Roniee The one side Lover - Part 2 books and stories free download online pdf in Gujarati

Roniee The one side lover - Part 2

Roniee The one side lover

આગળ ના ભાગમાં જોયું કે રોની પોતાની કૉલેજમાં માનવી નામની એક છોકરી સાથે પ્રેમ કારી બેસે છે, અને પ્રીતિને ignore કરવા લાગે છે, રોની પોતાની જાતને કૃષ્ણ સમજી બેસે છે, તે પ્રીતિના પ્રેમ ની કદર કરતો જ નથી,અને માનવી સાથે પ્રેમના પ્રણયપ્રાગ રમતો હોય .
તે માનવી સાથે લાાબો સમય પોતાનો સંબધ જાળવી શકતો નથી અને તેના પ્રેમસંબંધ નો અંત આવે છે.
તે પ્રિતી સાથે નો સબંધ પણ તોડી નાખે છે અને તેના માટે પ્રીતિ ને જવાબદાર ઘણાવે છે અને તેને ખોટી રીતે બદનામ કરે અને પ્રીતી
રોનીની યાદમાં રોતી હોય છે અને તે ભાંગી પડે છે.
આના પછી ચાલુ થાય છે, રોનીની બરબાદીનો સમય ચાલુ થાય છે....
રોની પ્રીતિનો સાચો પ્રેમ ના સમજી શક્યો તેેમ તેના પ્રેમ ને પણ કોઈ નથી સમજતું... ....

રોની માનવી અને પ્રીતિ થી અલગ થઇ ને પોતાની Classmate

અનુષ્કા ને પ્રેમ કરવા લાગે છે એક દિવસ અનુષ્કા ને એકદમ ફિલ્મી style માં purpose મારે છે,અનુષ્કા તેનું purpos Accept કરે છે અનુષ્કા અને રોનીના પ્રેમની વાતો આખી college માં ફેલાય જાય છે રોની અનુષ્કાને સાચો પ્રેમ કરવા લાગે છે અનુષ્કાને રોનીના પ્રેમને timepass સમજતી હોય છે

રોની આ વાત થી એકદમ અજાણ હોય છે રોની અનુષ્કા માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે તે તેને ગાંડા ની જેમ પ્રેમ કરે છે,

તે અનુષ્કા વિશે કઈ ખરાબ સાંભળી શકતો નથી તે અનુષ્કા માટે કેટલી વાર college ની અંદર ઝઘડી પડે છે... તે અનુષ્કા ને અનહદ પ્રેમ કરવા લાગે....

અનુષ્કા રોનીના પ્રેમ ને કઈ ખાસ મહત્વ નથી આપતી કેમ કે તેના માટે રોની તો સહજ માત્ર એક રમકડું છે તેની પાસે રોની જેવા તો કેટલાય રમકડાં હોય છે...

એક દિવસ તે રોની ને એટલુ બધું ખરાબ બધાની વચ્ચે બોલી પડે છે કે જેનાથી રોનીને ખબર પડે છે કે અનુષ્કા રોનીને સાચો પ્રેમ કરતી જ નથી તે timepass કરે છે...

રોની પોતાની selfrespect જાળવી રાખવા માટે અનુષ્કા સાથે નો પ્રેમ સંબધ તોડી નાખે છે રોની અંદર થી ખૂબ તૂટી જાય છે તેને એવું લાગે છે કે હવે તેની પાસે કંઈ જ નથી રહ્યું તે 2 દિવસ સુધી સતત એક રૂમ ની અંદર રડ્યા કરે છે તે સદમા જીવતો હોય એવું લાગે છે, તે અંદરથી ભાંગી પડે છે......

તે દેવદાસની જેમ જીવન જીવવાનું ચાલુ કરે.....

તેને હવે પ્રીતિના સાચા પ્રેમની કદર થાય છે તે પ્રીતિ ને યાદ કરી ને ખૂબ રડે છે.... પણ હવે સુ કરી શકે હવે બોવ મોળું થઈ ગયું હોય છે.......

રોની હવે દેવદાસ તરીકે જ ઓળખવા લાગે છે...રોની હવે પ્રીતિ સાથે વિતાવેલા પળો યાદ કરી ને ખૂબ રડે છે, પણ હવે શું થાય તેને બોવ પછતાવો થાય છે. તે પોતાની જાત પ્રત્યે પણ નફરત કરવા લાગે છે , તે પ્રીતિ ને કોલ કરી ને માફી માંગી લે છે.....

હવે રોની પોતાની જિંદગી માં આગળ વધવા માંગે છે, અને તે college માં પણ એકદમ શાંત થઈ જાય છે અને અંદર થી ખૂબ દુઃખી હોય છે પણ તે તેની કોઈ ને ખબર પડવા દેતો નથી.

1 વર્ષ પછી college માં રોની ને હેતાંશી નામની છોકરી સાથે friendship થાય છે , તે અને હેતાંશી બેસ્ટફ્રેં બની જાય છે હેતાંશી રોની ને સ્ટડી બાબતે બોવ જ હેલ્પ કરે છે રોની પણ હેતાંશી ને હેલ્પ કરતો હોય છે થોડા સમય પછી રોની હેતાંશી ને પ્રેમ કરવા લાગે છે, પણ તે હેતાંશીને કહી શકતો નથી,,,

કારણકે રોનીને એવું લાગે છે કે જો હેતાંશી ના પાડશે તો તે એક હેતાંશી ને તો ખોઈ બેસશે સાથે એક bestfriend પણ અને college પણ પુરી થવા આવી હોવા છતાં પણ રોની હેતાંશી ને

કહીં શકતો નથી કે તે હેતાંશી ને love કરે છે અને આખરે તે એક

Oneside lover બનીને રહી જાય છે.......

Romeyo style નો રોની આખરે એક onesidelover બની ને રાહી જાય છે.....

" આપણે એના પ્રેમી કદર કરવી જોઇએ જે આપણને પ્રેમ કરે છે

જેને આપણે પ્રેમ કરીએ છીએ સું ખબર આપણને પ્રેમ કરે છે કે નય"

વાર્તા કંટાળાજનક લાગી હોય તો માફ કરજો



બીજા રસપ્રદ વિકલ્પો