આ લેખમાં પગની સુંદરતા વધારવા માટે 25 ટિપ્સ આપવામાં આવી છે. લેખક મીતલ ઠક્કર કહે છે કે, લોકો ચહેરાની સુંદરતાને વધારે મહત્વ આપે છે, પરંતુ પગની સંભાળ લેવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પગની સંભાળ માટેની કેટલીક મુખ્ય ટિપ્સમાં નિયમિત સફાઈ, યોગ્ય જૂતાં પહેરવું, પગને સોફ્ટ રાખવા માટે તેલની માલિશ કરવી, પગના કાળા ડાઘા દૂર કરવા માટે દહીં અને હળદરનો ઉપયોગ, અને નમ્રતા જાળવવા માટે પગમાં ટેલકમ પાવડર લગાવવાનું સમાવેશ થાય છે. આ ટિપ્સ દ્વારા લોકો પોતાના પગને સુંદર અને સ્વસ્થ રાખી શકે છે. પગની રોનક વધારવાની પચીસ ટિપ્સ Mital Thakkar દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 37 827 Downloads 4.1k Views Writen by Mital Thakkar Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બહેનો, જો કોઇ તમારા ગંદા પગ અને ફાટેલી એડી જોઇને કહે કે ચેહરે સે રાજરાની પર પૈરોં સે નોકરાની તો તમને નહીં ગમે. ખરું ને પણ જો પગ સુંદર હશે અને એમ કહેશે કે આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ! તો એ સાંભળીને પગથી માથા સુધી ખુશીની લહેર દોડી જશે નહીં! આપણે ચહેરાની સુંદરતા માટે કલાકોનો સમય આપીએ છીએ પણ પગની રોનક માટે ખાસ સંભાળ લેતા નથી. પગ, પગની પાનીઓ, નખ એ શરીરનો સૌથી અવગણના કરાતો ભાગ છે. આપણે આપણા શરીરના સૌથી અગત્યના, આખા શરીરનો ભાર ઉપાડતા આવા અંગને ભૂલવું ન જોઈએ. એટલે આ પુસ્તકમાં માત્ર પગને સુંદર બનાવવાની અને તેની સંભાળ લેવાની બ્યુટી એક્સ્પર્ટે સૂચવેલી અને તારવેલી પચીસ જેટલી ટિપ્સ આપી છે. આશા છે કે તેનો ઉપયોગ કરીને તમે પગની સુંદરતાને વધારી શકશો. More Likes This સંવેદનાનું સરનામું - 1 દ્વારા Jaypandya Pandyajay મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah શંકા ના વમળો ની વચ્ચે - 8 દ્વારા Jalanvi Jalpa sachania બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા