Focused - 5 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

Focused - 5









kartik હોસ્પિટલ થી ઘરે પાછો આવ્યો એને ઘણો સમય વીતી ચુક્યો હતો....khwahish પણ હવે ઘરે આવી ચુકી હતી . khwahish ના પિતા ને kartik અને khwahish વચ્ચે શું ચાલી રહ્યું હતું એનો અંદાજો આવી ચુક્યો હતો.


થોડાક દિવસ પછી khwahish kartik ને મળવા બોલાવે છે... અને kartik ની ઈચ્છા ના હોવા છતાં પણ તે જાય છે...

khwahish : kartik મારાં મન માં એક વાત આવી છે જો તું માની જાય તો બધું પેલે જેવું જ થઈ જશે.

kartik : મારે પહેલા જેવું કશું જ નથી કરવું.....

khwahish : હું ઇચ્છુ છું કે આપણે આપનો past ભૂલીને એકવાર ફરીથી સ્ટાર્ટ કરીએ...just friend... બોલ શું કહેવું છે તારું..

kartik : આપણે friends બનવાની જરૂર જ નથી... તું તારી life માં ખુશ છો અને હું મારી life માં ખુશ છું... બીજું શું જોઈએ આપણે..

khwahish : તું તારો attitude નહીં મૂકે ને કોઈ દિવસ...

kartik : જવાબ તને ખબર જ છે..

khwahish : ઓકે fine, મને માફ કરી દે મારાં તે દિવસ ના વર્તન માટે... I'm very very sorry.... પણ વાંક તો તારો પણ હતો જ...

kartik : હું તો હજુ પણ મારીશ તારા એવા friends ને કે જે ગરીબ લોકો ની પરિસ્થિતિ પર મજાક ઉડાવે છે...

khwahish : જો હું મજાક કરું તો એવા લોકો ની તો તું શું કરીશ.....

kartik khwahish ને કઈ પણ જવાબ આપ્યા વગર જવા લાગે છે..
khwahish પાછળ થી બોલતી હોય છે કે, " અરે I'm sorry યાર હજુ તો હું કશું બોલી પણ નથી તો શું કામ જાય છે "

kartik ઉભો રહી જાય છે અને khwahish પાસે આવીને કહે છે...

kartik : તને ખબર પણ છે કે તે દિવસે જયારે તે ઘર માંથી કાઢી મુક્યો હતો એના થોડાક દિવસ પછી તારા પાપા એ મારાં પાપા ને જોબ માંથી કાઢી મુક્યા ફક્ત એટલે જ કે મેં તારા lover ના માથા માં પ્લેટ ફોડી હતી અને તેને injured કર્યો હતો અને હું તારા lover ની માફી માંગવા ના ગયો... માફી તો મેં નહોતી માંગી તો મારાં પાપા ને કેમ જોબ માંથી કાઢી મુક્યા..... અરે કાઢી મુક્યા તો પણ ભલે કાઢી મુક્યા.... આખા શહેર માં બધાને ના પાડી દીધી કે કોઈ આ માણસ ને નોકરી દેતા નહીં..... તારા ખાનદાન ના લીધે નાનપણ માં એટલી તકલીફ જોવી પડી કે બચપણ માં જ બધી સમજણ આપી દીધી..... અને હજુ તું મને તે ઘટના ભુલાવી દઈને નવી શરૂઆત કરવાનું બોલે છે તને શરમ આવે કે નહીં...

khwahish રડતા રડતા બોલવા લાગી કે..

khwahish : અરે મને હકીકત માં તે વાત નો અંદાજો જ નહોતો.... અને plzz તું રોહન ને મારો lover ના બોલ.. તે just friend હતો મારો... મારાં પાપા એ જે કર્યું એમાં હું શું કરી શકું.. હું તો નિર્દોષ હતી યાર..

kartik : હજુ મને યાદ છે કેવી રીતે તું રોહન ને કહેતી હતી કે હવે તું અમારા જેવા લોકો નો ટ્રસ્ટ નહીં કરે અને તે મને ધક્કા મારીને મને બહાર કાઢી મુક્યો હતો અરે તને ખબર પણ છે મને કેવું ફીલ થતું હતું ત્યારે.....

હવે khwahish ધીમે ધીમે પોતાની કરેલી ભૂલો પર સળગી રહી હતી અને હવે તો વધુ રડવા લાગી.....

khwahish : kartik હું સાચું બોલું છું હું તે દિવસ પછી વિદેશ જતી રહી હતી ભણવા માટે...

kartik : તને ક્યાંથી ખબર હોય આ બધી khwahish mem.... તમે તો ત્યારે વિદેશ માં જઈને ત્યાં મોજ કરતા હતા અને અહીંયા પાપા પાસે જોબ પણ નહોતી... અમુક વાર તો જમવા પણ નહોતું મળતું... મારી clg પણ મેં પાર્ટ ટાઈમ જોબ કરીને પતાઈ છે...પણ તને ખબર છે એક વાત ની કે અજાણતા જ હું તને love કરી બેઠો હતો સ્કૂલ ટાઈમ માં હું તો તને તારા જન્મદિવસ પર જ propose કરવાનો હતો... પણ યાર તું છો ને..... એ લાયક જ નથી... અમીરો નો આ જ વાંધો છે જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી અમારા જેવા લોકો ની જિંદગી બરબાદ કરતા રહેશે.... તારા લીધે જ તારા પાપા એ મારાં પાપા ને જોબ માંથી કાઢી મુક્યા અને તારા લીધે જ આ દિલ પથ્થર બની ગયું...

khwahish : please આવું ના બોલ kartik... હું પણ તને love કરું છું but તું નહી કરતો હોય મને love એટલે જ નહોતી કહેતી.... i love..

હજુ તો તે બોલે એની પેલા જ kartik એ khwahish ને અટકાવી... અને બોલ્યો.

kartik : તું કશું બોલીશ જ નહીં... તારા મોઢે એવા શબ્દ શોભે એવા નથી.....

khwahish : કેટલી વખત તને sorry બોલું યાર મને તો એ જ નથી સમજાતું... મને મારી ભૂલ નો પછતાવો છે હું કબૂલ કરું છું કે મેં જે કર્યું તે ખોટું કર્યું.... હવે તો મને માફ કરી દે... તું જે કહીશ એ કરીશ તારા માટે.... હું કઈ પણ કરી શકું છું તારા માટે બસ મને માફ કરી દે...

kartik : sorry બોવ જ ટૂંકો શબ્દ છે khwahish... તારા લીધે અમારી ફેમિલી એ જે સહન કર્યું છે તે તું વિચારી પણ ના શકે... મારાં પાપા એ આજીવન બેરોજગારી નો સામનો કરવો પડ્યો તારા પાપા એ એમના પર પ્રતિબંધ લગાવ્યો હતો એટલે... મારાં મમ્મી કે જે અમારા ઘર ના કામ માંથી નવરાં નહોતા પડતા એમને બીજા ના ઘરે કચરા પોતા કરીને ઘર નું ગુજરાન ચલાવવું પડ્યું... મેં તો જે સહન કર્યું તેના માટે તને માફ પણ કરી દવ પણ આ લોકો એ જે સહન કર્યું તેની કોઈ માફી જ નથી.... હવે મારે બોવ વાત નથી કરવી તારા જોડે.... અને હા હવે call, msg ના કરતી.... અને જો તારા હાથ ની નસ કાપવી હોય તો શોખ થી કાપી નાખજે પણ મારું નામ ના લેતી.... મહાદેવ કરે અને હવે કોઈ દિવસ ના મળીએ.. bbye


બોલીને khwahish નો જવાબ સાંભળ્યા વગર ચાલી નીકળ્યો.... આ બાજુ khwahish માં હવે ભરપૂર અફસોસ ની feeling આવવા લાગી... તેને હવે આ બધા માં પોતાની જ ભૂલ દેખાવા લાગી... હકીકત માં તો તે kartik જોડે નવી શરૂઆત કરીને પ્રેમ કરવા માંગતી હતી.... પણ kartik ના શબ્દો કાયક વધારે જ દિલ માં લાગી ગયા હતા..


થોડાક દિવસ પછી kartik ને પોતે ગુસ્સા માં આટલુ બધું બોલી ગયો khwahish ને તે વાત પર પછતાવો થતો હતો... તે રાત નો ઘર ની બારી પાસે બેસીને ચાંદ જોતો જોતો વિચારી રહ્યો હતો કે.... મેં મારાં ફેમિલી એ જે તકલીફ વેઠી એ બધાનું કારણ તો khwahish ના પપ્પા હતા... khwahish નો એટલો બધો વાંક જ નહોતો બધી વાત માં.... અને જો khwahish ના પપ્પા એ બધું કર્યું તો એમાં કઈ મોટી વાત છે બધા અમીર લોકો આવું જ કરતા હોય...

ત્યાંજ જીગર નો કોલ આવ્યો kartik ને..

jigar : ભાઈ..... જલ્દી tv on કર અને news channel ચાલુ કર....

kartik : અરે ભાઈ શું કામ આટલી ઉતાવળ કરે છે.... શાંતિ રાખ તને જોઈને કોલ કરું...

અને kartik call cut કરી નાખે છે... અને tv on કરે છે અને news ચાલુ કરે છે તો બધી news channel માં એક જ વાત આવતી હતી કે....

મલ્હોત્રા industries ના owner જયેન્દ્ર મલ્હોત્રા ની દીકરી khwahish એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો અને દીકરી ને મરેલી જોઈને જયેન્દ્ર મલ્હોત્રા નું પણ heart attack થી અવસાન..

અને kartik ત્યાં જ ફસડાઈ પડ્યો કારણ કે kartik સિવાય khwahish ના મરવાનું સાચું કારણ કોઈ નહીં જાણતું હોય...

મલ્હોત્રા industries કે જે 40% krutarth malhotra ની હતી અને 60% khwahish malhotra ના નામ પર હતી..... તે 60% નો પોતાનો હિસ્સો khwahish kartik ના નામ પર કરતી ગઈ... અને એક ચિઠ્ઠી છોડતી ગઈ.

જેમાં લખ્યું હતું, " kartik હવે તો માફ કરી દેજે યાર.... કમ સે કમ khwahish ની આખરી khwahish સમજીને માફ કરી દેજે.... તારી પાસે હું મફત માં માફી નથી માંગતી.... તારી family એ જેટલું સહન કર્યું તેના બદલા માં મારાં ભાગ ની બધી મિલકત તારા નામ પર કરી દવ છું.... હવે એમ ના વિચારતો કે આ પોતાની અમીરી નો દેખાડો કરે છે... કારણ કે અમીર લોકો સામે અમીરી નો દેખાડો કરી જ શકાય... real life માં તો તે મને વાક્ય પૂરું ના કરવા દીધું પરંતુ તું મને લખતા તો નહીં જ રોકી શકે... I LOVE YOU"


kartik હવે રડવાની હાલતમાં પણ નહોતો અને હોવો પણ ના જોઈએ કારણ કે khwahish પોતાની કરેલી ભૂલ પર છેલ્લી ઘડી સુધી માફી માંગતી રહી sorry બોલી બોલીને પણ તેને એક ના સાંભળી....

આખી જિંદગી અમીર બનવાના સપના જોયા અને અબજોપતિ બની પણ ગયો નાની ઉંમર માં khwahish એ દીધેલી મિલકત ના કારણે પણ શું કામની? તે મિલકત તો એને એમ જ મળી જાત જો khwahish નો love accept કરી લીધો હોત તો પણ મળી જાત..... પણ તેને chance જ ના આપ્યો....



જો khwahish ની sorry તે દિવસે accept કરીને એક નવી start કરી હોત તો આજે તે પણ ખુશ હોત.... અને જીવન જીવતો હોત...... પણ આજે khwahish મરી ગયા ના 40 વર્ષ પછી પણ તે પોતાનું જીવન એકલતા માં કાપી રહ્યો છે....
malhotra industries આખી પોતે પચાવી પાડી છે અને જેટલો પણ ફાયદો થાય છે તેમાંથી તે બધા રૂપિયા તે એક NGO માં ગરીબ લોકો માટે આપી દે છે... અને તે NGO પણ kartik નું જ છું... "SORRY khwahish" નામ નું NGO બનાવીને તે બધા લોકો ને હેલ્પ કરે છે અને પોતે ગરીબ ની જેમ જ જિંદગી કાપે છે....

અને દરરોજ khwahish ને મળવા એની કબર પર જાય છે અને.... "મારાં જીવન ની એક જ ભૂલ કે મેં ભૂતકાળ ભૂલીને તારું sorry accept ના કર્યું... I hope કે તું મને માફ કરી દઈશ... i love u too " બોલીને પાછો પોતાના ઘરે આવી જાય છે....

माफ़ी मांगी तुमने पर हम कबूल ना कर सके ,
तुम्हारे जाने के बाद हम हमारी उस गलती पर रोए इतना की बया ना कर सके....



તમને શું લાગે kartik એ પોતે khwahish ને માફ ના કરી તે વાતનો હવે કેટલો અફસોસ હશે?? સાચું બોલું તો કોઈની sorry accept ના કરો અને પછી જો તમને સાચું ખબર પડે તો ત્યારે જે અફસોસ થાય તેનું વર્ણન કરવું શક્ય જ નથી....

આજકાલ એવુ જ ચાલે છે કે કોઈ sorry બોલતું હોય છતાં પણ તેનું special one તે sorry accept નથી કરતું..... અરે આજના જમાના માં જો કોઈ પોતાનો ego side માં રાખીને sorry બોલે છે તો માફ કરવામાં પ્રોબ્લેમ જ શું છે??? નકામું પછી આખી જિંદગી આ kartik ની જેમ અફસોસ માં વિતાવવી...



મને ખબર છે કે આવા અંત કોઈને ના ગમે પણ આજકાલ માં ટ્રેન્ડ તો આવું જ છે કે કોઈ તમને sorry બોલે અને તમે એની insult કરો.....

આ story હું આગળ પણ ચલાવી શકતો હતો.... kartik અને khwahish ની love story પણ દેખાડી શકતો હતો..... પણ love story તો તમે ઘણી વાંચશો અને ભૂલી પણ જશો પણ મને લાગ્યું કે આ વખતે કંઈક deep વસ્તુ દેખાડી દવ કે જે તમને ઊંડું વિચારવા પર મજબૂર કરે....

બાકી જો love story જ જોતી હોય તો dm me On my insta અને ટૂંક સમય માં પાછા મળીશું તમારી પસંદગી ની story સાથે..



On insta : @cauz.iamkartik