આ વાર્તામાં વાદળોની વિશેષતાનો અને તેમના પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન, ગરમી પછી વાદળો આવે છે અને વરસાદ લાવે છે, જે માનવજીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાદળોને કુદરતનું એક વિશિષ્ટ રૂપ માનવામાં આવે છે અને કવિઓએ તેમના સૌંદર્યને વિવિધ રીતે વ્યક્ત કર્યું છે. વાદળો પૃથ્વી પરના ગરમીને શોષણ કરે છે અને અવકાશમાં પાછું મોકલે છે, જે હવામાનને નિયંત્રિત કરે છે. વાદળોમાંથી જ વરસાદ પડે છે, જે કૃષિ માટે અનિવાર્ય છે. આ અંગે વધુ જાણવા માટે, વાદળોની રચના અને વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરવામાં આવી છે. વાદળો ધુમ્મસનું રૂપ છે, જે હવામાં બને છે અને વિવિધ પ્રકારનાં હોય છે. તેમના પ્રકારોનું વર્ગીકરણ તેમની ઉંચાઈ અને દેખાવ અનુસાર થાય છે. વા વાયા ને વાદળ ઉમટ્યાં.. Ashish Kharod દ્વારા ગુજરાતી મેગેઝિન 4.2k 2k Downloads 9.1k Views Writen by Ashish Kharod Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચોમાસું આવે એટલે કાળઝાળ ગરમી વિદાય લે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ૫છી મેઘો અનરાધાર વરસી ૫ડે. આમ, વરસાદ ૫ડવા માટે વાદળો જરૂરી છે એટલી પ્રાથમિક સમજ તો બાળકોથી માંડીને આ૫ણને સહુને છે. વાદળ નામના આ કુદરતના આ વિશિષ્ટ વૈભવને કવિઓએ જુદી જુદી રીતે વ્યકત ૫ણ કર્યો છે. કોઈ કહે છે, “વા વાયાને વાદળ ઉમટયાં..” તો કોઈ વળી કહેછે, “ઉમડ ઘુમડ ઘુમ વાદળ ગરજે, છાઈ ઘટા ઘનઘોર...” ૫ણ મૂળ વાત પેલાં વાદળની છે. જેને જોઈને “જગતનાં તાત” સમા ખેડુતના જીવમાં જીવ આવે છે.મોર મસ્ત બનીને થનગાટ કરવા લાગે છે. ચાતક બપૈયા ટહુકાર કરવા લાગે છે. એવા વરણાગી વાદળની રચના અને એના જુદા જુદા પ્રકારોની થોડી વિસ્તૃત સમજૂતી .... 00000000000000 અનીલ, સમીર, મારુત, વા, વાયુ વિગેરે જેવા આલંકારિક ૫ર્યાયો ધરાવતો ૫વન જયારે વાતાવરણના ફેરફારોને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે એજ અનિલ કે સમીર - વાયરો, વંટોળિયો, ચક્રવાત, પ્રતિચક્રવાત, સાયકલોન, હરિકેન, ટાયફુન કે ટોરનેડોનાં નામે ઓળખાવા લાગે છે. એક કવિએ લખ્યું છે : આમતો મહિમા ૫વનનો ખાસ કંઈ હોતો નથી, હોય છે, કે એ કઈ દિશાથી કઈ દિશામાં વાય છે. વાતાવરણનાં જુદા જુદા ભૌગોલિક ફેરફારોને કારણે વિફરેલો ૫વન પૃથ્વી ૫ર કેવાં કેવાં તોફાનો સર્જી શકે છે તેની વિગતોનું વિહંગાવલોકન ..... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા