સનતકુમાર, એક લેખક, એક હોટેલની બહાર પોતાના મિત્રોની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે કોઈ મિત્ર હોટેલ તરફ આવ્યો નહોતો, ત્યારે સનતકુમાર ચિંતિત થયો. તે જવા માટે તૈયાર હતો ત્યારે એક અજાણ્યો યુવાન તેના પાસે આવ્યો અને સવાલ કર્યો કે શું તે સનતકુમાર છે. આ પ્રશ્નને સનતકુમારે નમ્રતાથી સ્વીકાર્યો અને જણાવ્યું કે તે થોડું લખે છે. યુવાને કહ્યું કે તેણે સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણા સાહિત્યકારો ભેગા થાય છે, જેને સનતકુમારે પુષ્ટિ આપી. અપેક્ષા Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 19 747 Downloads 2.7k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા વિષે... આ વાર્તામાં સમાજ અને લેખક વચ્ચેના સંબંધની વાત છે. સામન્ય રીતે લેખકો પોતના વાચકોને જાતજાતની શિખામણો અને સલાહો આપતા હોય છે, પરંતુ પોતે જ એ પ્રમાણે વર્તન કરતા હોતા નથી. તેઓ માનતા હોય છે કે, લખવું એ જ મોટી સમાજસેવા છે. સમાજના લોકો પણ લેખકો તરફ ઉદાર વર્તન દાખવતા હોય છે અને લેખકો પાસેથી વધુ અપેક્ષા રાખતા હોતા નથી. આવા જ એક લેખક અને એના યુવાન વાચક વચ્ચે એક મુલાકાત થાય છે. વાચક લેખકને કેટલાક સવાલો કરે છે. જેવા કે, ‘કેમ નહિ ’ યુંવાને ટેબલ પર હાથ પછાડ્યો. આ સિવાય કેટલીય એવી બાબતો છે કે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો, લોકોને દોરવણી આપો છો, ચેતવણી આપો છો, સૂચનો આપો છો, વિરોધ કરવાનું કહો છો, પણ તમે પોતે એનો વિરોધ કરવાનું જોખમ કેમ ખેડતા નથી બીજા લોકો જ જોખમ ખેડે એવી આશા શા માટે રાખો છો ’ જવાબમાં લેખક શું કહે છે અને એ મુલાકાતનો અંત કેવો આવે છે તે જાણવા માટે વાર્તા વાચો. –યશવંત ઠક્કર More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા