આ વાર્તા એક જૂના ખજાના શોધવા માટેના ઉત્તેજક પ્રવાસ વિશે છે. બધા પાત્રો આનંદમાં ઉછળી રહ્યા છે જ્યારે તેઓ ખજાનો શોધી લે છે, જે એક લાકડાની પેટીમાં છુપાયેલો હતો. પ્રોફેસર બેને સૂચન કરે છે કે તેઓ તુરંત ખજાનો ત્યાંથી દૂર લઈ જવાનું જોઈએ, કારણ કે દુશ્મનો પાછા આવી શકે છે. મેક્સે સૂચવ્યું કે તેઓ નક્શાના આધારે આગળ વધે, જેથી દુશ્મનો સાથેનો જોખમ ટાળી શકાય. એડેગર અને લારાની ચિંતા વચ્ચે, પ્રોફેસર તેમને આશ્વાસન આપે છે કે તેઓ સુરક્ષિત છે. અંતે, તેઓ એક નવી યોજના બનાવે છે જે મુજબ રાતના સમયે આગળ વધીને એડેગરના વહાણ સુધી પહોંચવાના છે. પ્રોફેસર અને બાકીના પાત્રો ઉત્સાહિત છે અને તૈયારી શરૂ કરે છે. સ્પેક્ટર્નનો ખજાનો - ૧૫ Param Desai દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 82 2.7k Downloads 7.2k Views Writen by Param Desai Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રોફેસર બેને તરત જ નક્શો ખોલ્યો. અત્યારે અમે પર્વતની દક્ષિણ તરફની તળેટીમાં હતા - નક્શામાં દર્શાવેલી ‘ક્રોસ’વાળી જગ્યાએ. ‘જુઓ, આપણે આ ખજાનાવાળી જગ્યાએ છીએ.’ પ્રોફેસર બેને કહ્યું, ‘હવે મારો એવો વિચાર છે કે આપણે આ પર્વતની બીજી તરફ વહેતી નદીને રસ્તે થઈને પૂર્વ તરફના કિનારે નાંગરેલા એડગરના વહાણ પર પહોંચી જઈએ. સમય રાતનો પસંદ કરશું એટલે કદાચ છૂટાછવાયા દુશ્મનો ફરતા હશે તો પણ આપણને જોઈ શકશે નહીં.’ વાત પૂરી કરીને જાણે પૂછવા માગતા હોય કે યોજના બરાબર છે કે નહીં એ રીતે પ્રોફેસરે અમારી સામે જોયું. અમને તો યોજના એકદમ બરાબર જ લાગતી હતી. Novels સ્પેક્ટર્નનો ખજાનો પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્ર... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા