આ કહાણીમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને પહેલીવાર મળતા તેની ઓળખાણની પ્રક્રિયા વિશે ચર્ચા કરવામાં આવી છે. સામાન્ય રીતે, લોકો ચહેરાની મદદથી ઓળખાણ કરે છે, પરંતુ જો ચહેરો ન જોઈ શકાય તો કઈ રીતે ઓળખવું. વાર્તામાં એક જૂથના મિત્રો ઓમાનના સલાલા શહેરમાં ફરવા જાય છે અને ત્યાં એક મિત્રના મિત્રના મોટાભાઈ સાથે મળવાનું ગોઠવવામાં આવે છે. મિત્રના પરિવાર સાથે મળીને, તેઓ અનુભવો અને વાતચીતમાં મસ્તી માણે છે. તેમની મહિલાઓએ સ્વાગત કર્યું અને વાતચીતમાં આત્મિયતા છે છતાં, એક અનુભૂતિ કે કંઈક ખૂંટતું હોવાનું લાગતું છે. અંતે, જ્યારે તેઓ છૂટા પડતા હોય ત્યારે મિત્રનું આગ્રહ છે કે તેઓને ગાડીમાં હોટલ સુધી મૂકી જવા, પરંતુ તેમણે ના પાડી. આ કહાણીમાં માનવ સંબંધો, ઓળખાણ અને સંવાદની ગહનતાનો સમાવેશ થાય છે. એક કિસ્સા, એક કહાની.. Kamini Sanghavi દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 19.2k 1.7k Downloads 6.4k Views Writen by Kamini Sanghavi Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તુમ કો ન દેખા તો યે ખ્યાલ આયા! એક માણસ બીજા માણસને પહેલીવાર મળે તો કંઈ રીતે ઓળખી શકે તો કહો કે પહેલી ઓળખાણ ચહેરાથી થાય. પણ ઘણીવાર એવું બને કે માણસનો ચહેરો જ ન જોઈ શકાય તો ફરી મળો ત્યારે કેવી રીતે એને ઓળખવો અંધલોકોની શ્રવણેન્દ્રિય બહુ તીવ્ર હોય છે. કારણ કે તેની પાસે માણસને ઓળખવા માટે આંખ નથી હોતી, એણે પોતાના કાનથી જ કામ ચલાવવું પડતું હોય છે. પણ મારા તમારા જેવા સામાન્ય માણસો જેની આંખો સાબૂત છે તે કાન કરતાં આંખનો ઉપયોગ માણસને પહેલી નજરે ઓળખવા માટે વધુ કરે. સાહજિક છે જો તમારી આંખ છે તો તમે પહેલીવાર કોઈ માણસને મળો તો તેનાથી જ ઓળખો. જે માણસને પહેલીવાર મળો, એનો ચહેરો જુવો અને પછી મનોમન નોંધી લો કે આ ફલાણી વ્યક્તિ છે અને આનું નામ આ કે તે છે. અને તે વ્યક્તિ ફરી ભીડમાં પણ મળે ત્યારે આંખથી જ ઓળખી કાઢો કારણ કે એની છબી તમારા મગજમાં સ્ટોર થઈ છે. More Likes This રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav પ્રણય ભાવ - ભાગ 1 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા