"તારી એક આશ" હર્ષદ ચૌહાણ દ્વારા લખાયેલું એક વાર્તા છે, જે પ્રેમ અને આકર્ષણના અંતરનો વિશ્લેષણ કરે છે. વાર્તામાં કહેવામાં આવ્યું છે કે કુદરતમાં નર અને નારી વચ્ચેનું આકર્ષણ શારીરિક અને હોર્મોન્સના આધાર પર છે, જ્યારે પ્રેમ હૃદય અને મનના સ્તરમાં ઊંડા સંબંધનું પ્રતીક છે. પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવામાં આવે છે, જેમાં પ્રેમનું બંધન વધુ મજબૂત અને અતૂટ છે. વાર્તામાં એક બપોરથી સાંજની ગાળાનો દ્રશ્ય વર્ણવવામાં આવે છે, જ્યાં લોકો કામમાંથી બહાર આવી રહ્યા છે. કેટલાક લોકો પોતાના પરિવારને જોવા માટે ઉત્સુક છે, જ્યારે કેટલાકનો દિવસભરનો થાક છે. આ દ્રશ્યમાં, ચેતનાનો ચહેરો નિરાશા દર્શાવે છે, જે તેના સહકર્મચારી દ્વારા પૂછવામાં આવે છે. આ વાર્તા લાગણીઓ અને પ્રેમની સત્યતા પર પ્રકાશ પાડે છે અને વાચકોને એ વિચારવા માટે પ્રેરણા આપે છે કે સાચો પ્રેમ શું છે.
તારી એક આશ
Chauhan Harshad
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
1.3k Downloads
4.9k Views
વર્ણન
કુદરતમાં નર અને નારી પરસ્પરના આકર્ષણથી જોડાયેલા રહે છે. પરંતુ આ હોર્મોન્સના જોડાણથી એક અલગ જોડાણ એવું છે, જે કદાચ કુદરતી નથી. આ જોડાણ છે, પ્રેમનું જોડાણ. લવનું જોડાણ. પ્રેમ આકર્ષણ નથી. પ્રેમ જ પ્રેમ છે. આ પ્રેમનો સંબંધ હૈયાથી હોય છે. જ્યારે આકર્ષણ હોર્મોન્સની દેન છે. આકર્ષણ તો હરકોઈને હોય છે. પણ પ્રેમ તો અમુકને જ હોય છે. આકર્ષણ પ્રેમ નથી અને પ્રેમ આકર્ષણ નથી. લાઈક કરવું એ લવ નથી અને લવ કરવું એ લાઈક કરવું નથી. લાઈક તો શરીરનાં બાહ્ય બંધારણથી થાય છે. જ્યારે લવ મનની ચોખ્ખાઈ અને ચહેરાની માસૂમિયતથી થાય છે. મન કોઈ એકને લાઈક કરતું હોય ત્યારે બીજા કોઈ શરીર બંધારણમાં ચાડતાને પણ લાઈક કરી શકે. પણ લવમાં એક અને માત્ર એક જ હોય છે. કોઈ બીજા માટે સ્થાનનું અસ્તિત્વ જ નથી. લાઈક શરીરનાં સૌંદર્યથી થાય છે. જ્યારે લવ મનનાં સૌંદર્યથી થાય છેઆ લવની લાવણ્યતા, આત્મીયતા, વફાદારી અને લવની વાસ્તવિકતા ઉજાગર કરતી, મારા હાર્ટમાં ભળતી એક સ્ટોરી તમારી સમક્ષ મુકું છું. કહેવાય છે કે લાગણીનું લખાણ ક્યારેય ખોખલું નથી હોતું. એ હંમેશા ભરપૂર હોય છે, આત્મસ્થ ભાવથી. આશા રાખું છું કે તમને પસંદ આવશે. જો આ શબ્દો તમારા હૈયાને ન સ્પર્શે , તો હું માનીશ કે મેં શબ્દોરૂપી કચરો સર્જ્યો છે. તો મને જણાવતા રહેજો મારા શબ્દોનું સ્થાન.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા