લાઈવ મ્યુઝિક - રોક બેન્ડ વિશે અવનવું !! Jaydeep Pandya દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ

લાઈવ મ્યુઝિક - રોક બેન્ડ વિશે અવનવું !!

Jaydeep Pandya દ્વારા ગુજરાતી મેગેઝિન

૧૯૬૦ના દાયકામાં બિ્ટનના આ રોક સંગીતે વિશ્ર્વભરમાં ધૂમ મચાવીહતી. રોક બેન્ડનું નામ પડતાની સાથે ગિટારના રોક મ્યુઝિકના તાલે થીરકવા માટે યંગસ્ટર્સ તૈયાર થઈ જાય છે.