આ વાર્તા "ઈશ્વર શોધે" વિષય પર આધારિત છે. તેમાં માનવીની ઈશ્વર શોધવાની તાણ અને ભક્તિનું ઉલ્લેખ છે. માનવી પોતાની જાતે ઇશ્વરને શોધી રહ્યો છે, પરંતુ તે શોધમાં તે વિચારે છે કે ઇશ્વર કયા છે. આ પ્રશ્નનો ઉલ્લેખ "જેમ વીજળી દિવે શોધાય ચંદ્ર" સાથે કરવામાં આવ્યો છે. આગળ, સંબંધ અને સ્વાર્થના મુદ્દાઓને સ્પર્શવામાં આવે છે, જે દર્શાવે છે કે માનવીના સંબંધો ક્યારેક સ્વાર્થ અને ચણતરથી રચાતા હોય છે. અંતમાં, આશા અને સાથના સંદેશ સાથે વાર્તાનો સમાપ્તિ થાય છે, જે દર્શાવે છે કે ભક્તિ અને સંબંધોમાં એકતા અને સહકાર મહત્વપૂર્ણ છે. જાપાનીઝ કાવ્યસંગ્રહ - હાઇકુ . yashvant shah દ્વારા ગુજરાતી કવિતાઓ 5.8k 1.5k Downloads 6.4k Views Writen by yashvant shah Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ છે.આ એક જાપાની કાવ્યનો સંગ્રહ છે. જેનુ બંધારણ પાંચ – સાત – પાંચ . શબ્દો હોય છે.આ કાવ્ય સ્ંગ્રહમા મે વિવિધ વિષયોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલ છે. જેવા કે ઈશ્વર અને ધર્મ, સંબંધ જેમ કે દોસ્તી સુખ:દુખની લાગણી પ્રેમ સંબંધ, સ્રુષ્ટી વિશે જેમ કે કુદરત અને વિજ્ઞાન વિશે સમાજ જીવન, રાજકિય જીવન, જન્મ અને મ્રુત્યુ વિશે, સાન્પ્રત સમસ્યા નોકરી, બેરોજગારી વગેરે તે સિવાય ના પણ અનય તમામ વિષયોને આવરિ લેવાનો નમ્ર પ્રયાશ કરેલ છે. શક્ય એટલા વધુ ને વધુ `ટોપીક ને આવરિ લેવનો મારો આ પ્રયત્ન આપ સર્વ ને જરૂર ગમશે.કાવ્ય ના બંધારણમા રહિ માત્ર પાંચ – સાત-પાંચ કુલ સત્તર અક્ષરમા કોય પણ વાત રજુ કરવી અને તેને સંપુર્ણ ન્યાય આપવો એ ઘણુ મુશ્કેલ કાર્ય છે. છતા શક્ય એતટલો તમામ પ્રયત્ન કરીને આ કાવ્યસંગ્રહ બનાવવા નો પ્રયાસ કરેલ છે. આશા છે કે આપને મારો આ પ્રયત્ન ગમશે. કાવ્યસંગ્રહ વાંચી આપને એ કેવો લાગ્યો,તથા એ વિશેના આપન સુચનો આવકાર્ય છે. આપના કિમતી મંતવ્ય જરૂરથી જણાવશો. - ``આકાશ`. યશવંત શાહ. More Likes This પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora માઁ - 1 દ્વારા Shreya Parmar પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1 દ્વારા Dakshesh Inamdar ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા