short stories book and story is written by Sneha Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. short stories is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. short stories Sneha Patel દ્વારા ગુજરાતી વાર્તા 23 1.1k Downloads 4.3k Views Writen by Sneha Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પીન્કી, તું જેવું કહે છે એવું જ એક મૂવી હમણાં મેં જોયું. એમાં પણ મોર્ડન છોકરીઓ આવી ગેરસમજની ભોગ બનેલી. એ મૂવીના હીરોએ છોકરીઓને સેફ જીવવા માટે ઘણા બધા સારા રુલ્સ સમજાવ્યાં છે જેને આપણે સમાજ ઉપરના કટાક્ષ તરીકે લઈ શકીએ અને સાવચેતીના પગલાંરુપે પણ લઈ શકીએ. હીરો ફકત ડાયલોગ બોલી જાય છે - જસ્ટીફાય આપણે કરવાનું રહે કે આમાંથી શું શીખવું પણ એક વાત પાકકી કે સ્ત્રી સશક્તિકરણ બોલચાલ કે પહેરવેશની છૂટ માત્રથી નથી આવી જતું. આપણો સમાજ આજકાલની સ્ત્રીઓ, છોકરીઓને બહુ જ આધુનિક બનાવવાના ચક્કરમાં ગમે એવા પહેરવેશની તરફેણ કરે છે, જાહેરમાં ડ્રીન્ક કરીને ગમે એમ બોલે કે જીવે એમની મરજી એમને કોઇ રોક ટોક શા માટે એવા નારા લગાવે છે, પણ સામે એમની સુરક્ષાના નામે માંડ દસ ટકા જ કામ થયું છે એ ભૂલી જાય છે. તમે ગમે એટલાં ટૂંકા કપડાં પહેરો તમારી મરજી પણ જ્યારે કોઇ તમને હેરાન કરે તો સ્વરક્ષણ માટે તમે કેટલાં તૈયાર છો એ કદી વિચાર્યું છે સ્ત્રી રક્ષણના કાયદા છે પણ એનો અમલ થતાં કેટલો સમય જાય અને ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય એનું ભાન છે એક રીતે જોતાં આ બધા મહાન ચિંતકો અને સ્ત્રીઓની તરફેણ કરવામાં વ્યસ્ત લોકોના સમુદાયે આધુનિકતાના નામે આજકાલની છોકરીઓને કન્ફ્યુઝ કરી મૂકી છે, વાસ્તવિકતાથી દૂર કલ્પનામાં જીવવાનું જ શીખવાડે છે. સ્વતંત્રતાના નામે બધા હક એમને આપી દીધા છે, લીવ ઇન માં રહેવું કે લગ્ન કરી લેવા સુધીની છૂટ પણ આપી દઈએ છીએ પણ જયારે એ સંબંધો પાંગળા સાબિત થાય ત્યારે એનો ઉકેલ કાઢીને સામી છાતીએ લડવા માટેની જે હિંમત જ જોઇએ એ તાકાત આપણે એમને નથી આપી શક્યાં. જે સ્થિતીનો સામનો કરવાની માનસિક કે શારિરીક તાકાત ના હોય એ સ્થિતી સુધી ખાલી આધુનિકતાના આંચળ હેઠળ જઈને નુકશાન બીજા કોઇને નહીં પણ ખુદ એમને જ થવાનું છે. જો સ્વતંત્રતા કે સ્ત્રી સશક્તિકરણનો રસ્તો છેલ્લે એમની માનસિક - શારિરીક યાતનાની મંઝિલ તરફ જ જતો હોય તો એવું મનસ્વીપણું શું કામનું to read full stories download ebook and if u like it plz give ur honest feedback, it helps me a lot. thnx. More Likes This એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા