"ઓપરેશન અભિમન્યુ" નવલકથામાં ગુજરાત પોલીસના એસપી સુભાષ કોહલી અને તેમના ભૂતકાળની કહાની છે. આ નવલકથામાં એક્શન, સસ્પેન્સ અને રોમાન્સનો સમાવેશ થાય છે. વાતાવરણ ઉનાળાના દિવસોમાં છે, જ્યારે પલ્લવી અને સુભાષ બગીચામાં બેસીને પલ્લવીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. પલ્લવી ચોકલેટ કેક પર મીણબત્તીઓ ગોઠવી રહી છે, જેમાં સુભાષનું માનવું છે કે મહિલાઓને તેમની ઉંમર ના પૂછવામાં આવે. પલ્લવી સુભાષને ખાતરી આપે છે કે કેક અને મીણબત્તીઓને તેમણે પસંદ કરશે, તેમ છતાં સુભાષના મનમાં શંકાઓ છે. પલ્લવીના ઘરમાં પ્રવેશ કર્યા પછી, નિહારીકાનું આગમન થાય છે, જેના પગલે સુભાષ તરત જ પલ્લવીના પાછળ જાય છે. ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૧૪ Vihit Bhatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 163.4k 2.8k Downloads 9k Views Writen by Vihit Bhatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “આઈ થીંક ધીસ ઈસ બેસ્ટ સરપ્રાઈઝ ઓફ ટુડે.” એસ.પી. સાહેબે કહ્યું. “નો..ઇટ્સ નોટ.!” બંને હાથે ટેડી પકડીને બગીચાના ઘાસ તરફ પોતાની દ્રષ્ટિ રાખીને નિહારીકાએ કહ્યું. પ્રશ્નાર્થભાવે એસ.પી. સાહેબ નિહારીકાને જોઈ રહ્યા. “હું હજુ બેસ્ટ સરપ્રાઈઝની વેઇટ કરું છું.!” નિહારીકાએ એસ.પી. સાહેબ સામે જોતા કહ્યું. એસ.પી. સાહેબને કદાચ નિહારિકા શું કહેવા માંગે છે એ વાતની ખબર ન પડી એટલે તેમણે પોતાના કપાળ પર ચોંટેલો પેલો પ્રશ્નાર્થચિન્હવાળો ભાવ હટવા દીધો નહિ. “...અને એ મને ઓપરેશન અભિમન્યુની આગળની વાર્તા સાંભળવાથી મળશે.” નિહારીકાએ કહ્યું. એસ.પી. સાહેબને વાત ખબર પડી એટલે પ્રશ્નાર્થ ચિન્હ હટીને નીચે ઘાંસમાં પડી ગયુ. Novels ઓપરેશન અભિમન્યુ જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શ... More Likes This આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - રંજન કુમાર દેસાઈ દ્વારા Ramesh Desai A ..True Paradise!! દ્વારા Keyur Patel લાગણીઓનું નિર્વાસન - 1 દ્વારા Lichi Shah ધ લાસ્ટ ચેપ્ટર : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા