Prem - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - 1

આપની સમક્ષ આ મારી પ્રથમ પ્રેમ કથા છે. કોઇ ભૂલ થાય તો માફ કરજો.
સવાર ના સોનેરી કિરણ આરોહી ના આંખ પર આવતા તે તરત ઊભી થઇ બ્રશ કરવા ગઇ. પરંતુ તેેેના મનમાંથી આરવ ના વિચાર હતતા નથી. પરંતુ તે વાસ્તવિક પરિસ્થિતિમાં આવી ફટાફટ તૈયાર થઈ નીચે નાસતો કરવા બેેેઠી.અરે આ શું મારી આરુ આજે સવારે જલ્દી જલ્દી કયાં જાય છે? નીતાબેન આરોહી ના મમ્મી.
એટલા માં આરુ ની સખી યામી તેને બૂમો પાડે છે. આરુ ચાલ જલ્દી,
મમ્મી હું આવી ને કહું એમ કહીને આરોહી નીકળી જાય છે. યાર કેટલી વાર કહુ કે બેરી નથી, પહેલા કે બધાને કહ્યુ ને કે તાઈમ પર આવી જાય આરોહી એ કહ્યું. હા મારી માં તુ કહે અને બધા ન આવે એવું બને? યામી હસી. ઓકે ચાલ એમ કહીને આરોહી એ એકટીવા ચાલુ કરયુ.
આરવ, આરોહી, યામી, પૂંજા, મન બધા મિત્રો સનડે હોવાથી ભેગા થઇ રહયા હતા. આરોહી અને યામી કોલેજ પહોંચ્યા સનડે હોવાથી બહુ ભીડ ન હતી. બધા તયાં પહોંચી ગયા હતા. આરોહી અને યામી તયાં ગયા. આરોહી ને જોય આરવ ના દિલ ના ધબકારા વધી ગયા. આરવ આરોહી ખાસ મિત્રો એકબીજા ને નાના માં નાની વાત પણ કરે. આમ જ આરવ માટે આરોહી ખાસ થવા લાગી પરંતુ આરોહી માટે આરવ એનો ખાસ મિત્ર. આજે આરવ આરોહી ને અપલક નયને જોવા લાગયો તેની નજર ખસતી ન હતી.
હાય આરવ, આરોહી એ કહ્યું અને આરવ નું ધ્યાન ભંગ થયું.
હાય આરોહી,આરવે કહ્યુ. કેમ મોડું થયું તને કયારના રાહ જોયે છે તારી અને મેડમ ને કંઈ પડી નથી,-આરવે કહ્યુ.
ચલ જૂઠા, તારી વાત કર તું મોડું કરે ત્યારે ?હું કંઈ કહું છું? -આરોહી
ઓકે સોરી બકા ચાલ વાત કર કેમ બોલાવ્યા અમને? આરવ આરોહી ને મનાવતા બોલ્યો. આરોહી બધા ને નવા નિમણૂંક થયેલા સાયકોલોજી સર વિશે કહ્યું કે જે મનડે થી કૉલેજ આવશે. યામી વચ્ચે બોલતા કહે કે એવું જાણવા મળ્યું છે કે તેઓ બહુ કડક છે. વૉટ? બધા એક સાથે બોલ્યા. મન ને બચારા ને રોજ કૉલેજ રાઉન્ડ મારવા પડશે કહી પૂંજા જોર થી હસવા લાગી સાથે બધા જ હસવા લાગ્યા. આરવ આ બધા મા આરોહી ના ગાલ પર પડતાં ખંજન જોઈ રહયો .અચાનક મન એની બાજુ જોય છે એવો ખ્યાલ આવતા નજર ફેરવી લેય છે પરંતુ મન ને અંદાજો આવી જાય છે.
આરોહી દિલ ની એકદમ સાફ, લવ થી નફરત અને એના પપ્પા ની લાડકી, નાની-નાની વાત પણ પપ્પા ને કરે અને મોબાઈલ મા પણ પાસવર્ડ નહીં રાખવો એવુ
એેનું માનવું કે મારા પપ્પા જયારે મોબાઈલ ચૅક કરે ત્યારે કરી શકે. પણ આરોહી તો એના પપ્પા નું અભિમાન હતી. એના પપ્પા ને પૂરો વિશ્વાસ કે આરોહી કદાપિ એમને જણાવ્યા વગર કોઈ પગલું નહીં ભરે. દેખાવે સુંદર, ભણવામાં હોંશિયાર, ઘર કામ માં પણ અવ્વલ, એના હાથ ની રસોઈ ખાય એટલે આંગડા ચાટટા થઇ ગયે. ટૂંકમાં પરફૅકટ મૅરેજ મટીરીયલ.
આરવ એટલે કૉલેજ ની સૌ છોકરી નો સપનાનો રાજકુમાર. દેખાવે કોઈ હીરો થી કમ નહીં કૉલેજમાં મોટો મિત્ર વગૅ. સુરત ના જાણીતા ઉદ્યોગપતિ રતનસિંહ વાઘેલા નો એક નો એક દીકરો .
પણ જયારથી આરોહી ની સંગત માં આવ્યો ત્યારથી તેના માં પરિવર્તન આવા લાગયું. મન અને યામી મિત્રો હતા. આરોહી અને યામી ખાસ સખી અને આ બાજુ મન અને આરવ ખાસ મિત્રો. આ રીતે આરોહી અને આરવ ની પ્રથમ મુલાકાત થઈ હતી.
હાય એમ આરવ કહી આરવે આરોહી તરફ હાથ લંબાવ્યો, હાય એમ આરોહી કહી આરોહી એ હાથ મિલાવ્યયો.
આરવ અને આરોહી ની મિત્રતા ગાઢ કેવી રીતે થાય છે તે જાણવા અચૂંક વાચંજો મારી પ્રથમ પ્રેમ કથા "પ્રેમ".

બીજા રસપ્રદ વિકલ્પો