસ સૂઇ કરશો?? એક દિવસ ઘણો છે. પ્લીઝ carry on લેપટોપ
અને મને અપડેટ મને આપ્યા રેજો and ઓલ ધ બેસ્ટ બાય....."
બોસ ની આ વાતો સાંભળી ને ઋષભ ને ખબર પડી કે આ પાંચ વરસ ની નોકરી માં હક અને અહેસાન ની વચ્ચે કઈ ફર્ક જઇ નથી પડ્યો. પહેલી વાર માનો આ કોર્પોરેટ ની ચાર દિવાલો એ ને સંતાવા લાગી . ત્યારે મન થયું કે એ જ સમયે rijain લેટર જઈ ને બોસ ના મોઢા પર મારે...
ત્યારે જ watshapp ગ્રુપ પર એક મેસેજ આવ્યો. ત્યાં ઋષભ ની એક collage friend માધવી એ પુછ્યું છે વૈશાલી ની કોઈ ને ખબર છે...???!!!!! આ સવાલ વૃષભ ને પાંચ વરસ થી હર પલ સતાવી રહ્યો છે.. આ સવાલ ના જવાબ માં ઋષભ ઘણું બધુ લખવા માંગે છે.. એ ની મન તો થાય છે કે એ પૂછે પ્લીઝ કોઈ કહો વૈશાલી ક્યાં છે??!! શુ કરે છે એ?? કેમ એને મને એકવાર પણ દૂર જતો ના રોક્યો..!!?? વૈશાલી સાથે વીતેલી બધી યાદો ઋષભ ની આખો ને સામે પડદાં ની ઉપર ચાલતા કોઈ મૂવી ની જેમ દેખાય છે.
ઘરે જઈને ઋષભ એ જલ્દી થી પોતાનું સમાન પેક કરી લીધું કામ પૂરી કરી ને એ પલંગ માં પડ્યો. એની ફલાઈટ સવારે 5 વાગ્યા ની છે એ વિચારવામાં જઇ એ ની રાત નીકળી ગઈ.. વહેલી સવાર ની ફલાઈટ ની વાત j કઈ અલગ હોય છે. જેવી રીતે ધીરે ધીરે ઋષભ ની ફલાઈટ આગળ વધે છે તેવી રીતે ધીરે ધીરે કાળું અંધારું દૂર થાય છે અને સૂર્ય ના કિરણો નીકળવા લાગે છે.

વૃષભ ક્યાં જઈ રહ્યો હશે??
શું વૃષભ ને વૈશાલી મળશે??
વધુ જાણવા માટે વાંચતા રહો.
મળીયે ફરી નવા ભાગ સાથે
આભાર મિત્રો 🙏🙏