આ વાર્તા પ્રવિન જોતવા અને ઋતિકા વચ્ચેના પ્રેમ અને સંઘર્ષની છે. પ્રવિન ઋતિકા સાથેના પોતાની યાદોને શેર કરે છે, જેમાં વરસાદમાં એકબીજાને યાદ કરવું, કોલેજના દિવસો, અને બંનેના વિચારો અને વર્તન વચ્ચેનો વિસંગતિનો ઉલેખ છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ પ્રવિનની પરિવાર અને સમાજના પરંપરાગત દૃષ્ટિકોણના કારણે તેમને મળવામાં મુશ્કેલીઓ આવે છે. પ્રવિનના પરિવારની આલોચનાઓ અને સામાજિક દબાણો વચ્ચે, ઋતિકા પ્રવિન માટે હંમેશા હિમ્મત આપે છે. કથામાં ઋતિકા પ્રવિનના ગામમાં આવીને સામાજિક વિરુદ્ધતાઓનો સામનો કરે છે અને તેમની મેલમિશ્રણની ઈચ્છાને મજબૂત બનાવે છે. આ વાર્તામાં પ્રેમ, સામાજિક દબાણ, અને માનસિક સંઘર્ષની દ્રષ્ટિથી માનવ ભાવનાઓને ઊંડાઈથી વણાય છે. યાદ છે તને pravin jotva દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 13.2k 1.3k Downloads 5.7k Views Writen by pravin jotva Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી વ્હાલી ઋતિકા, આજે સવારથી પેલો ઝરમર-ઝરમર વરસાદ ચાલુ હતો. પેલી આથમણી બાજુની બારીમાંથી વાંછટ આવતી હોય, તું કલાકો ત્યાં ઊભી રહેતી. મને આમતો વરસાદમાં પલળવું પણ ન ગમે ને ભીંજાવું પણ ન ગમે, પણ કોણ જાણે કેમ આજે એ બારી સામે ઊભો રહી કલાકો પેલા આછેરા વાંછટથી ભીંજાયો. સાથે મારી લાગણીઓ, વિચારો પણ ભીંજાયા. યાદ છે તને, કૉલેજ કેમ્પસમાં બે’ક છાંટા પડતાં હું મેદાનમાંથી હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગતો, સીધો રૂમમાં. તું ખાસ્સું હસતી. કૉલેજ છુટ્યા પછી હું રેઇનકોટમાં સજ્જ થઇ નીકળતો ને, તું મનભરીને પલળતી. More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા