હાસ્યનો રસ્તો - 1 Das tur દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

હાસ્યનો રસ્તો - 1

(One part)

દાદીને યમરાજ પર ખૂબ શ્રદ્ધા-વિશ્વાસ.દાદી યમરાજની એટલે પૂજા કરતી કે મૃત્યુલોકમાં યમરાજ પાડો લઈને જલ્દી બોલાવા ના આવે. પાડાનું મૂત્ર અને ગંગા જળના બે-ત્રણ ટીપાથી રોજ પૂજા કરતી.👻😬

એક દિવસ મંદિરની સાફ સફાઈ કરી.પાડા મૂત્રની બોટલ દાદી મંદિરમાં મૂકવાનું ભૂલી ગઈ દાદીનો પોત્ર કલ્પેશ જેવો કોલેજથી આવ્યો તેવો પેપ્સી સમજી બે ઘૂંટડા માર્યા.. કલ્પેશ છી.. છી.. છી..પેપ્સી તો એક્સ્પાયર થઇ ગઈ છે.. કલ્પેશ તરત પાડા મૂત્રની બોટલ ફેંકી નાખી
😁😥
એ વાતની ખબર પડી દાદી ને... દાદી ને આવ્યો ગુસ્સો... કલ્પેશ ને 'કાન કે નીચે ચાર લગાવી' દિવસમાં પણ તારા દેખાડ્યા કલ્પેશ સમજી ગયો કે કોઇબી હિસાબે પૂજા માટે દાદી ને પાડા મૂત્ર લાવીજ આપવું પડશે નહીં તો દિવસે રોજ તારા ગણવા પડશે😂😕

કોલેજ ની રજા પાડી કલ્પેશ એક નાનકડો તબેલો ત્યાં પાડા મૂત્ર લેવા ગયો. પાંચ-છ પાડા હતા અને બીજા બે નાના બચ્ચા કલ્પેશ પાડા મૂત્ર માટે એક કલાક થી રાહ જોતો હતો પણ કોઈએ પણ મૂત્ર વિસર્જન કર્યું નહીં😝

કલ્પેશ રાહ જોઈ જોઈને થાકી ગયો.એવામાં એક પાડો બોલ્યો..ક્યારનો અમને સું જોયા કરે છે અમે કોઈ પરી નથી કે અમને જોયા કરે છે🤠

કલ્પેશ એ કહ્યું હું પૂજા માટે મૂત્ર લેવા આવ્યો છું.. એમાં એક મોટા શિંગડા વાળો પાડો બોલ્યો વરસાદ વધુ એટલે અમે પાણી નથી પીતા એટલે મૂત્ર વિસર્જન પણ...😂😂

થોડીવાર પછી એક મોટા પાડાએ મૂત્ર કર્યું. કલ્પેશ બોટલમાં મૂત્ર બરતો હતો.. પાડા ને આવ્યો ગુસ્સો.. કલ્પેશ ને મારી લાત.. જેવી લાત મારી તેવી કલ્પેશ એક મોટા પાડા પાછળ જઈને પડયો.. જેવો પડ્યો એવો પાડાના છાણ થી કલ્પેશ ખરડાઈ ગયો..😥😝

એવામાં પાડાના તબેલાનો માલિક આવ્યો 'કલ્પેશને કહ્યું.. હું રોજ સારો સારો ઘાસ ચારો નાખું છું.. ખાણદાણ આપું છું..તો પણ મારાથી પાડા રિસાઈ જાય છે. ''કલ્પેશના કહેવા મુજબ પાડા અને તેના માલિક સાથે એક બીજા પાડાના તબેલામાં વિઝીટ માટે ગયા..😱😂

પાડાનો માલિક આગળ, છ પાડા વચ્ચે અને કલ્પેશ પાસળ, તબેલામાં લાઇન બંધ બધા
પાડા વિઝીટ કરી રહ્યા હતા.. પાડાઓને સ્ટોપ કર્યા અને કહ્યું!!!.. જોવો આ પાડા જરા પણ ઘાસ ચારોનો બગાડ કરતા નથી..પાણી પણ બરોબર પીવે છે.. ખાણ-દાન પણ પેટ ભરીને ખાય છે... અને તમે શરમ કરો શરમ ખાવા-પીવામાં પણ નખરા...😝😁 પાડાનો માલિક પાડાઓ ને બક બક કરી રહ્યો હતો..

એક પાડા નું.. પાડી બાજુ ધ્યાન ગયું અને પ્યાર થઈ ગયો😂😂 કલ્પેશ પાડી પાડાની કપલ જોડી ખરીદી લીધી.. દાદી ને પુજા પાઠ કરવા માટે પાડાનું મૂત્ર મળી જતું અને કલ્પેશને દૂધ.😜😜

ઘર ઘર પાડો પાડી વસાવો એ સૂત્ર સાથે બંને કુટુંબ પરિવાર સાથે લાંબુ જીવે છે.. પાડાના મૂત્રથી યમરાજની પૂજા પાઠ સાથે દાદી હજુ પણ જીવે છે😝😝

👻👻👻👻👻👻👻👻👻👻👻👻

(Part tow)

* કાંતુની કમાલ*
કાંતુ ચણાના ઝાડ પર ચડીને રડતો હતો. જોર જોર થી રડવાના અવાજ સાથે.. હૈ ભગવાન હું દસ વર્ષથી ખેતી કરું છું. ચણાના ઝાડ પર ચણા આવે પણ ચણાના છોતરા માંજ અટવાઇ જાઉં છું.😝

હે ભગવાન હું તમારી પાસે આવું છું!!... આટલું કાંતુ બોલ્યો ને ચણાના ઝાડ પરથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી 😀😱

કાંતુ યમલોક પહોંચી ગયો જેલોકો એ આત્મહત્યા કરી હોય એવા બધાજ લોકોને લાઈનમાં ઉભા રાખ્યા... યમરાજ આત્મહત્યાનું કારણ પુછી રહ્યો હતો કાંતુ નો વારો આવ્યો કોરોના મશીન થી બોડી સ્કેન કરી કોરોના દર્દી તો નથી ને એક ફાઈલમાં કાંતુ ને સાઇન કરવા કહ્યું😀😝

કાંતું:મને સાઈન કરતા નથી આવડતું..

યમરાજ: એ ટાબરિયા આ કાંતુનો ફિંગર મશીન માં અંગુઠો લગાવ આધાર કાર્ડનો નંબર જોઈ વેરિફિકેશન કર😂

યમરાજ મોટા અવાજે બોલ્યો 'કાંતુ આત્મહત્યા કરવાનું કોઈ મોટું કારણ કે પત્નીના મારાથી ત્રાસી ગયો! કે બેકારી દુનિયાથી ...👻

કાંતુ: સાહેબ સાહેબ! એવું કંઈ નથી મારે અન્ના દેવને મળવું છે..

યમરાજ: હું સમજી ગયો! એ ટાબરિયા કાંતુને એક વાલોળ પાપડી આપ એને છોલીને પાપડી માંથી ઈયળ નીકળે એ ખાવા કહો. 😱😝

વાલોડ પપાપડી માંથી જેવો કાંતુએ ઈયળ ખાધો તેવો અન્ના દેવ પાસે પહોંચી ગયો. અન્ન દેવ શું સમસ્યા છે? '' દુઃખી માણસ ...

કાંતુ: હું દસ વર્ષથી ખેતી કરું છું કોઈપણ જાતનું અનાજ સરખું પાકતું નથી. અયોગ્ય વરસાદ,વાવાઝોડું,ખૂબ તડકો,પવનથી વધુ તેથી ઉત્પાદન થતું નથી..🤓😌

અન્નાદેવ: દુખી માણસ તારી મહેનતમાં કમી હશે જેનાથી તારું ઉત્પાદન ઓછું ..

કાંતુ: મહેનત ઘણી છે પણ વધુ તડકો,વરસાદ વાવાઝોડું ,તીડ જેવી કુદરતી આફતોથી અનાજના છોડ સહન કરી શકતા નથી તેથી ઉત્પાદન થતું નથી👻🤓

મારી એક ઇચ્છા એ છે કે હું આ વર્ષ તમારા અનાજ ઉત્પાદન કરવાનુ મશીન હું ચલાવીશ. સાહેબ એના પહેલા મારા દીકરાને ફોન પર વાત કરાવી દો તેથી મારો દીકરો વધુ અનાજ ઉત્પાદન કરી શકે અને સુખી રહી શકે.😀

અન્ન દેવ એ jio ના ડબ્બા પર થી કાંતુના દીકરાને ફોન લગાડ્યો..😀😀😀

કાંતુ:હાલો ..હાલો.. હાલો..( jio નું નેટવર્ક થોડું week હતું) ..દીકરા સંભળાય છે.. દીકરો કેરીના ઝાડ પર ચડીને ...

દીકરો: હાલો પાપા ક્યાં છો!

કાંતુ:હું અન્ના દેવ પાસે આવ્યો છું આ વખતે ખેતી સારી થશે અને અનાજ પક્વાનું મશીન હું હેન્ડલ કરવાનો છું બધાજ ખેતરમાં ડાંગર રોપી દેજે ફોન મુકું છું😂🤣🙄

રોમિંગના કારણે વધુ બેલેન્સ કપાય છે ફોન કટ કરતા અન્નદેવ બોલ્યો🤣😂

દીકરો બરોબર ખેતી કામમાં લાગી ગયો.

કાંતુ અનાજ પકવાના મશીન પર બેઠો..😂😉

કાંતુએ દીકરાના ડાંગરની ખેતી પર
.... પહેલું ગિયર દબાવ્યું ખેતીમાં માપ અનુસાર વરસાદ, બીજું ગિયર માપનો તડકો,ત્રીજો ગિયર દબાવ્યો હવામાન વાતાવરણ અનુકૂળ😍

ડાંગરના પાકમાં ચાર મહિના સુધી વાવાઝોડું વધુ ગરમી,વધુ પવન જેવા કુદરતી આફતોથી ડાંગરના પાકને બચાવવ્યો..કામ અનુસાર કાંતુ મશીનનું બટ દબાવતો ચાર મહિના પછી પાક તૈયાર થયો.,😝🤐😮

કાંતુએ દીકરાને ફોન કર્યો ..jioના નંબર પરથી .દીકરા મને પૂરી ખાતરી છે કે આ વખતે ડાંગરના પાકનું સૌથી વધુ ઉત્પાદન થયું હશે😲😁😉

દીકરો: રડતા રડતા બોલ્યો ડાંગરના દાણા બરાબર બરાવધાર થયા નથી બધાજ ડાંગરના દાણા કાચા-પોચાં રહી ગયા.🙄😫

કાંતુ અન્નદેવ તરફ જોતા....અન્નદેવ મૂર્ખ માણસ કોઈપણ અનાજ તડકો પવન વાવાઝોડું ઠંડી સહન ન કરશે ત્યાં સુધી કોઈ પણ સંપૂર્ણ રીતે અન્ન બરાવ ધાર નહીં થશે 😣

કાંતુ:જી સાહેબ હું સમજી ગયો.. હું પણ જીવનમાં સંઘર્ષ નહીં કરીશ તો કાચો રહી જઈશ અને ચણાના ઝાડ પરથી કુદીને આત્મહત્યા કરવાની નોબત આવશે 😪😬😁

અન્નાદેવ:સામેના બે દાંત તોડી ને મને આપી જા બે વખત jioના ફોન થી કોલ કર્યા એનું બેલેંસ વધુ કપાયું ..ચાલ તું મરઘો બન..અન્નાદેવ એ કાંતુને પાછળથી એક લાથ મારી ને કહ્યું!! નાલાયક ...ગધેડાની જેમ ચૂપચાપ ખેતી કરજે વધુ મહેનત કરજે પેટ બરીને ખાજે🤣 બીજી વાર મારી પાસે આવતો ની અહીં મગજનો અઠ્ઠો કરી નાખ્યો છે સાલાએ😂😅🤣

( Part tree)

પિયુ અને મિતાના લગન નવા નવા થયા હતા. તેઓના નામ પ્રમાણે ગુણ.પિયુ જ્યારે પણ દોસ્તારો સાથે વધુ પેક મારતો તો તેની હરકતો વધી જતી.મીતાની સાડી-ચણીયા ચોરી-ઘાઘરા ચોલી નાઈટ ડ્રેસ પહેરી લેતો.દારૂ પણ ત્યારે જ પીધો જ્યારે મિત્રો પાર્ટી કરતા ક્યારેક બીમાર થતો તો કડવી દવાની જગ્યાએ કડવો દારૂ પીતો દારૂ અને દવામાં કંઈ ફરક જ નથી બંને કડવા દારૂ પીવાથી તાવ ઊતરી જતો અને દર્દ ભૂલી જતો એવી મનમાં છોચ.🐒🕺🕺😃

એક દિવસે 'જીગલાએ એક્સ્ટ્રા પેક પીવડાવી દીધા. મિતાની સાડીને લૂંગી બનાવીને ટ્રાફિક સિગ્નલ પર પીધેલા ની હાલતમાં ગીત ગાતો ગાતો ગયો ચાર રસ્તાની વચ્ચે ઊભો રહીને ગીત ગાવા લાગ્યો.🤣

કુત્તો કો શહેરા સુહાના લગતા હૈ!
કુતિયા પે અબ દિલ નહિ લગતા હૈ
પલબર મે કુતિયા સે હો જાતા હૈ ઝગડા !
અબ તો હર કપડા પુરાના લગતા હૈ !
સાત રંગો કા બનાથા કુતિયા કા કપડા !
માર ખા ખા કે હર કપડા ફટ જાતા હૈ !
ફટે કપડોં સે તકિયા બનાકર ઊંઘ ના પડતા હૈ ! જબ એક્સ્ટ્રા પેક મારતાં હું તો તકિયા સે માર ખાના પડતા હૈ !
હર હાલ મેં અબ વન પીસ પહેર નેકા મન કરતા હૈ ! 😂

ટ્રાફિક પોલીસ વાળાએ ભીડ જામતા જોઈય.

પિયુના નાટક જોય રહ્યું હતો ગીત ગાતા સાંભળ્યો !ટ્રાફિક પોલીસ વાળાએ પીયુને બહુ માર પાડ્યો બરડામાં સટાક સટાક ડંડા માર્યા સાડીની લૂંગી લૂંગી છૂટી ગઈ એટલો માર પડ્યો😃

પીયુ મારા લીધે વધુ બબડી રહ્યો હતો ઘરના ખાટલે બેઠા બેઠા...

બરબાદ હોને કેલીયે શાદી કરના હી જરૂરી નહીં દો સાલ કેલીયે iti કર લેતે સ્વનિર્ભર તો બનતે. પિયુની નોટંકી મિતા સહન ના કરી શકી રિસાઈ ને પપ્પાના ઘરે જતી રહી મિતાના ચાલ્યા જવાથી પીયુએ બીજા દિવસે ફરી દારૂ પીધો.👺

પીધેલાની હાલતમાં પીયુએ 'મિતાનો વન પીસ પહેરી,પગમાં હિલ પહેરી,હાથમાં બંગડી પહેરી મીતાને વિડિયો કોલ કર્યો..હાલો મારી ફ્યુચર વાઈફ મને ખબર છે દીકરી વહાલનો દરિયો છે પણ ગુજરાતનો દીકરો દીવ-દમણ ને ગોવાનો દરિયો છે 😂

મિતા બધુ ધ્યાનથી સાંભળી રહી હતી. મિતા લેડી સિંઘમ બની મિતાને આવ્યો ગુસ્સો એ તરત પિયુ પાસે ગઈ. પીયુ વનપીસ પહેરીને ભાંગડા કરી રહ્યો હતો. પિયુને...મિતાએ એવા ચટાકા પટાકા માર માર્યો કે વનપીસ પણ ફાટી ગયું અને દારૂ દારૂ ઉતરી ગયો.😂 મિતાને પાંચ હજારનું નુકશાન થયું🤣

બીજા દિવસથી પીયૂનું પીવાનું બંધ. બીમાર થતો તો પણ દવા પીતો કડવો દારૂ ભૂલી ગયો. હવે પિયુ મિતાને હાથ પગના નખ કાપી આપતો,ક્યારેક માથાનો ચોટલો ગુથી આપતો,
નખ લાંબા ના હોવા છતાં તુવેરના દાણા છોલી આપતો,ઝાડૂ પોતું સાફ સફાઇ પણ😂🤣

દસ્તુર....

સ્ટોરી કેવી છે એ Wts app પર જણાવી શકો છો👻👻 wht app no 9638757128