ટીના અને ટોનીની આ વાર્તા એક મમ્મી-બેટી અને કૂતરાની દોસ્તી વિશે છે. ટીણા ટોની નામની એક કુતરીની માલિકી ધરાવે છે, જે તેની સારી મિત્ર બની ગઈ છે. એક દિવસ, ટીણા શાળાની તરફ જતી વખતે વાંદરો સાથે ભીડમાં ફસાઈ ગઈ હતી, ત્યારે ટોની આવીને તેને બચાવ્યું. ત્યારથી, ટીણાને ટોની માટે રોજ રોટલી લાવવાનું શરૂ કર્યું, અને બંનેની દોસ્તી મજબૂત બની ગઈ. ટીણાની મમ્મી તેને ટોનીને નાસ્તો ખવડાવવા માટે યાદ દવેછે, અને ટીણા ટોની સાથે સામાન્ય રીતે બધી વસ્તુઓ વહેંચવા માટે ખુશ રહે છે. ટીના અને ટોની Kevin Patel દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 27.7k 1.7k Downloads 7.1k Views Writen by Kevin Patel Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “મમ્મી...જલ્દી કર ટોની રાહ જોઈને પાદરે બેઠી હશે...” પગના મોજા ચડાવતા ટીનાએ કહ્યું. રસોડામાંથી મમ્મી ઝડપભેર નાસ્તાના ડબ્બા સાથે દોડતી બહાર આવી.ટીનાના ખભે ચડાવેલા દફતરમાં નાસ્તાનો ડબ્બો મુક્યો અને ટીનાના માથે હાથ ફેરવીને માથાના વાળ સરખા કર્યા. “બે રોટલી ટોની માટે પણ મૂકી છે ..ભૂલ્યા વગર એને ખવડાવીને જ ગામના પાદરથી આગળ વધજે.” ટીનાના પગમાં મોજડી પહેરાવતા મમ્મીએ કહ્યું. “ટીના ,આપણા ગામમાં પણ બાજુના ગામ જેવી સારી સ્કૂલ હોત તો કેવું સારું હતું..રોજ ચાલીને તારે બાજુના ગામમાં જવું ન પડત...” More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા