આ વાર્તા એક લાગણીશીલ વ્યક્તિના અનુભવ વિશે છે, જે પ્રેમ અને સંસ્કૃતિના સંબંધોને સમજાવે છે. લેખક કહે છે કે તેઓના નાનપણથી જ લાગણીઓ પ્રતિક્રિયા કરવા માટે કાર્યરત છે અને વિવિધ લોકો સાથે સરળતાથી સંવાદ કરી શકે છે. તેઓ પોતાના પ્રેમ વિશે અને કોંકણના પ્રાચિન સ્થળો સાથેનો તેમના પ્રેમનો અનુભવ શેંરે છે. લેખક 25 વર્ષનો છે અને તેમની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધને ખાસ મહત્વ આપે છે. તેઓ પ્રેમની વ્યાખ્યા "Intellectual Love Towards God" તરીકે કરે છે, જે વિવિધ લાગણીઓ અને આકર્ષણોને સમાવે છે. લેખકે જણાવ્યું છે કે જીવનમાં સમય પસાર કરવા માટે ગર્લફ્રેન્ડ જેવી વ્યક્તિનું મહત્વ છે, જે કાળજી લેતી અને પ્રેમાળ હોય છે. લેખકને રત્નાગીરીમાં પ્રવાસ દરમ્યાન ટેમ્પરરી પ્રેમ અનુભવાયો, જે તેમણે પ્રાચિન કોંકણના સ્થળે અનુભવ્યો. આ પ્રેમ ટૂંકા સમયનો હતો, પરંતુ તે પ્રેમની જ્ઞાની સમજે છે. આખરે, લેખક તેમના પરિવાર સાથે દેવસ્થાનની યાત્રા પર ગયા હતા, જ્યાં તેમણે પ્રાચિન કોંકણના ઓપન એર મ્યુઝિયમની મુલાકાત લીધી. આ વાર્તા પ્રેમની વિવિધ રૂપો અને સંસ્કૃતિ સાથેના સંબંધને ઉત્તેજિત કરતી છે. 25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ Rutvik Wadkar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 16 1.8k Downloads 5.8k Views Writen by Rutvik Wadkar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાનપણથી જ હું ખુબ લાગણીશીલ સ્વભાવ ધરાવું છું. એક માનવી તરીકે સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, બધાં સાથે મેળ-સુગમ ખુબ સરળતાથી બેસી જાય છે. ઘણીય વાર હું કેટલીક ગમતી વ્યક્તિના પ્રેમમાં પણ પડ્યો છું. ક્યારેક વ્યક્તિ ની સાથે પ્રેમ કરતાં કરતાં સુરમ્ય કુદરતી સ્થળ, ગામડું કે શહેર પણ મને પ્રેમ ની અવસ્થામાં મૂકી શકે તેવું પહેલી વખત બન્યું. અહિયાં હું વ્યક્તિ પ્રેમ ની સાથે વ સ્તી (સંસ્કૃતિ) પ્રેમ ને પણ સમજાવવાનો એક માસુમ પ્રયત્ન કર્યો છે. અહિયાં આપેલું શીર્ષક કદાચ સમજી ગયા હશો. 25 વર્ષ નો હું અને મારી ગર્લફ્રેન્ડ કે જેમણે જીવનની ૩૬ મિનીટ ની દરેક પળો સાથે ગાળી. મને આશા છે કે તમને ગમશે ને તમે પણ પ્રેમ માં પડશો જ. કોંકણ અને કોંકણની વ્યક્તિ બંને ના પ્રેમ માં પડ્યાનો મને ખુબ જ આનંદ છે. મારા માટે તો પ્રેમ એટલે “Intellectual Love Towards God”. આ એક શબ્દને સામાન્ય આનંદ (pleasure) થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે. કોઈ મનોવૈજ્ઞાનિક આધાર મુક્યા વગર તેને ઓળખી ના શકાય. વાંચશો અને તમારા અભિપ્રાય જણાવશો. More Likes This નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા