આ વાર્તા એક એવી જગ્યા વિશે છે જ્યાં વિવિધ પ્રકારના લોકો એકસાથે રહેતા હતા. આ જગ્યા પરનું જીવન કેટલું કઠણ હતું અને દરેક વ્યક્તિએ પોતાની રીતે તેનો સામનો કર્યો હતો. લોકો વચ્ચેના સંબંધો, સંઘર્ષો અને આર્થિક મોસમોનું વર્ણન કર્યું છે. લોકો પોતાની ખૂણાની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રયાસ કરતા હતા, પરંતુ ઘણી વખત તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી જતા હતા. તેમ છતાં, તેમણે એકબીજાના પ્રત્યે સહકાર અને સમર્થન જાળવવાની કોશિશ કરી, જેથી આ મુશ્કેલીઓનો સામનો કરી શકે. આ વાર્તામાંનો મુખ્ય સંદેશ એ છે કે જીવનની કઠણાઈઓનો સામનો કરવા માટે એકબીજાના સહકારની જરૂર છે, અને સાથે મળીને જવું વધુ મહત્વપૂર્ણ છે. ભગીરથનો વારસ Kashyapi Maha દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 4.4k 1.3k Downloads 5.1k Views Writen by Kashyapi Maha Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડો.રાજેન્દ્રસિંહ આમ તો મેડિકલ ડિગ્રીધારી ડોક્ટર છે પરંતુ એમનું કામ પાણીના ક્ષેત્રે છે. રાજસ્થાનના સૂકાભઠ્ઠ વિસ્તારની સાત નદીઓને પુર્નજિવીત કરવાના ભગીરથ કાર્યને લીધે એમને રેમન મેગ્સેસે એવોર્ડ અને સ્ટોકહોમ વોટર પ્રાઇઝથી સન્માનવામાં આવ્યા છે. તરુણ ભારત સંઘના ઉપક્રમે લોકભાગીદારીમાં એમણે પાણી જેવી આજની સૌથી મોટી સમસ્યાનો હલ કરતું અકલ્પ્ય કાર્ય કરી બતાવ્યું કે લોકો એમને ‘જળપુરુષ’ તરીકે ઓળખવા લાગ્યા છે. એમની કુદરતી સ્ત્રોતને બચાવવા માટેની અનેકવિધ યાત્રાઓ સમગ્ર ભારતમાં થતી રહે છે. પાણીના મુદ્દે આગામી વિશ્વયુદ્ધના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે ગંગાઅવતરણ કરાવનારા ભગીરથના આ પાણીદાર વારસે એક સીધોસાદો અને સરળ ઉપાય અમલ કરી બતાવ્યો છે. આખરે જળ એ જ જીવન છે, એવું સૂત્ર કહેવાથી કંઇ અર્થ નહીં સરે, અમલમાં મૂકવા પડશે ડો. રાજેન્દ્રસિંહે બતાવેલા ઉપાય. એના માટે એકવાર આ પુસ્તકમાંથી પસાર થાવ અને અનુભવો, રાજેન્દ્રસિંહે કરેલો ચમત્કાર. More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા RAGHUBHAI તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા