આ વાર્તા પ્રભાસમાં એક લાખ વર્ષ પહેલાં આદિમાનવોના વસવાટના પુરાવા વિશે છે. ઉત્કનનમાંથી મળેલા પુરાવાઓ દર્શાવે છે કે આ પ્રદેશમાં માનવ વસવાટનો સમયગાળો હજારો વર્ષો પહેલા હતો. સોમનાથ, વેરાવળ અને ઓખા જેવા શહેરોમાં પ્રાચીન મંદિરો અને ગામોના ખંડેરો જોવા મળે છે, જે ઇતિહાસની ઝાંખી આપે છે. વિશેષ કરીને, વેરાવળ નજીક હીરણના ટીંબા પર થયેલા ઉત્કનનમાં સાબિત થયું કે આદિમાનવો અહીં એક લાખ વર્ષ પહેલા રહેતા હતા. પુરાતત્વ વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા ઉત્કનનમાં દેખાય છે કે આદિમાનવોએ કાળાની ખડકોમાંથી ઓજારો બનાવતા હતા. આ સ્થળે 40,000 વર્ષ પહેલાં બીજાં આદિમાનવોના વસવાટના પુરાવા પણ મળી આવ્યા છે. આ રીતે, આ વાર્તા પ્રાચીન માનવ સંસ્કૃતિ અને તેના વિકાસને દર્શાવે છે. ગામ વૈભવ Ashish Kharod દ્વારા ગુજરાતી મેગેઝિન 10.5k 2k Downloads 6.4k Views Writen by Ashish Kharod Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાનાં નાનાં ગામો કે નગરોની પોતપોતાની આગવી ખાસિયતો અને પોતિકો વૈભવ હોય છે...અહીં પ્રભાસ, રાજુલા અને વિસનગરની વિશિષ્ટતા વૈભવનો પરિચય છે. એકાદ લાખ વર્ષ ૫હેલાંની હીરણ નદી આજથી ૧૫ થી ર૦ ફુટ ઉંચે વહેતી હતી. આજના વરસાદ કરતાં ત્યારનો વરસાદ વધારે હોવાથી ગીરના જંગલોમાંથી કાળા ખડકોને તોડીને પોતાનાં ૫ટમાં વેરતી નદીનાં કાંઠે વસતા આદી માનવો આવા ૫થ્થરમાંથી કુહાડીનાં પાનાં જેવી અને પી૫ળાનાં પાન જેવા આકારની ધારવાળા ઓજારો અને હથીયારો બનાવતા. ...આજથી આશરે ૯૦ વર્ષ ૫હેલાની વાત છે, ત્યારે અંદાજે દસેક હજારની આસપાસની વસ્તીવાળુ અમરેલી જિલ્લાનું રાજુલા એકાએક રાજુલા સીટી તરીકે ઓળખાવા લાગ્યું. રાતોરાત થયેલા આ ૫રિવર્તનના પાયામાં રેલ્વે ટ્રેઈનની શરૂઆત હતી એમ કહીએ તો માન્યામાં આવે ખરૂં ૫ણ આ એક હકીકત છે. એ વાતને તો દાયકાઓના વહાણા વાઈ ગયા છે, રાજુલા હજી આજે ૫ણ ચાલીસ-પચાસ હજાર આસપાસની વસ્તી માંડ ધરાવે છે , છતાં તેની સીટી તરીકે ઓળખ યથાવત રહી છે....નગર નામે વિસનગર ..... ઉતર ગુજરાતનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃધ્ધ એવુ નગર એટલે વિસનગર. મંચકલાના આભુષણ જેવી ભવાઈના વિકાસમાં આ નગરનું નોંધપાત્ર યોગદાન છે, તો કલાની સાથે સાથે હુન્નર ૫ણ અહીંની પ્રજાના લોહીમાં વણાયેલો છે. એટલે તો વિસનગરને કો૫રસીટી ઓફ ગુજરાત નું ઉ૫નામ ૫ણ મળ્યું છે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા