આ વાર્તામાં એક વ્યક્તી પોતાના અનુભવોને વહેંચે છે, જેમાં તે એક દિવસ તેના માસીના ઘરમાં ગયો હતો. ત્યાં, એક મિત્ર તેને આશ્ચર્યભર્યા સ્વરમાં પૂછે છે કે તે ત્યાં શા માટે આવ્યો છે. આ પ્રશ્ન તેના માટે વિચારોને જગાડે છે, અને તે પોતાની હાજરીના કારણો વિશે વિચારવાનું શરૂ કરે છે. વાર્તામાં એક નમ્ર અને શાંત સ્વભાવની મિત્ર છે, જે મિત્રને સમજવા અને સહારો આપવા માટે હાજર છે. જીનલ, જે એક બીજું પાત્ર છે, પોતાના રોષને બહાર લાવે છે, જેનાથી વાતચીત વધુ તીવ્ર બની જાય છે. લેખકની લાગણીઓ અને વિચારોમાં ગંદગીને અનુભવે છે, જ્યારે વિવિધ પાત્રો વચ્ચેના સંવાદો અને ભાવનાઓને વ્યક્ત કરે છે. આ રીતે, વાર્તા માનવ સંબંધો, લાગણીઓ અને આંતરિક સંઘર્ષને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. A Story... [ Chapter -4 ] Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 37.5k 2.9k Downloads 7.3k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી લાગતું હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ઘરની બિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે હતી. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા હું હમેશાં ઉપર આવતો હતો પણ આજે એનો સ્પર્શ એ આનંદ બેવડાતો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો. read and review... Novels અ સ્ટોરી.. A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો... More Likes This The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા