આ વાર્તામાં, નાયિકા આઘાતમાં છે જ્યારે તેને ખબર પડે છે કે તેના ભાઈ નબીરે તેને આપેલું મંગળસૂત્ર વેંચવાનું કહ્યું છે. તે તેની લાગણીઓ અને ગુસ્સાને વ્યક્ત કરે છે, કારણ કે તેને આ વાત પસંદ નથી. નબીરના અભિગમને સમજવા માટે, તે તેની સાથે વાત કરે છે અને જાણે છે કે નબીરનું ભવિષ્ય પણ આ મંગળસૂત્ર પર આધારિત છે. આ મંગળસૂત્ર તેની બિનઅપૂરતી અભ્યાસ અને નબીરના ભવિષ્યને જોખમમાં નાખે છે. નાયિકા પોતાને ગુનેગારીના ભાવના સાથે અનુભવે છે અને મંગળસૂત્રને પ્રેમના રૂપમાં નહીં, પરંતુ દુષ્ટતાના પ્રતિક રૂપમાં જોવે છે. આ સંજોગોમાં, તે નબીર પર ગુસ્સો કરવાનું શરૂ કરે છે, પરંતુ તે પોતાની જ જીદને આ વાત માટે જવાબદાર માને છે. તારા વિનાની ઢળતી સાંજ-૧૦ Manasvi Dobariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 61.3k 4.4k Downloads 13k Views Writen by Manasvi Dobariya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “મને નબિરે જ કીધું કે હું તારું મંગળસૂત્ર વેંચી નાંખુ..” સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.. જાણે કોઈએ મારા દિલને પ્રેમ કરીને મસળી નાંખ્યું હોય એવો એહસાસ થયો મને.. “વોટ્ટ.. તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છે.. ” હું એનાં પર જ ભડકી. “હા ખૂશુ.. આ જ સાચું છે..” “પણ એ એવું બોલી જ કઈ રીતે શકે.. ” મારી આંખો ફરીવાર પલળી ગઈ. “એક્ચ્યુલી.. મારે વાતમાંથી જ વાત નીકળી અને મેં રચનાને વાત કરી કે તારી પાસે મેરેજ પહેલાંથી જ ગોલ્ડનું મસ્ત મંગળસૂત્ર છે તો એણે મને રીઝન પુછ્યું..-“ “ઓહ્હ.. તો તે એને પણ કહી દીધું એમને.. ” હું કતરાઈ ને તેની સામે જોઈ રહી. “મેં એને કહી દીધું કે તને એ નબિરે આપેલું.. અને એ દિવસે તમે બંન્ને એ હોટેલ કોર્ટયાર્ડમાં તમારાં બધાં ફ્રેન્ડ્સને પાર્ટી આપેલી અને પછી ત્યાં જ આપણે ડીસ્કો પાર્ટી પણ કરેલી.. અને એ દિવસને તમે ઍઝ ઍન ઍનિવર્સરી સેલિબ્રેટ કરો છો…” “સો વોટ્ટ.. ” “તો એ જ મારી મોટામાં મોટી ભૂલ.. મને એમ હતું કે એ સાંભળીને ખૂશ થશે.. પણ ઉલટાનું એ મને ઉંધી ચીટી કે તે કેમ મને આવું કંઈ જ નથી આપ્યું.. બસ તું મને આવું કંઈક આપ.. મને પણ તારી નિશાની જોઈએ છે.. આપણે પણ આપણા માટે કોઈ ડૅ બનાવીએ.. આપણે પણ ફ્રેન્ડ્સ છે.. આપણે પણ એમને પાર્ટી આપીએ.. અને પછી તો હું મેસેજ કરું કે કૉલ કરું એટલે એક જ વાત હોય.. કંઈ લાવ્યો.. અને હું ના પાડુ એટલે વાત જ ના કરે.. રીસાઈ જાય.. પછી એ જ પાછું મનાવવાનું ઍન્ડ ઑલ.. કંટાળી ગયો તો યાર.. ગોલ્ડની વસ્તુ લેવી એ કંઈ થોડી રમત વાત છે.. પછી મને કંઈ જ ના સૂજ્યું એટલે મેં નબિર ને વાત કરી.. તો એણે-“ Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya ટ્રેન ની મુસાફરી - ભાગ 1 દ્વારા Happy Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા