HU BOLU NE TU SAMBHLE books and stories free download online pdf in Gujarati

હું બોલું અને તું સાંભળે

હું બોલું અને તું સાંભળે

આમ તો બહુ સાદો શબ્દ છે. હું બોલું અને તું સાંભળે પણ આ વાત લખતા મેં આ શબ્દો નો અર્થ કોઈ ના જીવન માં કેવી અસર લાવે છે એ સહજતા જણાવી દીધું તો આવો માણીયે હું બોલું અને તું સાંભળે

વાત ની શરૂઆત અમરેલી ના પ્રખ્યાત લેખક અને કવિ શ્રી રમેશ પારેખ સાહેબ ની વાત અને અમારા જ ગોંડલ ના સુપ્રસિદ્ધ સાહિત્યકાર એવા શ્રી સાઈરામ દવે ના મુખે કહેવાય ગયેલ રચના થી કરું તો " આકળ વિકળ શાંન ભાન વરસાદ ભીંજવે ભૂલ્યા સઘળું ભાન શાંન વરસાદ ભીંજવે મન ના અંતરિયાળ પણા ને ફળીયા માં ધકેલો રે વરસાદ ભીંજવે નેવા નીચે ભળ ભળ બળતો જીવ પલળવા મેળો રે વરસાદ ભીંજવે અહીં આપણેં બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે "

આવી આજ કાલ ના વરસાદ ની સીઝન પુરી થવા જઈ રહી છે. પણ વરસાદ કઈ કહી ના શકાય એવા વરસાદ ની તારીખ ૦૯ /૦૯ /૨૦૧૯ ના રોજ ની એ સાંજ આજે પણ સમીર ના માનસપટ પર આજે પણ તાજી છે. કેમકે એ સાંજે સમીર પોતાની કાર લઈને ચાલુ વરસાદે રાજકોટ થી મોરબી તરફ જઈ રહ્યો હતો એમના મિત્ર અજય ની સગાઇ ના ફંક્શન માં હજુ થોડો રાજકોટ નો ટ્રાફિક પર કરી મોરબી રોડ પર ગાડી ચલાવી રહ્યો વરસાદ ચાલુ અને પોતે ગાડી હંકારતો જાય અને રેડીઓ પર ગીતો સાંભળતો જાય અંતે તેને જ્યાં મોરબી જે બેંક્વેટ હોલ માં જવાનું હતું તે રસ્તે વળી ગયો. અને હોલ વળી શેરી પણ વળી ગયો. અચાનક ત્યાં કોઈ ને હાથ ઉંચો કરી ગાડી થોભવા ની વાત કરતા હોય એવું લાગ્યું પણ જ્યાં આ જોયું ત્યાં સમીરે માઇક્રો સેકન્ડ માં ગાડી ની બ્રેક મારી અને એની ગાડી ઉભી રહી ગઈ અને સામે કાચ માં જુવે છે. તો એક છોકરી દરવાજા પાસે આવી અને કંઈક કેહવા માંગે છે. સમીર દરવાજા નો કાચ ખોલી પૂછે છે. તમે કોણ છો. અહીં શુ કરો છો. અને તમે મારી ગાડી નીચે આવી જાત હમણાં તો આવી રીતે રસ્તા વચ્ચે ઉભતું હશે કઈ છોકરી કહે છે. સોરી પણ હું આ શહેર માં અજાણી છું. અને હું અહીં બેંકવેટ હોલ માં મારી સહેલી ની સગાઇ માં આવી હતી અચાનક મારો ફોન વાગ્યો અને હું એ ઘોંઘાટ ભર્યા વાતાવરણ માંથી નીકળી અને બહાર આવી વાત કરતી કરતી બહાર નીકળી ગઈ અને હવે હું રસ્તો ભૂલી ગઈ છું. પ્લીઝ તમારો ફોન મળશે એક ફોન કરવા અહીં અંધારા માં બહુજ શોધખોળ કરી પણ ક્યાંય કોઈ હતું નઈ એટલા માં તમારી ગાડી આવતી દેખાઈ એટલે મેં રોકી સમીર એ છોકરી ને જોઈ ઉપર થી નીચે સુધી આખી જાણે કુદરતે બનાવેલી કોઈ મીણ ની પૂતળી અને કઈક કામણ બાકી હોય તો એને પહેરેલા સફેદ જાળીદાર વેસ્ટર્ન આઉટફિટ કરી રહ્યું હતું જાણે પરી ના લોક માંથી કોઈ પરી ભૂલ થી ધરતી પાર આવી ગઈ હોય એવી સુંદર લગતી હતી પણ વરસાદ ને લીધે પોતે ભીંજાય ગઈ હતી સમીર બસ જોતો જ રહી ગયો. ફરી તે બોલી હલ્લો તમે ક્યાં ખોવાય ગયા ત્યારે સમીર ને ખબર પડી કે તે ગાડી માં છે અને સામે કોઈ ઉભું વાત કરે છે. પ્લીઝ તમે મારા પર આટલો ઉપકાર કારસો તમારો ફોન આપો ને સમીરે કહ્યું તમારા ફોન માંથી વાત કરી લો ને મારો ફોન વરસાદ માં પલાળી બેઠી અને એ બંધ થઇ ગયો એટલે આ રહ્યો ફોન પણ ચાલુ નથી થતો છોકરી બોલી આપો ને તમારો ફોન એક ફોન કરવો છે. પ્લીઝ બહુ વિનંતી બાદ સમીરે ફોન જોડી આપ્યો તેમને વાત કરતા કહ્યું હું આ જગ્યાએ ઉભી છું મને આવીને કોઈ લઇ જાઓ હું રસ્તો ભૂલી ગઈ છું. પછી ફોન કાપી તેને ફોન સમીર ને આપી દીધો અને આભાર માન્યો સમીર ત્યાંથી ગાડી લઇ નીકળી ગયો અને બેંકવેટ હોલ પહોચ્યો અને તેમના મિત્ર અજય ને ગિફ્ટ આપી શુભકામના આપતો હતો ત્યાં પેલી છોકરી આવી એટલે સમીરે અજય ને પૂછ્યું આ કોણ છે. અજય કહે મારી થનાર પત્ની નેહા ની મિત્ર છે. આરતી પણ તારે એમનું શુ કામ છે. તું કેમ પૂછે છે. ભાઈ સમીર આ મને રસ્તા માં મળી હતી અને મારા ફોન માંથી કોઈ ને ફોન પણ જોડ્યો હતો. હા બરાબર હમણાં તેને લેવા મારો સાળો અમિત ગયો હતો નેહા ના ફોન માં ફોને આવ્યો કે આરતી કંઈક રસ્તો ભૂલી ગઈ છે. તો નેહા એ તેને મોકલ્યો સમીર ચાલ ભાઈ જમીને હું નીકળી જઈશ રાજકોટ માટે અરે પણ આ વરસાદ છે. અને રાજકોટ દૂર છે. ભાઈ તું રોકાઈ જા અને સવારે જતો રહેજે અજય બોલ્યો અરે પણ મારે કાલે સાઈડ પર જવાનું છે. નઈ પહુંચાય સમીર બોલ્યો હજુ આ બન્ને વચ્ચે વાત ચાલતી હતી ત્યાં આરતી નું ધ્યાન સમીર પર પડ્યું અને તરતજ તે સમીર અને અજય પાસે આવી અને ઉભી રહેતા બોલી થેન્ક્સ પણ તમે અહીં અજય બોલ્યો હા આ મારો મિત્ર સમીર છે. ઓહ આરતી બોલી ઓકે સમીર તમે મને મદદ કરી નહીંતર હું તો અહીં સુધી કેમ પહુંચત કે નહિ એ પણ ખબર ના હતી અજય બોલ્યો એવું ના હોય મિત્ર મિત્ર ના કામ ના આવે તો કોણ આવે હશે જવાદે સમીર તું ચાલ તને મારા વાઈફ સાથે મળાવું અને આરતી છૂટી પડે છે. સમીર થી પણ આંખ મન નું પ્રવેશદ્વાર છે. મન અને લોચન બન્ને એકી જોડે મળે તો જ પ્રેમ થવો શક્ય છે. આરતી ની એક નઝર સમીર ના મન માં વસી ગઈ અને સમીર ની એક નઝર આરતી ના મન માં વસી ગઈ પણ એક બીજાએ ખાલી સ્મિત કર્યું કહ્યું નહિ એક બીજા ને જમણવાર માં પણ આરતી અને સમીર એક બીજા ને જોતા હતા અને મન ની વાત આંખો થી કેહતા હતા અને સવારે છુટા પડતા આરતી અને સમીર એક બીજા નો ફોન નં આપતા ગયા બીજી રાત્રે ફોન ની રાહ જોતો સમીર બેઠો હતો અને બરાબર રાત્રી ના ૯:૦૦ કલાકે ફોન વાગી ઉઠ્યો અને સમીરે ફોન નું જવાબ આપતા કહ્યું કોઈ ને આટલી રાહ ના જોવડાવાય એક દિવસ થઇ ગયો આપણે મળ્યા એને સામેથી આરતી બોલી રહેવા દો મારા જેવી કંઈક છોકરી ના ફોન આવતા હશે તને સમીર બોલ્યો આરતી હું એવો છોકરો નથી કે કોઈ ની છોકરીઓ ના નં લઇ ને વાત કરું મારી પાસે સિવિલ એન્જિનિરીંગ સાઈડ માં કામ શિવાય ટાઈમ હોતો નથી તો હું કોઈ ને ફોન કરું આતો અચાનક મળ્યા દોસ્તી થઇ અને વાત કરવા માટે નં આપ્યા એટલે આરતી બોલી હશે સમીર હું તો મજાક કરતી હતી બોલ જામી લીધું તે હા અને તને એ પણ પૂછવું હતું કે સમીર બોલ્યો કે શુ પૂછવું હતું સમીર મસ્તી ના મૂળ માં હતો આરતી બોલી સમીર તને ખબર છે મને તારા થી મન મળી ગયું છે. સમીર બોલ્યો તો આરતી બોલી તો હવે હું મારા પ્રેમ નું એકરાર કરું કરું કે હું સાચા હૃદય થી તને ચાહી બેઠી છું આપણે મળ્યા એ માત્ર કલાકો માં હું તને પ્રેમ કરવા લાગી છું. મારો પ્રેમ સ્વીકારી લે. સમીર બધું સાંભળતો હતો. અને મૌન હતો આરતી બોલી સમીર કેમ કઈ બોલતો નથી સમીર બોલ્યો હું પણ તને પેહલી નઝર નું પ્રેમ કરી બેઠો છું. તું માને ના માને આરતી હવે હું પણ ચાહું છું કે હવે એક બીજા વગર આપણી જિંન્દગી અધૂરી છે. આવું બોલતા બોલતા સમીર રૂમમાં ચાલવા લાગ્યો આરતી મગ્ન હતી વાત માં સમીર બોલ્યો આરતી કેમ કઈ બોલી નઈ આરતી બોલી હવે લગ્ન કરવા જ છે. એક બીજા ના ઘરે જાણ કરી દઈએ અને હા આપણે બન્ને લગ્ન તારીખ ૦૪/૧૦/૨૦૧૯ એટલે કે મારા જન્મદિવસ ના રોજ રાખીશુ અને હવે હું ફોન રાખું છું. આવજે અને તારું ધ્યાન રાખજે બન્ને એ પોતાના ઘેરે વાત અને લગ્ન નૉ પ્રષ્ટાવ મુક્યો અને બન્ને ના ઘેરે હા પાડી અને બન્ને ના ખુબજ આનંદ ભેર લગ્ન થયા અને આજે એટલે કે તારીખ ૦૫/૧૦/૨૦૧૯ ના રોજ એમનું દામ્પત્ય જીવન ની પેહલી રાત હતી સમીર રૂમ માં આવ્યો અને બોલ્યો આરતી I LOVE YOU હું તને ચાહી છે. અને જિંદગી ભર ચાહતો રહીશ અને સાંભળ ત્યારે આરતી પોતાનો હાથ સમીર ના મોં પર રાખતા બોલી હવે હું બોલું ને તું સાંભળ મારા શિવાય જિંદગી માં કોઈ બીજી આવી ને તો અને બની હસી પડ્યા અને એક બીજા એક બીજા માં વિલીન થઇ ગયા અને હસ્તી ખેલતી જિંદગી જીવે છે.

"માણસો કહે છે. પ્રેમ નથી થતો આ એક જીવતો દાખલો પ્રેમ નૉ"

"પણ કોઈ એક જોડે વફાદારી થી કરો તો નહીંતર રમત"

"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED