પ્રકરણ ૪માં, એલેક્સ પોતાના અંતરમનમાં પ્રોફેસર બેનને મદદ કરવાની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ તે સ્વીકારે છે કે આ નવી સફર જોખમી હોઈ શકે છે. એલેક્સ અને તેની ટીમ અગાઉ પેરુમાં અને ગાલાપેગોસમાં સાહસિક સફરો કરી છે, જેના કારણે તેઓ જાણતા છે કે આ વખતે વધુ સાવચેત રહેવું પડશે. સવારે, તે પ્રોફેસર બેનને ફોન કરે છે અને તેમને સાથે જવા માટે તૈયાર થાય છે. એલેક્સ તેના મિત્રોને લઈને બેનના ઘરે આવે છે, જ્યાં તેમના ચહેરા પર દ્રઢ મનોબળ છે. પ્રોફેસર બેન તેમને મળીને સફરની યોજના બનાવવાની વાત કરે છે, જે નવા સાહસ માટે તૈયારીઓ કરવા પર કેન્દ્રિત છે. સ્પેક્ટર્નનો ખજાનો - ૪ Param Desai દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 86 3.2k Downloads 8.4k Views Writen by Param Desai Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘અને બીજી એક અગત્યની વાત કહી દઉં છોકરાઓ...’ પ્રોફેસર અત્યંત રહસ્યમય રીતે બોલ્યા. અમે એમની સામે મીટ માંડેલી રાખી. એમણે આગળ ચલાવ્યું, ‘સ્પેક્ટર્ન ટાપુની આજુ-બાજુ લગભગ કંઈ નથી. એટલે શક્ય છે કે દરિયાઈ ચાંચિયાઓ પોતાના જહાજ સાથે વિસામો ખાવા માટે કે એમ સ્પેક્ટર્ન પર ઊતરે...’ ચાંચિયાનું નામ સાંભળતાં જ અમારે સજાગ થઈ જવું પડ્યું. સાથે જ હ્યદય પણ બે ઘડી જોરથી ધડકી ઊઠ્યું. ખૂંખાર દરિયાઈ લૂંટારાઓ એટલે કે પાયરેટ્સ જ આવી સફરોનું મોટામાં મોટું જોખમ હોય છે. ચોરી અને દાણચોરીના માલની આવા ચાંચિયાઓ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરાફેરી કરતા રહે છે. સમુદ્ર પર જ એમનું જીવન હોય છે. પણ ચાંચિયાઓ પોતાનું ભલું થવા માટે કોઈને પણ ગણકારતા નથી અને ખૂન-ખરાબા સર્જતા હોય છે. Novels સ્પેક્ટર્નનો ખજાનો પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્ર... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા