આ પ્રકરણમાં, નાયક ધડકનના ઘેર જવા માટે તૈયાર થઈ રહ્યો છે, જ્યાં તેની પ્રેયસી રહે છે. તે તેના પેરેન્ટ્સને કેવી રીતે ઈમ્પ્રેસ કરવું તે વિચારતો છે અને તેના પહેરવેશ વિશે પણ ચિંતા કરે છે. મમ્મી તેની પરંપરાગત પહેરવેશ જોઈને આશ્ચર્ય થાય છે અને પુછે છે કે ક્યાં જઈ રહ્યો છે. નાયક મમ્મીને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે એક ફ્રેન્ડના ઘરે પૂજા માટે જતો છે, પરંતુ મમ્મી તેની પસંદગીઓ વિશે ચિંતિત લાગે છે. નાયક મમ્મી સાથે મજાક કરતી વખતે કહે છે કે જો તે લગ્ન કરશે તો તેની વહુ ભણેલી અને નોકરી કરતી હશે, એટલે કે તેને ભણવા માટે વધુ ધ્યાન આપવું પડશે. મમ્મી નાયકને ત્યાંથી જવા માટે કહે છે, અને તે હસતો-હસતો બહાર જવા માટે તૈયાર થઈ જાય છે. આ વાતચીતમાં પરિવાર અને સંબંધોને લગતા સામાન્ય સમસ્યાઓ અને ચિંતાઓને રજૂ કરવામાં આવી છે, જે નાયકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધક ધક ગર્લ -ભાગ ૧૬ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 53.8k 2.5k Downloads 6.9k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધડકને આજુબાજુ જોયું. પછી મારી બાજુમાં આવી મારા હાથમાંથી લસ્સીનો ગ્લાસ લઇ લીધો અને એક જ ઘૂંટડામાં તેને અડધો ખાલી કરી, પટકન સામે ટેબલ પર મૂકી દીધો ને ડાહીડમરી છોકરીની જેમ પોતાની જગા પર જઈને બેસી ગઈ. ગ્લાસના કિનારે ચોંટેલી લસ્સી ધીમે ધીમે નીચે તળિયા તરફ સરકતી ચાલી અને ધડકનની લીપ્સ્ટીકના આછા આછા નિશાનો ગ્લાસના કાંઠા પર ઉમટી આવ્યા. મેં મારા હોઠ ગ્લાસની તે જગા પર લગાવ્યા. ધડકન પોતાના કપાળ પર હાથ મુકીને માથું ધૂણાવતા ના પાડતી રહી, પણ તેને ગણકાર્યા વગર એક જ દમમાં મેં બધી લસ્સી પૂરી કરી નાખી. ફોન પત્યો એટલે આંટી પાછા બહાર આવ્યા. આંટી, લસ્સી બહુ મસ્ત હતી. -મેં ધડકન તરફ અર્થપૂર્ણ કટાક્ષ કરતાં કહ્યું. ભાવી ને તને -તેમણે ખુશ થતાં પુછ્યું. હા ભાવી ને. અને મીઠી મીઠી વસ્તુઓ તો મને આમેય બહુ ફાવે. અરે લેકિન પુત્તર.. આ તો મેં સૉલ્ટવાળી લસ્સી બનાવી હતી. મીઠી ક્યાંથી લાગી તને - આંટી કન્ફયુઝ્ડ થઇ ગયા. જો કે તેમનાથી વધુ કન્ફ્યુઝ્ડ તો હું થઇ ગયો, કે આનો જવાબ શું આપવો. તેમને એમ તો ન જ કહી શકું કે તેમની દીકરીના હોઠના સ્પર્શથી તે મીઠાવળી લસ્સી પણ મને ગુલાબપાક જેવી મીઠી મીઠી લાગી હતી. આ દરમ્યાન ધડકન પોતાનું હસવું રોકી શકતી નહોતી. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા