વમળ - 19 Shabdavkash દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો વમળ - 19 Vamad - 19 book and story is written by SHABDAVKASH in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vamad - 19 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વમળ - 19 Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (78) 1.4k 3.7k વમળ. માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા. મેક્સિકોના કેન્કુનમાં વેકેશન માટે ગયેલી શ્વેતા ભારદ્વાજની અનાયાસે જ આર્યન પંડિત સાથે મુલાકાત થાય છે. આ મુલાકાતથી એની જિંદગીમાં કઈંક ફેરફાર થવાના હતા. એક બાજુ શ્વેતા કેનકુનની રળિયામણી સાંજ માણી રહી હતી અને ...વધુ વાંચોએના પરિવારમાં એક વમળ આકાર લઇ રહ્યું હતું જેની પાછળ પાછળ શ્વેતાના પરિવારમાં ઝંઝાવાતો જાગવાના હતા. આ કહાનીની શરૂઆત છે વમળ ની. “વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અનેકાનેક વમળો સર્જે છે. ઘણીવાર મનુષ્ય વિધાતાએ ચિંધેલા માર્ગે પોતાની ઈચ્છા અને આદતથી વિરુદ્ધ દોરાતો જાય છે. જયારે તમારી મથરાવટી મેલી ના હોય છતાંપણ સંજોગોએ ઉભા કરેલા બનાવોમાં જો પ્રતિકાર કર્યા વિના દોરાતાં રહો ત્યારે ભવિષ્યની જીંદગીમાં અનેક સવાલો ઉઠે છે અને એ જવાબો આપવાનું કે શોધવાનું ઘણું અઘરું થઇ પડે છે. સમૃદ્ધ પરિવાર હમેશા સુખી જ હોય છે એ ભ્રમનો “વમળ” ભંગ કરશે એ રીતે કથાવસ્તુ તૈયાર કરી છે છતાં વમળ પણ અનેક લેખકોના હાથ નીચેથી પસાર થવાની છે તો મારી ઈચ્છા વિરુદ્ધના વમળો પણ સર્જાશે જ એની પુરેપુરી વકી છે. - સૂત્રધાર -અજય પંચાલ (USA) ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વમળ - 19 વમળ - નવલકથા Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (2.2k) 42.6k 117.2k Free Novels by Shabdavkash બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ