Jindagi ni safal - 1 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની સફળ - 1

ચેપટર પછી પહેલો પ્રશ્ર્ન રાહુલ થી પુછયો ને જેરીતે તેને બરાબર જવાબ આપ્યો કે કલ્સ રૂમ તાળીઓ થી ગુંજી ઉઠયો ને રીના પર રાહુલ નો ધણો પ્રભાવ પડયો.
શું રીના પર રાહુલ નો પ્રભાવ જ છે કે પછી ?
શું રાહુલ નો જુકાવ રીના પર પડશે કે ??
આ બધા જ પ્રશ્ર્નો ના ઉત્તર સમય બતાવશે

.રાહુલ નો ફોન આવતા આકાશ ને થોડું અજુગતું લાગ્યું ફોન ઉપાડયો તો સામે થી રાહુલ નો રડવા નો અવાજ આવતા.

આકાશ :- સે પુછ્યું શું થયું ? કેમ રળે છે ?
રાહુલ :- ધ્રુસકે ધ્રુસકે રોતા ફક્ત એટલું જ બોલ્યો કે મમ્મી પપ્પા નથી રહયા !
આ સાભળતા જાણે આકાશ ના આંખે અંધારા છવાઈ ગયા
બાજુ વાળા કાકા એ રાહુલ ના હાથમાં થી ફોન લઈ તેના મા બાપ ના એકસીદન્ટ ની ખબર આપી ને તેઓ બન્ને ગુજરી ગયા ની ખબર આપતા આકાશ ને ગામ માં આવ્વ કહયું
બન્ને પતિ પત્ની મુંબઈ થી રવાના થયા ને ગામે આવી પહોંચ્યા
પોતાના મા બાપ ની બધી વિધિ પતાવી ને હવે પાછા મુંબઈ જવાનું હોવાથી એક પ્રશ્ર્ન એ ઉભો થયો કે હવે રાહુલ નું શું ?
બન્ને ધણી વહુ મુજવણ મા પડી ગયા.
આકાશ સરીતા ને વાત કરતાં કહયું કે રાહુલ માડ ૧૭ વરસ નો છે પોતાનો ખયાલ રાખી શકે તેમ નથી તેને આપણી સાથે મુંબઈ લઈ જયે તો ત્યાં તે કોલેજ પણ કરી લેશે ને ભવિષ્ય મા પછી જોઈશું તુ શું કહું છું ?
સરીતા :- થોડું વિચારી ને કહ્યું મને વાંધો નથી પરંતુ આપનો ત્યાંનો એક રૂમ હોલ છે તો રાહુલ ને કયા ઐકજસ કર શું ?
આકાશ :- એ બધું થઈ જશે !!
સરીતા :- ઓકે રાહુલ ને આપણી સાથે લઈ જઈએ ને મારો એક સુજાવ છે ?
આકાશ :- હા બોલ ?
સરીતા :- આપણે આ ગામનું મકાન વહેચી ને મુંબઈ મા કોઈ ફલેટ લઈ લયે તો બધા પ્રોબ્લેમ સોલ થઈ જાય ??
આકાશ :- વિચારીને કહયુ વાત બરાબર પરંતુ રાહુલ ને પણ પુછી લયે બરાબર .
જેમ તમે કો તેમ
આકાશ એ રાહુલ ને તેના રૂમ મા બોલાવી ને બધીજ વાતો નો ખુલાસો કયોઁઁ રાહુલ ની એટલી ઉમર નહતી કે સમજી શકે પરંતુ ભાઈ ભાભી ને હા પડવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
ત્રણેય જન ગામમાં બધું પેકિંગ કરી ને મુંબઈ રવાના થયા ત્યાં પહેલા તો રાહુલ નું કોલેજમાં એડમિશન લઈ લીધું .
મુંબઈ મા રાહુલ પહેલ વહેલ હોવાથી તેને બધું જ નવું લાગતું હતું.
આજે કોલેજ માં પહેલો દિવસ હતો સવારે વહેલા નાહીધોઈ ને રાહુલ તૈયાર હતો આમતો તેની કોલેજ તેના ધર થી થોડી કજ દુર હતી પરંતુ સરીતા ના કહેવા પર આકાશ તેને બાઈક પર મુકવા કોલેજ ગયો.
કોલેજ માં રાહુલ નો કોઈ દોસ્ત કે પહેચાન વાળુ કોઈ જ નહતું પરંતુ રાહુલ દેખાવડો અને સિમ્પલ ને ભણવા મા તેજ હતો.
પોતાના કલાસરૂમ મા તે એક ખાલી સીત પર બેઠો બીજા બધા સ્ટુડન્ટ તેને જોતા કે આ નવો આવ્યો છે કોઈ પરિચિત ન હોવાથી કોઈ જોડે વાત નથઈ ત્યારેજ
રીના ને મોહન ની કલાસરૂમ માં એન્ટ્રી થઈ
રીના ની નજર રાહુલ પર પડતા તે બે ધડી દેખીજ રહી ને મોહન ને કહયું આ નવો કોણ છે તેની વિગત લાવ.
રીના કોલેજ ની ટોપર સ્ટુડન્ટ હતી ને સરારતી પણ એટલીજ હતી.
મોહન રાહુલ ના સાથે બેઠી ગયો ને પોતાનો પરિચય આપતા કહયું હુ મોહન તારૂ શું નામ છે ?
રાહુલ :- હું રાહુલ !
મોહન :- તું મારા જોડે દોસ્તી કરીશ ? હાત લંબાવતા કહયું.
રાહુલ :- હાથ મીલાવતા કહયું હા !
બંને જન પરિચય પછી વાતો એ વળગયા ત્યાંજ કલ્સ ટીચર આવ્યા ને ચેપટર ચાલુ થયું.
ચેપટર પછી પહેલો પ્રશ્ર્ન રાહુલ થી પુછયો ને જેરીતે તેને બરાબર જવાબ આપ્યો કે કલ્સ રૂમ તાળીઓ થી ગુંજી ઉઠયો ને રીના પર રાહુલ નો ધણો પ્રભાવ પડયો.
શું રીના પર રાહુલ નો પ્રભાવ જ છે કે પછી ?
શું રાહુલ નો જુકાવ રીના પર પડશે કે ??
આ બધા જ પ્રશ્ર્નો ના ઉત્તર સમય બતાવશે.
( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો