સપનાની આગ Patel Swapneel દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો સપનાની આગ Sapnani aag book and story is written by Patel Swapneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sapnani aag is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સપનાની આગ Patel Swapneel દ્વારા ગુજરાતી મેગેઝિન (14) 1.1k 4k મને વાંચનારા અને હવેતો સાંભળનારા પણ એવાં, બધા ભાઈ- બહેનો માટે આજના રક્ષાબંધનના દિવસ પર એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું, “સપનનાની આગ” એનું શીર્ષક છે.આ આર્ટિકલ એમતો ચાર નાના આર્ટિકલને મેળવીને એક આર્ટિકલ બન્યો છે, આ આર્ટિકલમાં એક્ચ્યુઅલી ...વધુ વાંચોછે! એ હું જણાવી દવ , તો થોડો આઈડીઆ આવે,પહેલો ભાગ છે, શીખવાની આગ,એમાં લક્ષ્યપ્રાપ્તિ માટેના પ્રયત્નોમાં તમારો ઈગો બાધા ન બને એનાં માટે, ચાણક્યનિતીનો ઉપયોગ કરી સમજાય એવી ભાષામાં લખ્યું છે પણ ધીરી ધારે વાંચજો અને સાથેસાથે તમારા દુશમનો સામે જીત કેવી રીતે મેળવવી એનું પણ સમોચિત વર્ણન કર્યુ છે.આર્ટિકલનો ભાગ-૨ છે, ફેશન માટે ફેશન, આ ભાગમાં આપણી મનની સંકુચિત માનસિકતા અથવા કુલ બનવા માટે કેટલાક કામો કરવા પડેએ વિષય પર તમારું આંધળુ અનુકરણ(જે હાલ માં બધા કરે જ છે, વાંચજો ધીરી ગતિથીમજા આવશે) ભાગ-૩ અમે એન્જીનિયરિંગ વાળું શીર્ષક આપી મનમાં નવા જ્નમેલા સપનાની વાત કરી છે, વાંચજો સપનાને પાળવાની સારી પ્રેરણા મળશે એવી આશા સેવું છું. ભાગ-૪ ભગવાનન કૃષ્ણની વાતો કહી છે અને વિચાર-અને સમજણની પરની વાત કહી છે, સમજાય તો તમારુ નસીબ, બસ હું હવે વિરમું છું.રામ –રામ Link :http: matrubharti.com book 5699 ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સપનાની આગ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ