વિચારોની આરત Pradip Prajapati દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો વિચારોની આરત Vicharoni Aarat book and story is written by Pradip Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vicharoni Aarat is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિચારોની આરત Pradip Prajapati દ્વારા ગુજરાતી મેગેઝિન (11) 598 3k વાત વિદ્યાર્થીકાળથી શરુ કરીએ કારણકે આજકાલનું શિક્ષણ ખૂબ જ તણાવપુર્ણ બની ગયુ છે તેથી વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક તાણનો અનુભવ કરતાં હોય છે તેથી એમની દિનચર્યા ખૂબ જ તણાવગ્રસ્ત બનતી જાય છે.અત્યારના સમય પ્રમાણે તો પાંચમાથી છઠ્ઠા ધોરણમાં ભણતા ...વધુ વાંચોપણ માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે. આ માનસિક તણાવનું પરિણામ ડિપ્રેશન સુધી લઈ જાય છે.આ માનસિક તણાવ મૂળ યુવાનોની જીવનશૈલીમાં આવતાં ફેરફારથી પેદા થાય છે તથા આજકાલનાં બહારના નાસ્તા તથા બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા મોડીરાત સુધીના ઉજાગરાને કારણે પણ માનસિકતણાવ ઉત્પન થાય છે. કોઇક વાર અપુરતૂ માર્ગદર્શન પણ તણાવ તથા ડિપ્રેશનને નોતરી શકે છે. આ માનસિક તણાવ તથા ડિપ્રેશનથી બચવાનો ખૂબ જ સરળ અને સચોટ ઉપાય એ યોગ તથા પ્રાણાયામ છે. જો વિધાર્થીઓને શાળા કક્ષાએથી જ યોગ તથા ધ્યાનનું જ્ઞાન આપવામા આવે તો આ ડિપ્રેશન તથા આત્મહત્યાનાં પ્રમાણને ઘટાડી શકાય છે. હવે વાત કરીએ યુવાનોમાં વધતાં જતાં આત્મહત્યાના દરની તો યુવાનોમાં આત્મહત્યાનું મુખ્ય કારણ બેરોજગારી છે. આજે ભારતમાં યુવાનોમાં સૌથી વધુ બેકારી જોવા મળે છે અને આ બેરોજગારીમાં પણ વિશિષ્ટ રૂપે શિક્ષિત બેરોજગારી જોવા મળે છે. સીધી વાત છે કે કોઈ યુવાન ખૂબ જ ભણે છે અને એ ભણતરની પાછળ ખૂબ જ ખર્ચ પણ કરે છે છતાં એને રોજગારી ન મળે તો એ તણાવ કે ડિપ્રેશનમાં આવી જાય છે અને આ જ કારણ આત્મહત્યા માટે મુખ્ય ભુમિકા ભજવે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વિચારોની આરત બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ