ઓણમ એ એક પ્રાચીન ઉત્સવ છે, જેની ઉજવણી કેરળમાં રાજા માવેલીની વાર્ષિક મુલાકાત તરીકે થાય છે. દંતકથા અનુસાર, રાજા મહાબલિના શાસનકાળમાં કેરળમાં સુખ અને સમૃદ્ધિ હતી, પરંતુ તે અહંકારી હતો. ભગવાને તેને વરદાન આપ્યું કે તે વર્ષમાં એકવાર પોતાના લોકો સાથે મળી શકે. આ પ્રસંગને ઓણમ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં લોકો પોતાના રાજાને શુભેચ્છા પાઠવે છે. ઓણમની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભાગ ઓનાસાડ્યા નામની મહાભોજન છે, જેમાં 11 થી 13 પ્રકારના વાનગીઓ હોય છે. આ તહેવાર દરમિયાન વલ્લમકાલિ (હોડીની સ્પર્ધા) અને વિવિધ રમતોનું આયોજન થાય છે. મહિલાઓ ફુલોની સાદડી બનાવી અને નૃત્ય કરે છે. કથાના અનુસારમાં, મહાબલિની વિજયને કારણે દેવો વિષ્ણુને મદદ માટે પ્રાર્થના કરતા હતા, કારણ કે મહાબલિ ત્રણ લોકનો વિજેતા બની ગયો હતો. TRN LOK PR JIT MELVI PRAFUL DETROJA દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 4.2k 1.4k Downloads 4.6k Views Writen by PRAFUL DETROJA Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઓણમ દરમિયાન, મિઠાઈ અને લોકોમાં આનંદનું વાતાવરણ, સૌથી સારા વસ્ત્રપરિધાન, એ મહાબલિના પૂર્ણ શાસનકાળ દરમિયાન સમૃદ્ધિ અને આનંદભર્યા જીવનનું સંસ્મરણ કરાવે છે. લોકો ઓણમ દરમિયાન નવા વસ્ત્રો પહેરે છે. વસ્ત્ર નો એક અર્થ હદય પણ થાય છે. અંતિમ વરદાન રૂપે, મહાબલિને વર્ષમાં એક વાર પોતાના સ્વજનોની મુલાકાત લેવાની મંજુરી આપી. આથી, કેરળવાસીઓ મહાન રાજા મહાબલિની યાદમાં ઓણમના તહેવાની ઉજવણી કરે છે, જે મુલાકાત લેવાનું પોતાનું વચન પાળે છે. મહાબલિની ગણના સત્ય ( સત્ય ) માટે આત્મબલિદાન કરનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે. મહાબલિ નામનો અર્થ જ મોટું બલિદાન આપવું થાય છે. More Likes This આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18 દ્વારા Sahil Patel મેઘરાજા ઉત્સવ દ્વારા Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા