શ્રેયા અને સંદિપના લગ્નમાં તણાવ આવ્યા છે, અને સંદિપ divorcesની વાત કરે છે. આ સંવાદે શ્રેયાને આશ્ચર્યમાં મૂકી દીધું છે, કારણ કે તે પણ આ વિચાર પર પહોંચી ગઈ હતી, પરંતુ આ વાત એને કહ્યાની ડર હતી. બંનેની ઓળખાણ નાનપણથી છે, અને કોલેજમાં તેઓ વધુ નજીક આવ્યા હતા. સંદિપ મસ્તીખોર અને ઊર્જાવાન છે, જ્યારે શ્રેયા ગંભીર અને વિચારશીલ છે. બંનેના સ્વભાવમાં ઘણો તફાવત છે, છતાં તેઓ એકબીજાના નજીક છે. સંદિપને ઘરોની ઇન્ટીરીયર ડિઝાઇન બનાવવાની ઇચ્છા છે, જ્યારે શ્રેયાને લોકોના સુખ અને શાંતિ માટે ઘર બનાવવાની ઇચ્છા છે. બંનેની મિત્રતા મજબૂત છે, પરંતુ તેમના વિચારો અને સ્વભાવમાં વિસંગતતા છે. છિન્ન Rajul Kaushik દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 36k 2.4k Downloads 6k Views Writen by Rajul Kaushik Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો. હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો , ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું. Novels છિન્ન લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો. હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા