love no jackpot - 1 books and stories free download online pdf in Gujarati

love નો જેકપોટ ? - 1

નમરકાર મિત્રો હુ પહેલા પણ બે book લખી છે. અને એમા મને તમારા સારા પ્રતિભાવ મળ્યા છે. તે બદલ હું Jumani bhagvati તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું. 🙏 આજે હુ તમારી સમક્ષ મારી ત્રીજી બુક લઇ ને આવી છુ મને આશા છે કે તમને ગમસે.

મિત્રો આપણા જીવન મા પ્રેમ શબ્દ તો રહેલો જ છે. પરંતુ પ્રેેેમ એટલે ખાલી યુવકયુવતી ના જ પ્રેમ ન હોય પરંતુ માતા પિતાાનો બાળક માટેે નો હોય ,મિત્ર નો મિત્ર માટે નો પણ હોય, પ્રેમ તો પ્રેમ છે એની કોઈ પરિભાષા નથી. પરતુ પ્રેમ ની પ્ર્ર્વિત્રતા રાધા અને કિષ્ણા જેેેેવી હોવી જોઇએ .કિષ્ણા ઓળખાય તો રાધા થી રાધા આેેેેેેળખાય કિષ્ણા થી ર્ર્વછ પાાણી ના જરણુ .

મિત્રો આજે હુ તમનેે એવી જ પ્રેમ ની કહાનીકહેવા માગું છુ.
. જેની શરૂઆત કોલેજ નાા દિવસો થી થઈ છે .પહેલા તે બંંને અજનબી હતા એક બીજા માટે પણ કહેવાય છે, ને જેને મળવાનુ છે તે તો મળી ને જ રે અને એવુ જ થયું .એક કિષ્ણા ની મિત્ર કેયા તેને કોઈ કોલેજ ના કામથી મળવા આવી અને તેની પાકી મિત્રને પણ જોડે લાવી હતી .આવી રીતે કિષ્ણા અને રાાધા પહેલી મુલાકાાત થઈ અને બસ અહીથી જ પ્રમ ની પહેલી શરૂઆત થઈ .
ત્યાર પછી આ પ્રેમ નો આ સીલ સીલો આમ જ વધવા લાગ્યો ,અને રાધા ની ઈર્રછા થઇ
કિષ્ણા સાથે મિત્રના કરવાની .તેથી તેને પોતાની મિત્ર જોઙે નંબર લીધો અને વાત શરૂ થઈ .અને ધીમે ધીમે બંને મિત્ર બની ગયા અને તમને તો ખબર છે નેે પ્રેેેમ નુંં પ્રથમ પગથિયુ એ મિત્ર તા છે જે એ બંન્નેચડી ચુક્યા હતા.
અને પછી તો તે રોજ મળવા લાગ્યા બંને ને એક બીજા થી મળવુ ગમતુ હતુ .અને થોડાક જ સમય મા કોલેજ ની પરિક્ષા આે લેવાવાની હતી .તો તે સમયે રાધા કિષ્ણા ની મદદ માગી હતી .તેથી કિષ્ણા એ તેની મદદ કરી મોડી રાત સુધી કિષ્ણા અને રાધા બંને ભણતા વાત કરતા અને વાત વાત મા બન્યુ એવુ કે રાધાના મનમા એક વાત હતી .તેને કિષ્ણા ને વાત કહુ એમ કરી ધીમે થી પૂછયું તો તેને કહ્યું હા બોલ ને તો રાધા કે મને તમારા ગોરા ગાલ ને ખેચવાની બહુ જ ઇરછા છે. શુ ?તમે મને એ ખેચવા દેશો તો કિષ્ણા તો ખુશ થઈ ગયો ,ત્યાર પછી ગળે મળવાનુ કિધુ રાધાએ કિષ્ણા ને તો તે સમયે કિષ્ણા એ પણ પોતાની વાત કહી દીધી કે રાધા તૂ મને ગમવા લાગી છે .તો ત્યારે રાધા કહ્યું કે ગમુ છુ ત્યા, સુધી જ વાત રે તો સારુ ,પણ પ્રેમ સુધી ના પોચવી જોઇએ આ સાંભળી કિષ્ણા ને દુ:ખ થયુ અને અને તેને રાધા સાથે વાતચીત કરવાની બંધ કરી નાખી અને ર દિવસ માટે સુધી વાત ન કરી.
રાધા પણ તેની જગ્યાએ બરાબર જ હતી એનુ કેરિયર બનાવા માગતી હતી ,એને એમ હતુ કે પ્રેમ ના લીધે એનો અભ્યાસ ખરાબ થશે અને તેથી તેને કિષ્ણા ને ના પાડી નાખી .
પણ બંને વચ્ચે મિત્રતા તો હતી જ અને કિષ્ણા ને વિશ્વાસ હતો કે રાધા પણ તેના થી પ્રેમ છે. અને જેવી જ પરિક્ષા આે પુરી થઈ એવોજ મુવી જોવા જવાનો નિર્ણય કર્યો 4 મિત્રો એ અને મુવી જોવા ગયા રાધા પન આવી હતી મૂવી જોવા તે મુવી જોવા કિષ્ણા ની બજુ માજ બેસી હતી .મુવી ની લાગણી ની સાથે એ બંને ની લાગણી પણ વેહતી જતી હતી અને ત્યારે ધીમે થી રાધા એ કિષ્ણા નો હાથ પકડી લીધો, અને મુવી પુરુ થયુ ત્યાં સુધી એબંને એ મુવી ના પળો નહી પણપોતાના પળો માણવા લાગ્યા😍 કિષ્ણા તો જાણે રાધા મા ડુબી જ ગયો હતો.. ત્યાર મૂવી બાર નીકળી તી વખતે કિષ્ણા અે રાધાના ગાલ ને ચુમી 😘લીધા પણ રાધા કઈ ન બોલી તેને તે ગમ્યું જ હશે અને પછી તે બાઈક પર તે રાધા ને મેકવા બસ રટેશન ગયો પણ બંને ઇરછતા ન હતા એક બીજાની વિખૂટા પડવા😔. પરંતુ રાધા હજુ હા પાડી ન હતી .
આવી જ રીતે દિવસો વિતતા જતા હતા અને રાધા એ દિવસે દિવસે કિષ્ણા ની નજીક આવતી જતી હતી અને અંદર અંદર મુજાતી હતી પણ એ પણ કિષ્ણા ને ચાહવા લાગી છે .એ તે સ્વીકારી નતી સકતી અને એક દિવસ આજ મુંઝવણ સાથે તેને બધી વાત તેની મિત્ર કેયા ને ,કીધી અને કેયા એ તેને સમજાવી ત્યારે તેને આભાસ થયો કે તે પણ કિષ્ણા ને ખુબજ પ્રેમ કરે છે તેની જીંદગી પણ કિષ્ણા ના જીવન થી જોડાઈ ગઈ છે .
અને છેલે તેને કિષ્ણા ને કહી જ દીધુ કે I love you 😍😍😘🤗
અને આવી જ રીતે રાધા કિષ્ણા ના પ્રેમની પ્રેમ કહાની બની 😍🤗🤗🤗
તો હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે શુ રાધા અને કિષ્ણા ના પ્રેમ ને આ રીત રીવાજ વાડો સમાજ સ્વીકાર કરશે? શુ રાધા અને કિષ્ણા ના લગ્ન થશે? શુ તે આખી જીંદગી તેમનો પ્રેમ નિભાવી સકતે? તો મિત્રો હુ આ બધાજ પ્રશ્નો ના જવાબ ભાગ બે મા આપીસ અને એટલી વાર તમ રાહ જોવો આ ગમે તો લાઇક કરો મારી ભુલો પણ કહેજો અને આ સ્ટોરી ને માણોજો અહી હુ મારી વાત પુરી કરુછુ. 🙏
Bhagvati 😊

બીજા રસપ્રદ વિકલ્પો