નાજુક નમણી પ્રિયતમા - 13 Sneha Patel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નાજુક નમણી પ્રિયતમા - 13 Najuk Namni Priytama - 13 book and story is written by Sneha Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Najuk Namni Priytama - 13 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નાજુક નમણી પ્રિયતમા - 13 Sneha Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (14) 819 3.9k ‘પ્રેમ ટેવોથી બને કે ટેવો પ્રેમથી.. ’ સમજાતું નહતું. રોજ રોજ આશુ સાથે નિર્દોષ – લાગણીભીની ઢગલો વાતોનો નશો કરવાનું મને વ્યસન થઈ ગયેલું એનો આજે છેક ખ્યાલ આવ્યો. ‘કોઇ પણ વ્યસન બહુ સારા નહી’ એવું તો નાનપણથી જ સાંભળતી આવેલી અને શારીરિક ...વધુ વાંચોમાનસિક હેરાનગતિ પહોંચાડે એવા નાનામાં નાના વ્યસનથી હું તીવ્રપણે સજાગ રહીને દૂર રહેતી, પણ આવા મીઠડાં વ્યસન વિશે મને કંઈ જ ખ્યાલ નહતો. હા એ હકીકત હતી કે આજે એ વ્યસન ના સંતોષાતા દિલ બેચેન હતું અને દિમાગ કામ કરતું અટકી ગયેલું. કોઇ જ વાતમાં ચિત્ત પુરોવી નહતી શકતી કે કોઇ જ વસ્તુ મને ખુશ નહોતી કરી શકતી. ‘નિર્દોષ વ્યસન’ પણ ‘હાર્મફુલ’ હોય કે ..! ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નાજુક નમણી પ્રિયતમા - 13 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ