sangharsh ek premkatha - 3 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ એક પ્રેમકથા - 3

આગળ ના ભાગ માં આપણે જોયું કે સિમરન ના ફોન માં કોઈ નો ફોન આવતો હોય જેનાથી એનો mud ખરાબ થયું છે.ને પાર્ટી માં રાજ અને સિમરન ની પહેલી મુલાકાત થાય છે. ને હવે સિમરન barnch managar બને છે.
હવે આગળ....

"સારું ચાલો તો હું બી નીકળું હવે ઘરે જાવા માંટે " સિમરન પોતાની હાથ ની ઘડિયાલ માં જોતા.

"શું નીકળું યાર હજુ તો 9.30 થય રહયા છે.થોડો time તો રે યાર" મોહીની એના ફોન માં જોતા બોલી.

" શુ યાર કલ થી જોબ બંધ કરાવી તારે માંરી , તને ખબર તો છે માંરા ઘર ની"સિમરન મોહિની સામે જોતા.

"ઓકે ચાલ બાય "મોહિની સિમરન ને હગ કરતા

" ને હા તમે લોકો બી time થી પહોંચી જજો ઘરે બાય' સિમરન મોહીની ને કહે છે ને જાય છે.

બહાર નીકળે જ છે ત્યાં જ પાછળ થી રિધ્ધિ નો અવાજ આવે છે. "સિમૂ……મુ….. "
"હા બોલ ને શુ થયુ ? " સિમરન રિધ્ધિ ને પુછતા

"તારો ફોન ક્યાં? " રિધ્ધિ સિમરન પુછતા

" રે પર્સ માં જ છે.કેમ શુ થયું ? " સિમરન રિધ્ધિ ને પુછતા

" જો તો અભી ના કેટલા કૉલ છે એમાં" રિધ્ધિ સિમરન સામે આંખ ઝીણી કરતા

" ઓહહ કરું ચલ કૉલ" સિમરન ફોન માં જોતા.

“ઓક ચાલ by કાલ મળીયા”સિમરન કાર માં બેસતા
કમ્પની તારથી જે કાર માલી હતી એમાં આજ સિમરન જય રહી હતી ને આજ ખુબજ ખુશ હતી. કાર સાથે ડ્રાઈવર બી હતા…

સિમરન અભી ને કૉલ લગાવે છે.પણ દાર time ની જેમ આ time બી busy જ હતો.

અભી સિમરન નો બેસ્ટ ફ્રેન્ડ, એના દરેક દુઃખ નો સાથી,સુખ નો સાથી તો ન કય શકાય,કોઈ પણ પ્રોબ્લેમ્સ હોઈ બસ એનું એક જ solution અભી.આજે સિમરન જે બી છે એ માં મોટો ફાળો સિમરન અભી ને જ આપે છે.

સિમરન અભી વિશે વિચારતી જ હોઈ છે ત્યાં જ અભી નો સામે થી કોલ આવે છે.

“હા અભી બોલ ને શુ હતું?”સિમરન કોલ માં પૂછતાં અભી ને
સામે થી સરસ મીઠો ને સિમરન ને હૂંફ આપતો ને સિમરન ની ચિંતા કરતો આવજ આવે છે અભી નો “સુ સિમી ક્યાં છે તું યાર? કેટલા કોલ કર્યા”

“રે વાત તો કરી હતી આજ પાર્ટી હતી તો બ તું સાવ ભૂલકણ છો” સિમરન અભી ની મસ્તી કરતા

“બસ હવે હા આ તો તારી ચિંતા થતી હતી એટલે મુક એ બધું પહેલા ખૂબ ખૂબ અભિનંદન મારી સિમી ને ” અભી નો એક દમ ખુશી ભર્યો અવાજ આવી રહ્યો છે

“Thank you so much my best frind” સિમરન અભી ને કહેતા
“પણ યાર મારુ આટલી ચિંતા ન કર મને બીક લગે….. તને ખબર તો છે આમ બી મને કય નય થવાનું” સિમરન અભી ને કહેતા

“એ બધું હું નકી કરીશ હા… મારે કેટલી ચિંતા કરવી ને કેટલી નય એ તું નકી ન કર ohk” અભી સિમરન ને ખોટો ગુસ્સો કરતા

“ઓક સારું ચાલ પછી વાત કરી એ” સિમરન આટલું બોલિ ફોન કટ કરી નાખે છે.

સિમરન નું ઘર આવી જાય છે.10 વાગ્યા હોઈ છે.”રે બાપરે આજ બી કચ કચ કરશે” સિમરન કાર માંથી ઉતરતા મન માં બોલે છે

ઘર માં જતા જ એના મમ્મી સિમરન ને પુછે છે “ આજ કેમ લેટ થઈ ગયું? જરા સમય તો જોતી જા તું, તું છોકરી છે સિમરન આ બધુ તને ન શોભે તારા પપ્પા પણ હમણાં જ સુતા તારી રાહ જોઈ ને”

સિમરન કય બી લપ કરવા ના મૂડ માં ન હોઈ એ પોતાના રૂમમાં જવા માટે પગ ઉપડે છે

“સિમરન તને કહું છું તે સંભળાતું નય કે શું ?” સિમરન નો હાથ પકડતા સિમરન ના મમ્મી ગુસ્સા મોટા અવાજે
“હું કહું તો જાણે કેમ તમે સમજવા નો છે please મને જાવા દાયો હું થકી ગઈ છું ને નીંદર બ આવે છે”સિમરન એના મમ્મી ને

“આવા જ તેવર ને લીધે 3 વર્ષ પેલા….”સિમરન ની મમ્મી

“બસ મમ્મી કય બી મેટર બને તમે કેમ એ મેટર થી જોડો છો ? એટલે જ કવ છું તમે નય સમજો”સિમરન રોતા રોતા પોતા ના રૂમ માં ચાલી જાય છે.

બસ બેડ પર બેસી રોતિ જાય છે એની આંખ માંથી આંસુ સુકાવા નું નામ નથી લેતા ને મન માં ને મન માં જ એ વિચારે છે ,” મારી સુ ભૂલ હતી એ સમય માં બ બસ બધા નું વિચાર્યું એ જ ભૂલ મારી….”

સિમરન ને હવે સમજાય છે શાયદ દુન્યા….. બાકી તો સિમરન બસ બીજા માટે જ જીવી હતી ને આટલો સમય…..
સિમરન અંદર ખુબ જ દર્દ હતું જે આજ એના આસુ થી બાહરનીકળી રહ્યું હતું

એના હાથ પર ની ક્લાય ના જે માર નો નિશાન છે જે આજ બી ક્યાંક એને જીવા બ નય દેતું ને મારવા પણ

જે પ્રકાર નો એના મમ્મી પપ્પા નો સ્વભાવ હવે જોતી હતી એ ઘરે જાણ જ નય કરી કે એનું પ્રમોશન થાયુ છે.હવે સિમરન એવું વિચારે છે એની પર્સનલ બચત બી કય હોવિ જોઈ ,એને તેને સમય જોયો હતો એ પર થી એ શીખી ગઈ હતી બધું બધા પર હવે લૂંટાવ નો સમય હવે નથી….બસ હવે એને કમાવું હતું નામ……ને પૈસા…..

શુ હતું સિમરન ના ભૂતકાળ માં જે સિમરન ને આ બધું કરવું પડે છે? કોનો કોલ હતો જેના થી સિમરન નો mud ખરાબ થયો હતો,?રાજ ને સિમરન મળશે તો કય રીતે ? સિમરન ના હાથ માં માર નું એ સેનું નિશાન હતું?

વાંચતા રહો આગળ ને મિત્રો મને રેટિંગ આપવા નું ભૂલતા નહી તમારા કય સજેશન હોઈ તો મને માતૃભારતી માં મેસજ જરૂર મોકલજો…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED