આ કથામાં યશવંત ઠક્કર એક નવા શિક્ષકની અનુભવોનું વર્ણન કરે છે. તે વર્ગમાં પ્રવેશ કરે છે અને આશા રાખે છે કે વિદ્યાર્થીઓ તેને સ્વાગત કરશે અને પ્રેમથી પૂછપરછ કરશે. પરંતુ પ્રથમ પિરિઅડમાં જ તે તોફાની વર્ગનો સામનો કરે છે, જ્યાં વિદ્યાર્થીઓના વ્યંગ અને મજાકથી તે નિરાશ થઈ જાય છે. જ્યારે તેણે પોતાનું નામ જણાવ્યું, ત્યારે એક વિદ્યાર્થીનું ટિપ્પણ લોકપ્રિય હાસ્યનું કારણ બની જાય છે. શિક્ષકને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. તે પછી પ્રેમ અને શિક્ષણ વિશે ચર્ચા કરે છે, પરંતુ વિદ્યાર્થીઓની મજાક અને વિક્રિયાઓ તેને વધુ મુશ્કેલીમાં મૂકે છે. કથાનો અંતમાં, નવા શિક્ષકનું મન નાઝુક અને નિરાશ છે, પરંતુ તે હજુ પણ પ્રયત્ન કરે છે કે કેવી રીતે વર્ગને સંચાલિત કરવો અને પ્રેરણા આપવી. ગોડ બ્લેસ યૂ Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 48 678 Downloads 3.3k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘હું વર્ગમાં પ્રવેશ કરીશ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મને આવકારશે. પછી હું મારો પરિચય આપીશ. હું કેવી કેવી મુશ્કેલીઓ વેઠીને ભણ્યો છું એનું વર્ણન કરીશ. મારું શિક્ષક બનવાનું જે સ્વપ્ન હતું એ હકીકત બન્યાનો હરખ વ્યક્ત કરીશ. કુમળી કુમળી લાગણીથી ભર્યાં ભર્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મારી જિંદગી વિષે તરેહતરેહના પ્રશ્નો પૂછશે અને હું એ બધાંને ઉત્સાહથી જવાબો આપીશ. પહેલા જ પિરિઅડમાં હું બધાંની સાથે હળીમળી જઈશ અને સમય જતાં આખી શાળામાં બધાંનો પ્રિય શિક્ષક થઈ જઈશ.’ આવા વિચારો લઈને એણે વર્ગમાં પ્રવેશ કર્યો હતો. એની કારકિર્દીની આ શરૂઆત હતી. એના પગલે પગલામાં ઉત્સાહ હતો. ... પરંતુ પિરિઅડ લઈને વર્ગની બહાર નીકળ્યો ત્યારે એના પગલાંમાંથી ચેતન લૂંટાઈ ચૂક્યું હતું. એનો ચહેરો ઝાંખો થઈ ગયો હતો. ઉત્સાહનો પહાડ નિરાશાના રણમાં ફેરવાઈ ગયો હતો. એનું મન માનવા લાગ્યું હતું કે: ‘કારકિર્દીની શરૂઆત હું માનતો હતો એવી સરળ નથી.’ એ શિક્ષક-ખંડની ખુરશીમાં ફસડાઈ પડ્યો. ‘કેમ રહ્યું ’ બાજુમાં બેઠેલા એક શિક્ષકે એને પૂછ્યું. ‘ઠીક રહ્યું. પણ વર્ગ એકંદરે તોફાની લાગ્યો.’ એણે ભારે અવાજમાં આપ્યો. આગળ શું થયું તે જાણવા માટે આ વાર્તા વાંચો. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા