જયેશભાઈ ડૉ. ભાવસારના દવાખાનામાં દાખલ થયા છે, જ્યાં તેમને પરિવાર, મિત્રવર્તુળ અને ચિંતા કરવાની વાતો વચ્ચે સમય પસાર થાય છે. ત્રણ દિવસ સુધી તેઓને જમણ, નાસ્તો અને વાતચીતમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ તેમની પત્ની સરલાબહેન સાથે વાત કરવાનો મોકો બહુ ઓછો મળે છે. જયેશભાઈને તબિયતની ચિંતા છે, પરંતુ તેઓને લાગે છે કે બીપી ખાસ વધ્યું નથી. જ્યારે સરલાબહેન પૂછે છે કે ક્યારે રજા આપવામાં આવશે, ત્યારે જયેશભાઈ શાંતિથી જવાબ આપે છે કે તેઓ ઉતાવળમાં નથી. પરંતુ વાતચીત દરમિયાન, તેમણે નોંધ્યું છે કે તેમના સગાંમાં માત્ર દલસુખ જ છે, જેની હાજરીને લઈને તેમણે શંકા વ્યક્ત કરી છે. જયેશભાઈને લાગે છે કે દલસુખે તેમના પર ધ્યાન ન આપ્યું, જેના કારણે તેમને દુઃખ થાય છે. જ્યારે સરલાબહેન તેના પર વિશ્વાસ દર્શાવે છે કે દલસુખ આવે તો ચોક્કસ આવે છે, જયેશભાઈ કહે છે કે તે આવે કે નહીં, તે તેમની ઇચ્છા છે. પરંતુ તેઓને લાગે છે કે જો દલસુખ આ વખતે ન આવે, તો તેને કોઈ મહત્વ આપવાનો નથી. ચોકડી Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 12.6k 1.1k Downloads 3.3k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા વિષે... બીમાર સંબંધીની ખબર કાઢવા જવું, એ ક્યારેક લાગણી અને સહાનુભૂતિના બહાને થતો એક વ્યવહાર છે. ઘણી વખત એ વ્યવહાર માત્ર સારું લગાડવા માટે થતો હોય છે. એવો વ્યવહાર ન કરી શકનાર ટીકાને પાત્ર થતો હોય છે. ક્યારેક એના લીધે સંબંધ પર પણ સારી નરસી અસર થતી હોય છે. આવું કશું આ વાર્તામાં પણ થાય છે . જયેશભાઈએ મનને મનાવ્યું કે: ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને ત્રીજી પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને ’ ‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો. ‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ ’ ‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’ ‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’ ...વાર્તા વાંચો. વાર્તા વિષે... બીમાર સંબંધીની ખબર કાઢવા જવું, એ ક્યારેક લાગણી અને સહાનુભૂતિના બહાને થતો એક વ્યવહાર છે. ઘણી વખત એ વ્યવહાર માત્ર સારું લગાડવા માટે થતો હોય છે. એવો વ્યવહાર ન કરી શકનાર ટીકાને પાત્ર થતો હોય છે. ક્યારેક એના લીધે સંબંધ પર પણ સારી નરસી અસર થતી હોય છે. આવું કશું આ વાર્તામાં પણ થાય છે . જયેશભાઈએ મનને મનાવ્યું કે: ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને ત્રીજી પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને ’ ‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો. ‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ ’ ‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’ ‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’ ...વાર્તા વાંચો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા