The Author Dipak Dudhat અનુસરો Current Read બદલાવ - 1 By Dipak Dudhat ગુજરાતી ક્લાસિક નવલકથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dipak Dudhat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ કુલ એપિસોડ્સ : 3 શેયર કરો બદલાવ - 1 (5) 1.5k 3.5k હું સમર મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે પુરા કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા પ્રતાપસિંગ એટલે શોલે ના ગબ્બરસીંગ ને પણ સારો કેવરાવે એટલા ખતરનાક મારી માતા એટલે કે જાણે ફુલનદેવી અને નાનો ભાઇ વિક્રમ જે દરોજ કોઈ ના માથા ફોડી ને આવે આટલો ખતરનાક પરીવારમાં મારો જન્મ થયો. મારા બાળપણ થી જ મને એવું શીખવવામાં આવ્યું હતું કે મારવાનું મારા નઈ ખાવાનો.મને એ લોકો નું આ વર્તન કઈ સમજ માં ના આવે મને તો બસ બધાની મદદ કરવાની જ ઈચ્છા થાય. હું કોઈને કઈ રીતે મારી શકું? મારાંમાં એ લોકોનું શીખવવું એટલે કે ભેંસ આગળ ભાગવત. ક્યારેક તો એવું લાગે કે કાગડા વચ્ચે કબૂતર નો જન્મ થયો હોય એવું પણ પછી જેવી હરિ ઈચ્છા એવું માની ને પરીવાર માં મોટો થયો.પણ એ લોકોના એક ગુણ પણ મારાં અંદર ના આવે મારું આવું વર્તન જોઈને એ લોકો મારાં પર ગુસ્સે બોવ થાય અને કેય કે તું કેવો થયો છે આપણા કુટુંબ માં તારા જેવું તો કોઈ નથી પણ પછી હું પણ હસીને કહી દેતો કે હિરણ્ય કશ્યપ ના ઘરે પ્રહલાદ એટલે બધા જોર થી હસી દેતા પણ હા મારા આ માસૂમ સ્વભાવ ને કારણે એ લોકો મને પ્રેમ પણ ખૂબ કરતા.અમારા ગામ માં મારા પપ્પા ની બોવ મોટી ધાક હતી મને જે સ્કુલ માં એડમીશન અપાવ્યું ત્યાં પણ ત્યાં ના આચાર્ય ને ધમકાવી ને કહ્યું કે મારા છોકરા નું ધ્યાન રાખજે જો એને કંઈ પણ થયું છે તો તારી ખેર નથી પપ્પા ના સ્વભાવ થી હું ખુશ નહતો સ્કુલ માં મને ભણવું ગમતું હું મેહનત કરીને સારા માર્ક્સ લાવતો અને મને સ્કુલ ની સિંગિંગ સ્પર્ધા માં ભાગ લેવો પણ ખૂબ ગમતું અને મારું સપનું છે કે હું એક સારો સિંગર બનું. બસ આવી રીતે વર્ષો વીતતા ગયા અને સ્કુલ ની ઘણી યાદો સાચવીને હૃદય માં રાખી ને હવે કોલેજ નો સમય આવી ગયો કોલેજ અમારા ગામ થી ઘણી દૂર હતી એટલે પપ્પા એ કહ્યું કે તું મોટી ગાડી લઈને કોલેજ જજે પણ ના મે કહી દીધું કે પપ્પા હું તો બાઇક લઈને જ જઈશ સારૂ જેમ તને સારું લાગે એમ કર કોલેજ નું એક સેમેસ્ટર પૂરું થયું અને વેકેશન હતું તો મને થયું કે કોઈ સારી જગ્યા પર ફરવા જાવ આમ તો પપ્પા સિવાય કોઈ ગામ ની બહાર જતું નહિ પણ હવે મારે બહાર ની દુનિયા જોવી હતી. પણ શું ખબર હતી કે આગળ જીવનનો આટલો બદલાવ આવશે! મે હિંમત કરીને પપ્પા ને પૂછ્યુ કે પપ્પા મારે બહાર ફરવા જવું છે પપ્પા તો પેહલા કઈ બોલ્યા નહિ અને એમના ચેહરા પર થી લાગતું હતું કે હમણાં મારું આવી બનશે પપ્પા મારી નજીક આવ્યા અને બીક ના મારે મારી આંખો બંધ થઈ ગઈ અને ડર લાગ્યો હવે શું થશે એમ પણ પપ્પા એ મારા માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે ક્યાં ફરવા જવું છે બેટા? જાણે જીવ માં જીવ આવ્યો હોય એવું લાગ્યું આમ તો પપ્પા એ હજી સુધી ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી એટલે આજે બહુ ડર લાગતો હતો પછી મે કહ્યુ કે પપ્પા મારે દીવ જવું છે ફરવા થોડી વાર વિચાર્યા પછી પપ્પા એ હા પાડી અને મારી ખુશી નો કોઈ પાર રહ્યો નઈ અને પછી પપ્પા એ કહ્યું કે તને એકલો જવા દેવા માં ખતરો છે એટલે નાનકા ને સાથે લઈ જા પણ પપ્પા હું કઈ કવ એ પેહલા તો પપ્પા એ વિક્રમ ને બોલાવ્યો અને કહ્યું કે તમે બહાર ફરવા જાવ છો એટલે આ ભોળા રામ ની જવાબદારી હું તને સોંપું છું ભાઈ ને કયાંય એકલો ના મુકતો અને મારા એકલા જવાની આઝાદી માં ભંગાણ પડ્યું પણ હું ખુશ હતો કે ચાલો ફરવા તો મળશે.હવે આગળ શું થાય છે સમર ના જીવનમાં જાણવા માટે જોઈએ બદલાવ ભાગ ૨ › આગળનું પ્રકરણ બદલાવ - 2 Download Our App