Relations With Destiny - 2 books and stories free download online pdf in Gujarati

સબંધો સાથે નું ભાગ્ય - 2

"મે આઈ કમ ઈન મેડમ?
સેન્ટ સ્કૂલના આચાર્ય ની ઓફિસ માં પ્રવેશતા કોનીચા કલાસીસ ના હેડ વિશાલ કોનીચા એ પરવાનગી લેતા કહ્યું,
યસ કમ ઈન ,મેડમે હાથ માં ફાઈલ જોતા કહ્યું ,પ્લીઝ સીટ ડાઉન ,થેન્ક યુ ,હા તો મેડમ મેં સાંભળીયુ છે કે તમારી સ્કૂલ માં કોઈ જીનિયસ વિદ્યાર્થી છે ?ટેબલ પર મુકેલ પેપર વાઈટ હાથમાં રમાડતા પોતાના હિત ની વાત ખોલી ,
હા છે,વિક્રમ પીપરોતર બહુ હોશિયાર છે,દશ માં ધોરણ માં ૯૦% ને જામનગર જિલ્લા માં ટોપ ટેન માં હતો અને અગિયારમા માં પણ ૯૫% છે,
આઈ હોપ એચ .એસ .સી માં પણ ટોપ ફાઈવ માં આવવા ની શક્યતા છે પણ ...........આગળ કહે તે પહેલા મિસ સમજી ગયા કે મિસ્ટર કોનેચા પોતાની કલાસીસ ના પ્રમોશન માટે વિક્રમ ને પોતાની કલાસીસ માં કેવા માંગે છે ,
પણ તમારે શું કામ છે ? એમ કહેવા માંગો છો ને ?મિસ ,
હા ...મેડમ તમને ખ્યાલ છે કે પોરબંદર શહેર માં અમારી કલાસીસ ટોપ પર છે ,બસ એક મહેરબાની કરો કે વિક્રમ અમારી કલાસીસ માં આવે તો કલાસીસ નું નામ ઉપર આવી જાય ,કારણ કે મને ખ્યાલ છે વિક્રમ આ વખત ટોપ ટેન માં આવશે ,
ઓક મિસ્ટર કોનેચા યુ કેન મીટ વિક્રમ ,આઈ એમ નોટ વોન્ટ ઇનૉલ્વ ઈન ધીસ મેટર ,મેડમ એ પોતાના કામ માં ધ્યાન આપતા કહ્યું ,
***************************************************************************************************************
"હાય! જીનિયશ, હોઉઝ ગોઈંગ યોર સ્ટડી?મિસ્ટર કોનેચા લાઇબ્રેરી માં આવતા જ વિક્રમ ને કહ્યું,
ગુડ ,વિક્રમ પોતાની બુક વાંચતા વાંચતા જવાબ આપીયો ,
મારુ નામ વિશાલ કોનેચા ,હું કોનેચા કલાસીસ નો માલિક ,
હું જાણું છું ,બોલો હું તમારી શું મદદ કરી શકુ ?વિક્રમ બુક બાજુ માં મુકતા પૂછ્યું ,
ના વિક્રમ અમારે તારી મદદ નથી જોઈતી પણ અમે તને મદદ કરવા માંગીયે છીએ ,
કેવી મદદ ?
મેં જાણ્યું છે કે તું એચ .એસ .સી માં જામનગર જિલ્લા ટોપ ટેન માં હતો ,તો એચ .એસ. સી માં અમે તને ટોપ ટેન ગુજરાત માં જોવા માંગીયે છીએ ,
એતો હું આવીશ જ ,વિક્રમ પોતાનો દ્રઢ વિશ્વાસ સાથે વિશાલ ની આંખ માં આંખ પરોવી ને ઉત્તર આપ્યો ,
હા જરૂર આવીશ જ જો તુ અમારી કલાસીસ માં આવીશ તો નહિતર ....
નહિતર શું સર ?
નહિતર નહિ આવી શકીશ ,
કેમ ?
કેમ કે તારે સારા અભીયાસ માટે સારા શિક્ષક ની જરૂર છે અને ગાઈડન્સ ની પણ ,
સારા શિક્ષક અને સારું ગાઈડન્સ મને મારી સ્કૂલ માં પણ મળે છે ,
'અરે વિક્રમ તને ખ્યાલ છે સારા ટ્યૂશન દ્વારા સાર માર્ક લાવી શકાય,
મિસ્ટર કોનેચા નાઉવ લીશન ટૂ મી ,ટ્યૂશન ઇઝ રિક્વાયર ફોર વીક સ્ટુડન્ટ નોટ ફોર મી ,વિક્રમ પોતાનો જિદ્દી મિજાજે મિસ્ટર કોનેચા ને જવાબ આપિયો ,
વિક્રમ ટ્યૂશન વિના તું તારા ધ્યય ને પહોંચી શકીશ નહિ ,
"દુનિયા માં કાંઈ અશક્ય નથી,
તો વિક્રમ એ તો ભ્રમ છે ,
ના મિસ્ટર કોનેચા એ મારો વિશ્વાસ છે અને હા હું જાણું છું કે તમે શા માટે મેન મળવા આવ્યા છો ,તમારી કલાસીસ ના પ્રમોશન માટે નહિ કે મારી મદદ માટે વિક્રમ પોતાના ગુસ્સા ને કાબુ માં ન રાખી શક્યો ,
આમ અભ્યાસ માં લીન વિક્રમ સતત મહેનત કરતો હતો ને સમય કેમ પસાર થાય તે ખબર પણ ન પડી પરીક્ષા ના દિવસો નજીક આવવા લાગ્યા ,

**************************************************************************************************

૧ માર્ચ ના દિવસે ચાણક્ય છાત્રાલય માં સવાર -સવાર દરમિયાન ૧૨ ના વિદ્યાર્થી વચ્ચે ચર્ચા થઈ રહી હતી . કારણ કે ૮ માર્ચ ના રોજ રીસિપ્ટ આવાની હતી .કોઈ ગપ્પા મારતા હતા ,કોઈ પોતાના વિષય ની તૈયારી કરી રહિયા હતા .તો કોઈ ચોરી માટે ચીઠી બનાવી રહ્યા હતા .
કેમ કે ૧૬ માર્ચ ના રોજ પહેલું પેપર હતું .વિક્રમભાઈ તમારો ફોન ....આઠમા ધોરણ નો વિદ્યાર્થી સુરેશે વિક્રમના રૂમ આવી કહ્યું ,વિક્રમ ઇંગલિશ ની બુક બાજુ માં મૂકીને દોડતો છાત્રાલયની ઓફિસ માં ગયો .
થોડીવાર બેસ હમણાં ફોન આવશે ,ગૃહપતિ અનિલભાઈ કહ્યું અને ચા પીવા માટે જતા રહ્યા ત્યાં ફોન ની રિંગ વાગી .
"હેલો કોણ?
ભાઈ કેમ છે?
અરે છોટી તું ?સારું છે ,તને કેમ છે?
મજામાં ,બેટા કેવી ત્યારી ચાલે છે ? અધ્ધવચ્ચે ફોન છોટી અંજલિ એ જેરામભાઈ ને આપી દીધો .
સારી ,શું કરે બધા બહેન અને મમ્મી મજામાં ?
હા બધા મજામાં છે ,પણ તું ક્યારે આવીશ?
કેમ કાંઈ કામ છે મારુ ?
ના પણ બેટા તું બે મહિના થયા આવ્યો નથી એના ,
હા કાકા તો હું આજ બોપર પછી આવીશ ,વિક્રમ ફોન રાખતા કહ્યું ,વિક્રમ જેરામભાઈ ને કાકા અને મણીબેન ને મમ્મી કેહતો,
"કેમ જીનિયસ આ અંગ્રેજો ની ભાષા વાંચતાંવાંચતાં ક્યાં ગયો હતો? તેના રૂમ માં રેહત વિકાસ થાનકી એ પૂછ્યું,
ક્યાં જાઈ પાર્ટનર ફોન હતો ઘરેથી ,પણ એ તો કે તું કયો વિષય વાંચતો હતો ?
'અરે વાંચવા ની ક્યાં વાત કરે જીનિયસ લખતો હતો,આ અંગ્રેજો ની ભાષા ના પ્રશ્નો.
'એમાં લખવા નું ક્યાં આવે યાર વિક્રમ પલંગ પાર બેસતા કહ્યું.
લખવું તો પડે દોસ્ત બાકી પાસ થવું આ અંગ્રેજો ની ભાષા માં મારા માટે શક્ય નથી ,વિકાસ ને અંગ્રેજી વિષય થી નફરત, ગમે તેટલી કોશિશ કરે પણ અંગ્રેજી આવડતું નહીં એટલે એ અંગ્રેજી માં ચીઠી બનાવી રહ્યો હતો .
"પણ પાર્ટનર પકડાઈ જઈશ તો?!!!
તો શું કથા કરવાની અને તારાજેવાના લગ્ન કરવા ના કામ કરવાનું બીજું બ્રાહ્મણ ને કરવાનું શું ?લખતા અટકી ને વિકાસ બોલ્યો
"તેના માટે પણ કાશી સંસ્કૃત ભણવા જાવ પડે,અને તું તો સંસ્કૃત માં માસ્ટર છે બસ એક અંગ્રેજી માં હું કહું એટલું કરીલે પાસ થવા માં વાંધો અહીં આવે,
'ના ભાઈ તારા જેટલો હું જીનિયસ નથી, અને હા તું કેહતો હોય કે કાશી ભણવા જવું પડે તો તું ખોટો છે,આ લગ્ન કરવાવાળા ગોર તને બધા કાશી ભણેલા લાગે, બધા ખોટા સ્લોક બોલ હોય બ ત્રણ શિવાય,
'સારું ભાઈ વિક્ર થેલા માં કપડાં ને બુક ભરતા કહ્યું,ચાલ ઘર આવવું હો તો,
કેમ ?
બસ ઘરે ત ફોન હતો કે આટો મારી જ અને આશીર્વાદ પણ લા આવું મમ્મી પપ્પા ના ,વિક્રમ ઠેલો પેક કરતા કહ્યું ,
'ના દોસ્ત જઈ આવ,આમ પણ બે મહિના થયા તું ગયો નથી તેના.
"કયા જાવ વિક્રમભાઈ?
અરે સુરેશ તું ?હું તો ઘરે જાવ ,આવું તારે ?હોન્ડા ગાડી ને કિક મારતા કહ્યું .
ના , પણ સ્કૂલે મન લેતા જાવ ને
કેમ આજ સ્કૂલ રીક્ષા ન આવી?
ના રીક્ષા વાળા ને કઈ પ્રસંગ છે એટલે ન આવી
આમ સુરેશ ને સ્કૂલે ઉતારી ને સવા કલાક માં ગાડી દુધાળા ગામમાં ક્યારે પહોંચી ગઈ એની વિક્રમને ખબર પણ ન પડી.

******************************કૉંટીનુએસ***********ક્રમશ************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED