આ વાર્તામાં બે પરિવારોએ તેમની સંતાનોની સગાઈ પછીની પ્રગતિ અને લગ્નના મહત્વને સમજાવ્યું છે. લેખક કહે છે કે જીવનમાં ચાર મુખ્ય દિવસો છે: બંનેનો જન્મ દિવસ, એ દિવસ જયારે બંનેએ એક બીજાને પસંદ કર્યો, સગાઈનો દિવસ અને લગ્નનો દિવસ. દરેક દિવસની પોતાની મહત્વતા છે અને લગ્નનો દિવસ ખાસ કરીને એક મધુર પ્રસંગ હોય છે, જ્યાં બે વ્યક્તિઓ એક યુગલમાં બદલાઈ જાય છે. લગ્નના સમયે, કન્યા અને વરજ્ઞ આર્થિક અને માનસિક રીતે એકબીજાની તરફેણ કરે છે. લગ્ન પછી, તેઓ તેમના જીવનને સાથે જ પસાર કરવાના માટે તૈયાર થઈ જાય છે, જે તે સંબંધને નવી શરૂઆત આપે છે. લેખક აღნიშნાવે છે કે આ સંબંધમાં એકબીજાના પૂરક બની રહેવું મહત્વપૂર્ણ છે, જે આગળના જીવનની દિશા નક્કી કરે છે. આ લેખમાં લેખક તેમના પતિને પ્રેમ અને આદર સાથે અર્પણ કરે છે, જે તેમના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સંગાથી... જીવનસાથી... - ૨ Dr.CharutaGanatraThakrar દ્વારા ગુજરાતી મેગેઝિન 3.5k 1.8k Downloads 5.5k Views Writen by Dr.CharutaGanatraThakrar Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લગ્ન ખરેખર લાકડાનાં લાડુ નથી, પણ મીઠો કંસાર જ છે, જેનું ગળપણ પતિ પત્ની જીવન પયૅંત માણે છે. અને એ ગળપણ એટલે પતિ પત્નીનો પરસ્પરનો પ્રેમ વિશ્વાસ અને એવુ ઘણુ બધુ.... પતિને યાદ કરવાથી ચહેરાનો રંગ બદલાઈ લજજાની લાલિમા છવાઈ જવી, શુભ પ્રસંગે વધુ સુંદર લાગતી પત્નીને ત્રાંસી આંખે નિહાળ્યા કરવી, અને સમય પસાર થતો જાય એમ સંબંધમાં એટલી પરિપકવતા આવી જવી કે એકબીજાનાં મનમાં ચાલતા વિચારો પણ વગર કહયે જાણી લેવા.... ઘણા લોકો કહેતા હોય છે કે આવો બધો પ્રેમ કે એની વાતો તો લગ્નની શરૂઆતમાં હોય. આખી જીંદગી કઈં આવુ થોડુ ચાલે! પણ તમારા પોતાનાં હાથમાં છે કે આખી જીંદગી પેલા કંસારનાં ગળપણને જાળવી રાખવી છે કે કંસારને કડવાશમાં બદલી નાખવો છે! ગળપણ સાથે નમકીન જ ભાવે, કડવુ નહીં. હા, કડવાશ પણ એક સ્વાદ છે, જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે, મનની તંદુરસ્તી માટે તો ગળપણ ભર્યુ જીવન જ જરૂરી છે. ......આવો જીવનને ગળપણથી ભરી દઈએ..... શરૂઆતમાં થોડી હળવી વાતો અને ધીમે ધીમે થોડી ગંભીર ચર્ચાઓ વિષેની વાત કહું તો, લગ્નજીવનની શરૂઆત એક હળવા સંબંધથી ધીમે ધીમે જવાબદારી તરફ જવાની ઘટના. અને આ ઘટનાની એ મધુરતા, કે પતિ પત્નીને એકબીજાનો સાથ મળી રહે. ક્યાંક ક્યાંક અનુભવેલી વાતો પણ અહી ટાંકી લીધી છે, જે વાંચકોને પસંદ પડશે. જેમ દરેક બાળક એક નવી વાર્તા હોય છે, એમ જ દરેક લગ્ન જીવન એક નવી વાર્તા હોય છે, અને ક્યાંક પુસ્તક બહારના પરીક્ષાના પ્રશ્નો જેવી સ્થિતી પણ આવી જાય, એમાં નવાઈ નહિ. સગાઇ પછીનો તબક્કો એટલે ક્યારેક ક્યારેક સાથે રહેવાનો તબક્કો, જયારે લગ્ન પછી ચોવીસ કલાક સાથે રહેવાની વાત હોય છે. અને હમેશા સાથે રહીને જ એકબીજાને જાણી સમજી શકાય. આ પુસ્તક એ માટે ક્યાંક ઉપયોગી થશે. More Likes This RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani Vasoya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા