સુકેશ ઓફિસમાં નવા નોકરીમાં જોડાયો છે અને તેના પહેલા દિવસે જ ઘણું કામ કરી લીધું છે. તે કામના દબાણમાં છે અને ઓફિસના શોરમાં ટેવાઈ રહ્યો છે. એક વૃદ્ધ સહકર્મી તેને પૂછે છે કે શું તે નવા આવ્યો છે, જેના પર સુકેશ જણાવે છે કે તે આજે જ જોડાયો છે. આ સમયે, ઓફિસના તમામ લોકોનું ધ્યાન અચાનક તેના ટેબલ તરફ કેન્દ્રિત થાય છે, જે સુકેશ માટે અચરજજનક છે. વૃદ્ધ સહકર્મી સુકેશને નવી નોકરી માટે અભિનંદન આપે છે અને સરકારી બાંધકામમાં થયેલી ગેરરીતિઓ વિશે એક અરજી કરવાનું કહે છે. સુકેશ ચોંકી જાય છે, પરંતુ તે પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયાસ કરે છે. મશાલ Narendrasinh Rana દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 13.3k 1.5k Downloads 6.8k Views Writen by Narendrasinh Rana Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુકેશે પોતાની ઘડીયાળ તરફ નજર કરી. લંચ ટાઇમને હજુ અડધી કલાકની વાર હતી. તેણે પોતે પુરા કરેલા કામ પર નજર કરી. ઓફીસના પેહલા દિવસે તેણે આટલુ બધું કામ પતાવ્યું હતું તે તેના માન્યામાં ન આવ્યું. કદાચ તેણે ઉત્સાહમાં વધારે કામ કર્યું હતું. ઓફીસનું વાતાવરણ હજું તેના માટે નવું હતું. ઓફિસનાં કોલાહલથી હજુ તે ટેવાયો નોહતો. તેણે ઓફિસમાં થતા અવાજો સંભાળવા આંખો બંધ કરી, તેમ કરતા જ જાત જાતના અવાજોએ તેના મગજનો કબજો લીધો. ચાની રકાબીઓ નો ખડખડાટ, સહકર્મીઓના હસવાના અવાજો, વર્ષો જૂનાં પંખાનો મગજને હલાવી નાખતો અવાજ- આ બધા અવાજો હવે કાયમ માટે તેના જીવનનો ભાગ બની જવાના, તેમ વિચારીને એ ખુશ થયો.... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા