"મોતીની સમજદારી" કથામાં શોના, એક આઠ વર્ષની બાળકી, અને મોતી, તેનો પાળતો કૂતરો, વચ્ચેની મૈત્રીની વાર્તા છે. શોના નવા ફલેટમાં રહી રહી હતી, જ્યાં એના જૂના મિત્રો અને રમવાની પરિસ્થિતિ નહોતી. શોને મોતી સાથે દોસ્તી કરી, જેના કારણે તેણી એકલા પનાના અનુભવમાંથી બહાર નીકળી શકી. એક દિવસ, મોતી ઘાયલ થઈ જાય છે, અને શોના તેના માટેકાળજી લે છે. બાપુ એનિમલ હેલ્પલાઈન પર ફોન કરીને મોતીની સારવાર માટે મદદ મંગાવે છે. કથામાં શોના અને મોતી વચ્ચેના સંબંધનો ઉલ્લેખ છે, જે એક અનોખી મિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે, અને કેવી રીતે શોએ મોતી સાથે ગાઢ સંબંધ બનાવ્યો. મોતીની સમજદારી Saumya Joshi દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 10.3k 1.3k Downloads 5.2k Views Writen by Saumya Joshi Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પાર્કિંગમાંથી કાળી, મોટ્ટી ગાડી આવતી દેખાઇ કે તરત જ ફલેટના બિલ્ડીંગના છેવાડે એક નાનકડી ઓરડી પાસે રમતી આઠ વર્ષની શોના ગભરાઈને ઓરડીમાં ઘૂસી ગઈ. એની પાછળ પાછળ મોતી પણ પૂંછડી પટપટાવતો ઓરડીમાં ઘૂસી ગયો! બારણાની પછવાડે ઊભા ઊભા એ કાળી ગાડીને જોતા શોના જોઈ રહી. 'વઉઉઉઉ.... વઉવઉઉઉઉ.... એના પગ પાસે લપાઈને બેસી ગયેલા મોતીએ ઝીણા ઝીણા અવાજે ભસવાનું ચાલું રાખ્યું. 'શશશશ.... ચૂપ રહે મોતી, નહીં તો તને કાઢી મુકશે આ સાહેબ લોકો...' થોડા મહિના પહેલા જ શોના એના મા-બાપુ જોડે અહીં ફલેટના આઉટહાઉસમાં રહેવા આવી હતી. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya આસમાની રંગની છત્રી રે.. - 1 દ્વારા SUNIL ANJARIA My Hostel Life - 1 દ્વારા Bindu એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 1 દ્વારા Amir Ali Daredia હિતોપદેશની વાર્તાઓ - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા