સ્ત્રીઓને ન્યાય અપાવતા ધારાશાસ્ત્રી સોનલબેન જોષી Jaydeep Pandya દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

સ્ત્રીઓને ન્યાય અપાવતા ધારાશાસ્ત્રી સોનલબેન જોષી

Jaydeep Pandya દ્વારા ગુજરાતી લઘુકથા

15 વર્ષની ઉંમરથી સમાજલક્ષી કાર્યો અને લોકઉપયોગી થવાની ભાવના સાથે સતત લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા અને અન્યાય સામે લડત આપતા રહ્યા છે.