વાર્તા "વોઈસલેસ વેદશાખા"માં વેદાંત નામનો એક યુવક છે, જે ત્રણ વર્ષ પછી સફળતા પ્રાપ્ત કરે છે. તેણે પોતાની મહેનત અને કુદરત દ્વારા એક ઓળખ બનાવી છે, જે પહેલા નહોતી. હવે તે લોકપ્રિય છે, પરંતુ તેની લાગણીઓ વિશાખા માટે જ છે. વિશાખા પણ વેદાંત પર પ્રેમ કરતી છે, પરંતુ તે સ્વાર્થના કારણે દૂર જવા માગે છે. વિશાખાની સાથે વેદાંતના સંબંધમાં ઊંડાણ છે, જે મૈત્રી અને પ્રેમ બંને રજૂ કરે છે. વિશાખા માતાથી વાત કરતી વખતે, બંને વચ્ચેના સંબંધીય તણાવને દર્શાવે છે. વિશાખા અને વેદાંતની વાર્તા સંવાદ અને લાગણીઓથી ભરેલી છે, જ્યાં તેમના સંબંધની ગહનતા અને પરિવારના દબાણને સમજાવવામાં આવ્યું છે. આ વાર્તા સંબંધોની જટિલતાઓ, પરિવારના પ્રভাবો અને વ્યક્તિગત ભાવનાઓને સુંદરતા સાથે રજૂ કરે છે. વોઈસલેસ વેદશાખા Poojan Khakhar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 27.1k 3.2k Downloads 5.6k Views Writen by Poojan Khakhar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું વિચારે છે આ બધું શું કામનું અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે.. મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી. સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે. આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે. પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે. મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું.. તો શું પ્રેમ નથી વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે.. Novels વોઈસલેસ વેદશાખા શું વિચારે છે આ બધું શું કામનું અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે.. મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા