"kartik notes આપ ને યાર હું પાછલા week નહોતી આવી..... homework પણ complete કરવાનું છે...exam પણ આવી ગઈ છે યાર... "
"તું તારી કોઈ female friend પાસે જઈને માંગને.... તારે જે જોતું હોય તે... હું નવરો નહીં તારા માટે કે તને દર વખતે મારી notes આપું... "કહીને kartik જવા લાગે છે..
khwahish એનો હાથ પકડી લે છે અને બોલે છે, "યાર હું family જોડે ઑસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી... એટલે નહોતી આવતી.. તને મારી હેલ્પ કરવા માં શું પ્રોબ્લેમ છે "..
kartik : પેલે તો મારો હાથ છોડ તું... ક્લાસ આખો શક કરે છે તારા લીધે.... nd btw તારી મોટી મોટી વાતો મારે પાસે ના કર... તું છોકરી છો તો છોકરી પાસે books માંગ... મારાં પાસે નહીં.. જા નીકળ
khwahish : તારો હાથ નહીં મુકું હું જ્યાં સુધી મને notes નહીં દેતો...
khwahish એ kartik નો હાથ પોતાના બન્ને હાથ થી જોરથી પકડી લીધો છે છેલ્લે કંટાળીને kartik જોર થી ઝાટકો મારે છે અને khwahish પાસેની બેન્ચ માં ભટકાય છે...અને લોહી નીકળવા લાગે છે...અને તે રડવા લાગે છે
kartik : અબે પાગલ, દિમાગ ઓસ્ટ્રેલિયા મૂકીને આવી છો કે શું??? સમજ નહીં પડતી તને હાથ મુકવા નું કીધું તો મૂકી દેવાનું..... ચાલ હવે રડવાનું બંધ કર... તને પાટાપિંડી કરવા લઇ જવ ચાલ..
khwahish : પેલે notes દે...
kartik : કેવી છો તું??? દઈ દઈશ notes ચાલ હવે..
khwahish : હવે સોરી બોલ....
kartik :નીકળ.... નહીં બોલું સોરી... ભૂલ પણ તે જ કરી હતી...
khwahish : હું તારો હાથ પકડી લઈશ પાછો.... સોરી બોલી દે એના કરતા....
kartik : હે મહાદેવ !!! બચાવો યાર આનાથી.... સોરી બસ...
પછી kartik એને સ્કૂલ ની નીચેના floor પર bandage લગાવા લઇ જાય છે, અને એનું blood નીકળતું હોય છે તે સાફ કરે છે અને dettol લગાડતો હોય છે ત્યારે khwahish kartik સામે જ જોતી હોય છે..... ત્યારે kartik એની આંખો માં જોય છે ત્યારે પણ તેને કંઈક feeling હોવાનો અહેસાસ થતો હોય છે....
અને અચાનક kartik પોતાના ભૂતકાળ માંથી પાછો આવે છે અને દેખે છે કે હજુ khwahish પોતાનો હાથ પકડીને જ કોર્ટ માં રસ્તા પર ઉભી છે.... અને khwahish ની આંખો માં એને તે જ feeling દેખાતી હોય છે....
होंठों ने सब बाते छुपा कर रखी |
लेकिन आँखों को ये हुनर कभी नहीं आया ||
but આ વખતે kartik નરમ પડવા નહોતો માંગતો...
kartik :khwahish હાથ છોડી દે... dont be silly..
khwahish અચાનક reality નું ભાન થતા શરમાય છે અને હાથ મૂકી દે છે...
છેલ્લે fastrack court માં case ચાલુ થાય છે જેથી ચુકાદો જલ્દી આવે અને kartik ડ્રગ્સ ની પડીકી હાથ માં લે છે અને બે વખત હાથ માં લઈને judge સામે જોતા જોતા ફેરવે છે અને છેલ્લે એમાંથી થોડુંક ચાખે છે અને judge ની સામે જોઈને બોલે છે કે આ તો ડ્રગ્સ છે જ નહીં આ તો ગ્લુકોઝ પાવડર છે..
અને બધી પબ્લિક ચોંકી જાય છે...judge તે પડીકીને લઈને પાછી લેબ માં મોકલે છે અને court ત્યાં સુધી break જાહેર કરે છે.
થોડાક time પછી રિપોર્ટ આવે છે ત્યારે તે ગ્લુકોઝ જ નીકળે છે અને khwahish નિર્દોષ સાબિત થાય છે....
khwahish, krutarth સહિત બધા લોકો આશ્ચર્ય માં હોય છે કે આ glucose કેવી રીતે બની ગયું.... છતાંય બધા ખુશ થઇ જાય છે....
case જીતીને kartik જીગર સાથે બહાર નીકળી જાય છે કોઈને મળ્યા વગર... news વાળાને ઇન્ટરવ્યૂ આપે છે... અને પાર્ટી કરવા નીકળી જાય છે.
jigar : ભાઈ તે તો ગજબ દાવ કર્યો..... કોઈને ખબર પડી જશે તો લાઇસન્સ cancel થઇ જશે તારું as a lawyer....
kartik : રસ્તા ની પરવાહ kartik નહીં કરતો.... હું case જીતી ગયો એટલે હવે દુનિયા જીતવાનો time છે...
jigar : ઓલી ઓરિજિનલ પડીકી ક્યાં મૂકી તે... ડ્રગ્સ ની??
kartik : હાહાહા તે એની જગ્યા એ પડી છે.. આ તો જાદુગર kartik નો શૉ હતો.
jigar : judge ની સામે જોતા જોતા તે ગજબ style થી પડીકી હેરફેર કરી નાખી.... મને પણ ધ્યાન ના રહ્યું જયારે તે ડ્રગ્સ ની પડીકી માં glucose exchange કરી દીધું...
kartik : આખી રાત ટ્રેનિંગ કરી હતી આના માટે.... ચાલ હવે આ બધું મુકો.... રેડી રેજે હમણે આપણી કિસ્મત બદલાવાની છે......
jigar : એ બધું તો સમજ્યા ભાઈ પણ મને khwahish નું ચેપ્ટર નથી સમજાતું....
kartik : કાંઈ નથી એનું..... કેમ તું દરવખતે એનું નામ લે છે મારાં પાસે...
jigar : મેં જોયું છે તમારા બન્ને ની આંખો માં.... કંઈક chemestry છે તમારા વચ્ચે. આજે તો મને કેવું જ પડશે તારે...
ત્યાંજ khwahish નો કોલ આવતો હતો kartik ને.. અને એને કટ કર્યો... ત્યાં ફરી પાછો કોલ આવ્યો... હવે kartik એ ફોન switch off કરી નાખ્યો...
jigar : જો હું તારા આ જ behaviour ની વાત કરૂ છું.... શું દુશમની છે તારી બોલ ને.... દિલોદિમાગ માં લઈને ફર્યા કરે છે તારો ગુસ્સો..... મને તો વાત કર કે શું problem છે...
શું લાગે kartik બોલશે આ વખતે કે શું થયું હતું ભૂતકાળ માં?? khwahish ને શું કામ છે kartik નું??
જોઈએ next part માં મળીએ ત્યારે કહીશ ચાલો ત્યાં સુધી રામ રામ....
(ક્રમશ:)
__________________________________
dear વાંચકો,
FOCUSED મારી બીજી LOVE SERIES છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો. તમે મારી બીજી વાર્તા "મેલા મન નું માણસ", "Last valentine" અને "Twisted Love" પણ મારી profile માં જઈને વાંચી શકો છો.
??????????
On insta : @cauz.iamkartik