હાલ્ફ પેન્ટીગ - 1 Kashyap Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ્ફ પેન્ટીગ - 1

હાલ્ફ પેન્ટીગ

આ પુસ્તક ના બધાજ પાત્રો કાલ્પનિક છે. કોયભી વ્યક્તિ ના જીવન પર આધારીત નથી. કે કોયપન વ્યકતી ને નુકસાન પહોંચાડવા નો ઉદેશ્ય નથી.

*******************************************
હું અનન્યા . આ પુસ્તક ની લેખક .આજ મારા જીવન નુ પેલું ઇન્ટરવ્યૂ હતુું . મારા જીવન નુ એક હાલ્ફ પેન્ટીગ એટલે કે સપનું પુરુ થયરહીયુુુ હતૂ . મારા જીવન ના આ એક હાલ્ફ પેન્ટીગ પુરૂ કરાવનારા કશ્યપ અને કાનન આ બે ખાસ બે વ્યક્તિ ને ખુબજ યાદ કરૂં છુ. અજાણતા એ લોકો એ મારી ખુુબજ મદદ કરી છે. એમને એમના જીવન નુ હાલ્ફ પેન્ટીગ પુરૂ તો કરયુુજ પન એની સાથે સાથે અજાણ તા મારા જીવન નુ હાલ્ફ પેન્ટીગ પુરુ કરયુ છે.
ત્યા માં રસોડા માંથી બુમ પાડે છે.
અનન્યા ઉથીગ બેટા.
મે માં ને જવાબ આપતા કહ્યું.
હા માં
મનમાં વીચાર તા કહ્યું આખી રાત ઉંઘ કોને આવી છે . ઇન્ટરવ્યૂ મા સુથસે એની ચીન્તા થતી હતી. આવું પેલી વાર નતુ થતું મારી સાથે . જ્યારથી હાલ્ફ પેન્ટીગ વિષે લખવા નું ચાલુ કર્યું છે. ત્યારથી ઉંધ ગાયબ જ થયગય હતી મારી. ત્યા મ્મમી મારા બેડ રૂમ માં આવે છે. ને કહે છે.
" આજેભી આખી રાત ઉંઘી નથી લાગતી આ છોકરી. આમ ને આમ એક દિવસ તબીયત બગડી જાવાની છે તારી "
એમ કહી રૂમમાં વિખરાયેલ સામાન સરખો‌ કરવા લાગી. અને અચાનક હાલ્ફ પેન્ટીગ બુક ધીરેથી ઉથાવ તા કહે છે.
" આ હાલ્ફ પેન્ટીગ મા કંઈક તો અલગ છે. જે ને મારી એક ના એક દિકરી યુરોપ થી પાછી લાવી દિઘી."
એવું કહી મા મારિ બાજી મા આવિ બેસે છે. ચલ હવે‌ નયલે ફટાફટ . મે મોઢુ હલાવતા હા પાડી. હું ફ્રેસ થવા માટે બાથરૂમા જતી રય.
જેવીજ બહાર આવી મમ્મી બુમ પાડે છે. રેડીયો સાભડતા સાભડતા.
" અનન્યા જલ્દી આયા આવી."
મને થયુ સુથયુ હસે. હું દોડી ને બાર ગય . મે મમ્મી ને કીધું સુથયુ મા . મા જવાબ આપ તા કે છે.
" હાલ્ફ પેન્ટીગ તારી બુક નુ બુક રીવ્યુ આવ્યુ તું રેડીયો પર . એલોકો એ તારી ખુબજ તારીફ કરી "
આ સામભડી મને યાદ આવે છે.કે મારી બુક ના રીવ્યુ વાંચવા જોયે. કોમ્પ્યુટર ખોલી જોયું તો ૧૫૦૦ થી વધારે રીવ્યુ થયગયા હતા. બધા રીવ્યુ ખુબજ સારા હતા. ખરેખર
આ હાલ્ફ પેન્ટીગ મા કંઈક તો અલગ છે. બઘા ના મનમાં મારા‌ જેમજ એક સવાલ થતો‌ હસે. આ હાર્ટ પેન્ટીગ છે સુ ? અને બધાને બુક વાચયા પછી ખબર પડી જતી હસે આ હાલ્ફ પેન્ટીગ છે સુ .અને ધનાખરા પોતા ના જીવન માં રહેલા હાલ્ફ પેન્ટીગ પુરા કરવા નુ વીચારી ભી લીધું હસે.

ત્યા રીપોર્ટર નો ફોન આવે છે. અમેલો ૧૦:૩૦ સવરે તમારે ઘેર પહોંચી ભીજ સુ તયાર દેહ જો. પછી બીજા ભી ઈન્ટરવ્યુ લેવા જવા ના છે. ફોન પર કાઈબોલું એ પહેલા ફોન કાપી પણ નાખ્યો .
મને એવાત નુ ખોટું નતુ લાગ્યું . કે મ કે જીવન મા મેહનત કરવા વાલા લોકો‌ ને સમય ની હંમેસા મારા મારી રેહતી હો છે. એમ વીચારી અનન્યા તયાર થવા જાય છે.



@@@@@@@@@@@@@@@@@@@@@@

આપનો ખુબ ખુબ આભાર ભાગ-૧ વાંચવા બદલ . હવે પછી ના ભાગ માં તમે વાંચવા મલસે . તમારા બધા ના મનનો એક સરખો સવાલ સુ છે આ હાર્ટ પેન્ટીગ ? અનન્યા નુ પેહલુ ઈન્ટરવ્યુ. એક પેન્ટર ની પ્રેમકહાની ની સરૂવાત જાનવા માટે જરૂર વાંચો ભાગ -૨. અને વઘારે માહી તી માટે ફોલો કરો હાલ્ફ પેનટીગ પેજ ને.