વાર્તા તમારી શબ્દો અમારા Pruthvi Gohel દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

વાર્તા તમારી શબ્દો અમારા

Pruthvi Gohel Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, પરીશા એ એના બાપની હત્યા કરી નાખી. શા માટે એણે એના બાપની હત્યા કરી એની વાત એ હવે સુરેશને કહે છે. એ વાત હવે આજના પ્રકરણમાં જોઈએ.